हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
1 person killed
1 person killed News
waterlogging
બોરસદમાં જળબંબાકાર, મધરાતે ગાજવીજ સાથે તોફાની વરસાદ, 1 વ્યક્તિને 11 પશુના મોત
જિલ્લામાં ગુરૂવારે રાત્રે મેઘરાજાની પધરામણી થઇ હતી. આ વખતે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જિલ્લાના બોરસદમાં ગાજવીજ સાથે તોફાની પવન સાથે માત્ર ચાર કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. બારેમેઘ ખાંગા થયા હોય તે પ્રકારે સમગ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ભારે વરસાદના પગલે રસ્તાઓ પર નદીઓ વહેતી થઇ ગઇ હતી. અનેક મકાનોમાં પાણી ભરાયા હતા. 11 જેટલા પશુઓના મોત નિપજ્યાં હતા. બોરસદમાં પડેલા ભારે વરસાદના કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. કસારી ગામે તળાવમાં સ્લિપ થતા કૃણાલ ઉર્ફે સંજુ લાલભાઇ પટેલનું મોત નિપજ્યું હતું.
Jul 1,2022, 18:02 PM IST
gujarat corona update
Gujarat Corona Update: નવા 410 કેસ, 704 રિકવર થયા, 1 વ્યક્તિનું મોત
ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા 410 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 704 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,50,056 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
Jan 24,2021, 20:21 PM IST
gujarat corona update
Gujarat Corona Update: નવા 423 કેસ, 702 રિકવર થયા, 1 વ્યક્તિનું નિપજ્યું મોત
ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા 423 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 702 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,49,352 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
Jan 23,2021, 19:50 PM IST
Trending news
Ambalal Patel
ગુજરાતની નદીઓમાં પૂર આવે તેવા વરસાદની આગાહી, ત્રણ વરસાદની સિસ્ટમ થઈ સક્રિય
oil sector
જુલાઈની શરૂઆતમાં જ ઘટ્યાં પેટ્રોલ-ડીઝલની કિંમત? જાણો આજનો લેટેસ્ટ ભાવ
Flood Alert
નવસારીમાં પૂર આવ્યું : શાળા-કોલેજ બંધ, રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા ટ્રેનો મોડી પડી
Australia
ઓસ્ટ્રેલિયામાં ભણવું હવે સપનું બની જશે! સ્ટુડન્ટ વિઝા ફીમાં તોતિંગ વધારો ઝીંકાયો
Floot Alert
જુનાગઢમાં આભ ફાટ્યું! માણાવદરનું પજોદ ગામ પાણીમાં ગરકાવ, આખી રાત જાગતા રહ્યા લોકો
Botad News
આડાસંબંધનો આવ્યો કરુણ અંજામ, સગા મામા-મામીએ જ ભાણેજને ઉતાર્યો મોતને ઘાટ
RIL Share
છપ્પરફાડ રિટર્ન આપવા તૈયાર અંબાણીનો આ શેર, 4377 રૂપિયા સુધી જશે ભાવ!
PI
પીઆઈની દાદાગીરી, ટોલકર્મીએ ટેક્સ માંગ્યો તો પોલીસકર્મીએ ઢોરમાર મારી કર્યો હુમલો
US Visa
અમેરિકા જવા માંગતા ગુજરાતીઓ માટે ગુડ ન્યૂઝ! દર શુક્રવારે FB પર લાઈવ થશે US Embassy
gujarat rain
ગુજરાતમાં મેઘમહેર, આજે 206 તાલુકાઓમાં પડ્યો વરસાદ, કેશોદ અને ખંભાળિયામાં આઠ-આઠ ઈંચ