हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હેટ્રિક
હેટ્રિક News
gujarat news
લોકસભામાં હેટ્રિક પૂરી કરવા આ છે માસ્ટરપ્લાન, હવે આ નેતા લાઈનમાં
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે ગુજરાતમાં કોંગ્રેસને સિંગલ ડિજિટ પર લાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. જેના ભાગરૂપે ચાલી રહેલું ઓપરેશન લોટસ હાલમાં જોરમાં છે. આજે ઉત્તર ગુજરાતમાંથી સી જે ચાવડા અને નાથાલાલ પટેલ ભાજપમાં જોડાઈ રહ્યાં છે.
Feb 12,2024, 14:57 PM IST
haris rauf
એક દિવસમાં બે હેટ્રિક, રાશિદ ખાન બાદ પાકિસ્તાની બોલર હારિસ રાઉફે કરી કમાલ
પાકિસ્તાનના આ બોલરે પોતાના પ્રદર્શનથી બિગ બેશ લીગમાં ઘણા લોકોને પ્રભાવિત કર્યાં છે. તેણે બુધવારે હેટ્રિક ઝડપીને પોતાની ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
Jan 8,2020, 20:01 PM IST
Kuldeep Yadav
Kuldeep Yadav : અનોખી સિદ્ધિ મેળવનારો ભારતનો પ્રથમ બોલર બન્યો
ભારત તરફથી વન ડેમાં અત્યાર સુધી ચેતન શર્મા(Chetan Sharma), કપિલ દેવ (Kapil Dev), મોહમ્મદ શમીએ(Mohammad Shami) હેટ્રિક લીધી છે, પરંતુ તેમણે માત્ર એક જ વખત આ સિદ્ધિ મેળવી છે. કુલદીપ યાદવે(Kuldeep Yadav) બે વખત હેટ્રિક લઈને ક્રિકેટના ઈતિહાસમાં અનેખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
Dec 18,2019, 22:47 PM IST
Mohammed Shami
2019મા ટીમ ઈન્ડિયાએ બનાવ્યો 'હેટ્રિક'નો નવો રેકોર્ડ
'મેન ઓફ ધ મેચ' ચાહર આ વર્ષે હેટ્રિક ઝડપનાર ત્રીજો ભારતીય બોલર છે. 2019મા સૌથી પહેલા મોહમ્મદ શમીએ વનડેમાં આ સિદ્ધી મેળવી હતી, તો બુમરાહે ટેસ્ટમાં હેટ્રિક ઝડપી હતી.
Nov 11,2019, 15:31 PM IST
ICC T20 rankings
ICC T20 Rankings: 'હેટ્રિક મેન' દીપક ચાહરની મોટી છલાંગ
ભારતના યુવા ફાસ્ટ બોલર દીપક ચાહરને બાંગ્લાદેશ સામે સિરીઝમાં કરેલા સારા પ્રદર્શનનું ઇનામ આઈસીસી ટી20 રેન્કિંગમાં મળ્યું છે. તે બોલરોના રેન્કિંગમાં ટોપ-50મા પહોંચી ગયો છે.
Nov 11,2019, 14:59 PM IST
deepak chahar
રેકોર્ડ હેટ્રિક ઝડપ્યા બાદ શું બોલ્યો દીપક ચાહર, જાણો
ઐતિહાસિક હેટ્રિક ઝડપ્યા બાદ યુવા ફાસ્ટ બોલરે કહ્યું, 'મેં ક્યારેય આ વિશે વિચાર્યું નહતું. તે મારા સપનામાં સામેલ પણ રહ્યું નથી. હું અહીં પહોંચવા માટે બાળપણથી મહેનત કરી રહ્યો છું.
Nov 11,2019, 14:45 PM IST
જસપ્રીત બુમરાહ
આ મારી શરૂઆત છે હજુ ઘણું શીખવાનું છેઃ બુમરાહ
ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક ઝડપનાર જસપ્રીત બુમરાહ માને છે કે હજુ તેણે માત્ર 11-12 મેચ રમી છે અને હજુ ટેસ્ટ ક્રિકેટમાં ઘણું શીખવાનું છે.
Sep 2,2019, 15:41 PM IST
સૈમ કુરેન
'હૈટ્રિક મેન' સૈમ કરને યુવરાજ સિંહના 10 વર્ષ જૂના IPL રેકોર્ડનું
કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી જીતમાં ડાબા હાથના ફાસ્ટ બોલર કરનની હેટ્રિકનું મહત્વ રહ્યું છે. આઈપીએલ-12ની પ્રથમ હેટ્રિકને કારણે આ ઓલરાઉન્ડર ચર્ચામાં છે.
Apr 2,2019, 16:12 PM IST
રાશિદ ખાન
રાશિદ ખાનનો ધમાકો, T-20 આંતરરાષ્ટ્રીયમાં ઝડપી 4 બોલમાં 4 વિકેટ
રાશિદ ખાન ટી20 આંતરરાષ્ટ્રીયમાં ચાર બોલમાં ચાર વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર છે.
Feb 25,2019, 12:57 PM IST
Irfan Pathan
B'day Special: પાકિસ્તાનમાં ટેસ્ટ હેટ્રિક ઝડપનાર એકમાત્ર ભારતીય બોલર
ઇરફાન પઠાણે પાકિસ્તાનમાં કચારી ટેસ્ટની પ્રથમ ઓવરમાં હેટ્રિક ઝડપવાની સિદ્ધિ મેળવી હતી.
Oct 27,2018, 15:34 PM IST
વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપ
2018માં ગોલ્ડન હેટ્રિકથી બજરંગ માત્ર એક જીત દૂર
બજરંગ પૂનિયા છેલ્લા આઠ વર્ષમાં વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપના ફાઇનલમાં પહોચનારો ત્રીજો ભારતીય ખેલાડી બન્યો છે.
Oct 22,2018, 11:39 AM IST
jamaica tallawah
CPL 2018: આંદ્રે રસેલની તોફાની સદી અને હેટ્રિકમાં ઉડી ગઈ નાઇટ રાઇડર્સ
આંદ્રે રસેલના ધમાકેદાર પ્રદર્શનની મદદથી જમૈકા તલાવાસે ત્રિનબાગો નાઇટ રાઇડર્સને સીપીએલમાં હરાવીને પોતાની પ્રથમ જીત મેળવી.
Aug 11,2018, 13:29 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા