हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
1/ 0
(1.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
12 મેના સમાચાર
12 મેના સમાચાર News
Coronavirus
કચ્છ : પરપ્રાંતિયો ધીરજ ખૂટી અને SDM કચેરી બહાર 500 શ્રમિકો ઉતર્યા રસ્તા પર
કચ્છના અંજાર SDM કચેરી સામે આજે 500 જેટલા શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. શ્રમિકોને ટ્રેનની ટિકિટ અને પરમિશન આપ્યા છતાં પણ ટ્રેનમાં ન મોકલતા શ્રમિકોમાં રોષ જોવા મળ્યો હતો. તેમજ જમવાની વ્યવસ્થા પણ ન થઈ હોવાનો શ્રમિકોનો રોષ ફાટી નીકળ્યો હતો. કચ્છમાં પરપ્રાંતીય શ્રમિકોની ધીરજ ખૂટી અને અંજાર SDM કચેરી બહાર 500 શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જે કચ્છ માટે ચિંતાજનક સમાચાર કહી શકાય. કચ્છનું વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
May 12,2020, 15:13 PM IST
Coronavirus
રાજકોટમાં બંધ પડેલા ઉદ્યોગો ફરી ધમધમતા થાય તે માટે રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત
લોકડાઉનના ત્રીજા તબક્કામાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં છૂટછાટો આપવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેર માટે મહત્વની જાહેરાત કરતા સીએમઓના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, 14 મેથી રાજકોટમાં ઉદ્યોગોને મંજૂરી આપી દેવાઈ છે. તેથી હવે 14 મેથી રાજકોટમાં ઉદ્યોગો ધમધમતા થઈ જશે. લોકડાઉનમાં ઉદ્યોગોને ફરી જીવંત કરવા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. તો રાજકોટમાં કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીઝ ચાલુ થઈ શકશે.
May 12,2020, 14:52 PM IST
ભૂપેન્દ્રસિંહ મુશ્કેલીમાં
ભાજપના સંકટમોચન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો ચુકાદો રૂપાણી સરકારના માથે મોટું રાજકીય સંકટ
રાજ્યમાં રૂપાણીની સરકારને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિહ ચૂડાસમા (Bhupendrasinh Chudasama) ની ગુજરાત વિધાનસભાની 2017ની ધોળકા બેઠક પરની ચૂંટણી રદ કરવામાં આવી છે. ત્યારે આ ચુકાદો રૂપાણી સરકાર (Vijay Rupani) માટે મોટુ રાજકીય સંકટ લાવી શકે છે. રાજ્યમા પોતાની સરકાર હોય ત્યારે આ પ્રકારનો ચુકાદો આવે રાજકીય પક્ષ માટે મોટો ચુકાદો ગણી શકાય. સતત લાંબી મજલ કાપીને સત્તા પર આવેલા ભાજપે (BJP) ગત અનેક ચૂંટણીમાં જીત મેળવી છે. ત્યારે તેમના પક્ષના નેતાની જીતને આ રીતે પડકારવામાં આવી છે. ભૂપેન્દ્રસિંહ પોસ્ટલ ચૂંટણી જીત પર અનેક સવાલો ઉભા થયા હતા. અઢી વર્ષથી આ કાયદાકીય લડાઈ
May 12,2020, 14:40 PM IST
ભૂપેન્દ્રસિંહ મુશ્કેલીમાં
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના ચૂંટણી રદના ચુકાદા પર સરકારની આવી છે પ્રતિક્રિયા...
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા (Bhupendrasinh Chudasama) ની ધોળકા બેઠક પર જીતની અરજી પર ગુજરાત હાઈકોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટ ચૂંટણી રદ કરતા રૂપાણી સરકાર (Vijay Rupani) ને મોટો ઝટકો લાગ્યો છે. એક તરફ જ્યાં આ ચુકાદા મામલે કોંગ્રેસ પક્ષમાં ખુશીનો માહોલ છવાયો છે, ત્યારે આ મામલે સરકાર તરફથી પ્રતિક્રિયા સામે આવી છે. સૌથી પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) તરફથી પ્રતિક્રીયા આવી હતી. તેઓએ જણાવ્યું કે, નામદાર હાઈકોર્ટના ચુકાદા સામે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 41 કાયદાકીય સલાહ મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવશે. નામદાર સુપ્રીમ કોર્ટમાં ન્યાય મળશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. હાઈકોર્ટના
May 12,2020, 12:34 PM IST
ભૂપેન્દ્રસિંહ મુશ્કેલીમાં
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને મોટો ઝટકો, શંકાના દાયરામાં આવેલી વિધાનસભાની ચૂંટણી હાઈકોર્ટે
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ગુજરાત વિધાનસભાની જે ચૂંટણી શંકાના દાયરામાં હતી, તેને ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને હાઈકોર્ટ દ્વારા મોટો ઝટકો મળ્યો છે. હાઈકોર્ટે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી રદ કરી છે, જેમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીત થઈ હતી. કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે આ અંગે અરજી કરી હતી. વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગેરરીતિ આચરી જીત મેળવી હોવાનો અશ્વિન રાઠોડે આક્ષેપ કર્યો હતો.
May 12,2020, 12:15 PM IST
international nurse day
ફ્રન્ટ વોરિયર્સ નર્સોનો મેસેજ,‘અમે તમારા માટે ફરજ બજાવીએ છીએ, તમે લોકો અમારા માટે ઘર
આજે વર્લ્ડ નર્સિંગ દિવસ છે. વિશ્વભરની નર્સો હાલ કોરોના મહામારીમાં ફ્રન્ટ વોરિયર્સ તરીકેની ફરજ બજાવી રહી છે. ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા આજે નર્સિંગ ડે (Nurses Day 2020) ની ઉજવણી કરવામાં આવી હતી. પી.ડી.યુ. નર્સિંગ કોલેજ ખાતે 60 થી વધુ નર્સિંગ સ્ટાફ દ્વારા ઉજવણી કરવામાં આવી. જોકે, સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીને તમામ નર્સોએ કેન્ડલ સળગાવી હતી. તેમજ તમામ નર્સિંગ સ્ટાફ દ્વારા શપથ લેવામાં આવ્યા હતા.
May 12,2020, 11:16 AM IST
Coronavirus
ચૂપચાપ કોઈને જાણ કર્યા વગર વડોદરાથી અમવાદ જનાર કેડિલાના કર્મચારીને કોરોના નીકળ્યો
વડોદરામાં કેડિલા ફાર્મા કંપનીના કર્મચારી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કર્મચારી કોઈને જાણ કર્યા વગર અમદાવાદથી ચૂપચાપ વડોદરા આવતા ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ છે. અમદાવાદના ધોળકા ખાતેની કેડીલા ફાર્મા કંપનીમાં યુવક કામ કરે છે. વડોદરાના ન્યુ સમા રોડ પર આવેલા કર્મી મિતુલ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. મિતુલ પટેલનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ સયાજી હોસ્પિટલમાં હાલ તેને દાખલ કરવામાં આવ્યો છે.
May 12,2020, 8:59 AM IST
Coronavirus
હાશ... લોકડાઉન બાદ આજે પહેલીવાર પેસેન્જર ટ્રેનો દોડશે, અમદાવાદથી દિલ્હીની ટ્રેન નીકળ
કોરોનાને પગલે કરાયેલા લોકડાઉન બાદ આજે દેશમાં પહેલીવાર ટ્રેન દોડવાની છે. ત્યારે આજે મંગળવારે સૌથી પહેલા અમદાવાદથી દિલ્હીની ટ્રેન શરૂ થશે. જેમાં માત્ર કન્ફર્મ ઇ-ટિકીટ ધરાવતા યાત્રિકોને જ સ્ટેશનમાં પ્રવેશ અપાશે તેવુ રેલવે દ્વારા જાહેર કરાયું છે.
May 12,2020, 8:25 AM IST
Trending news
petrol
આજે સવાર-સવારમાં મળ્યા મોટા ખુશખબર! પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ રેટ ખાસ જાણો
Gujarat politics
Vav Byelection Result Live Update : ચોથા રાઉન્ડમાં પણ ગુલાબસિંહ આગળ નીકળી ગયા
jasprit bumrah
ફ્લાવર નહિ ફાયર નીકળ્યો આ તો... બુમરાહે પર્થ ટેસ્ટમાં ભયંકર તબાહી મચાવી, ઓસ્ટ્રેલિયા
Winter
શિયાળામાં રાત્રે ત્વચા પર લગાડો આ 4 માંથી કોઈ 1 વસ્તુ, ત્વચા રહેશે સોફ્ટ અને સુંદર
cancer
40 દિવસમાં સ્વસ્થ થઈ સિદ્ધુની પત્ની, 4 આયુર્વેદિક વસ્તુની મદદથી કેન્સર સામે જંગ જીતી
controvery
જૈન મુનિ સૂર્યસાગર મહારાજ બરાબરના બગડ્યા! કહ્યું, યોગી આદિત્યનાથ પાસેથી કંઈક શીખો
Weather Forecast
ભયાનક તોફાન તબાહી મચાવવા માટે તૈયાર, 11 રાજ્યમાં વરસાદનું એલર્ટ, ઠંડીની પણ આગાહી
Maharashtra Election Results 2024
Election Result 2024 Live: મહારાષ્ટ્રમાં ટ્રેન્ડમાં મહાયુતિની સરકાર, MVA પછડાયું, ઝારખંડમાં ઈન્ડિયા બ્લોકે લીધી લીડ
Ahmedabad
અમદાવાદીઓને જલસા પડી જાય તેવી સરકારની જાહેરાત, આવી રહ્યાં છે 3 મોટા પ્રોજેક્ટ
Gujarat politics
વાવમાં જીત એ વટનો સવાલ, કોના કાર્યાલય પર ફૂટશે ફટાકડા? કોણ પહોંચશે ગાંધીનગર?