हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
NZ
117/ 8
(18.5)
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હવામાન ખાતાની આગાહી
હવામાન ખાતાની આગાહી News
Gujarat weather update
ગુજરાત પર ઘેરાયું 'મહાસકંટ', દેશમાં એક નહીં બે વાવાઝોડા આવશે! ભઈ અંબાલાલનું માની જજો
Rain Alert In Gujarat: કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ક્યાંક હીટવેવથી હેરાનગતિ તો ક્યાંક વરસાદ વરસી રહ્યો છે. હવે ફરી રાજ્યમાં હીટવેવની આગાહી કરાઈ છે. રાજ્યના કેટલાક ભાગોમાં આવતીકાલ (શનિવાર)થી સીવિયર હીટવેવની આગાહી કરવામાં આવી છે. 17 મે સુરત અને વલસાડમાં હીટવેવની આગાહી છે. તો 18 મે પોરબંદર, ભાવનગર, કચ્છ, સુરતમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી છે. વરસાદ છતાં બુધવારે રાજ્યના 10 શહેરોમાં તાપમાન 41 ડિગ્રી પાર નોંધાયું હતું.
May 18,2024, 9:16 AM IST
unseasonal rain
એકાએક બદલાયું ગુજરાતનું વાતાવરણ! અંબાલાલની ભારે આગાહી, 7 દિવસ આ વિસ્તારોમાં વરસાદ
Gujarat Weather Forecast : ગુજરાતમાં એપ્રિલ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવશે. એપ્રિલ મહિનામાં વરસાદ આવશે. સાથે જ વાતાવરણમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. એપ્રિલ માસથી પ્રી મોન્સુન એકિટીવીટી શરૂ થઈ જશે. આ કારણે એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયાની શરુઆતથી તાપમાનમાં વધારો થશે. પરંતું ઉત્તર ભારતમાં આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થશે. પરંતું એપ્રિલની શરૂઆત થતા જ વાતાવરણ ફરીથી પલટાઈ જશે. આગામી દિવસમાં ફરી તાપમાન ઊંચું જશે.
Apr 4,2024, 17:15 PM IST
unseasonal rain
ડંકાની ચોટ પર આ તારીખ લખી રાખજો...સો ટકા આવશે મોટું સંક્ટ! ગુજરાત માટે મોટી આગાહી
Gujarat Weather Forecast: આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં આકરી ગરમી પડવાની આગાહી છે. પરંતુ ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, એપ્રિલ મહિનામાં રાજ્યમાં વંટોળનું પ્રમાણ વધશે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 20મી એપ્રિલથી ગરમીની શરૂઆત થશે. સાથે જ અંબાલાલ પટેલે કહ્યું કે, એપ્રિલ માસમાં ગરમીના પ્રમાણ પણ વધારો થશે. 20 એપ્રિલથી રાજ્યમાં આકરી ગરમીની શરૂઆત થશે. રાજ્યના અનેક ભાગોમાં ગરમીનું પ્રમાણ 43 ડિગ્રી સુધી જઈ શકે છે. તો મે માસમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી વધતા લૂ ફૂંકાશે.
Apr 2,2024, 16:57 PM IST
unseasonal rain
આ આગાહી ઘાતક સાબિત થશે? ફેબ્રુઆરીમાં તોળાય રહ્યું છે ગુજરાતીઓ માટે એક મોટું સંક્ટ
Gujarat Weather Forecast: ગુજરાતના વાતાવરણમાં મોટો બદલાવ આવવાનો છે. આ બદલાવ લોકોના જનજીવન પર મોટી અસર પડશે. આ ગરમી છે, ઠંડી છે કે વરસાદ છે તેવુ લોકો સમજી નહિ શકે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સમગ્ર ગુજરાતનું વાતાવરણ ડામાડોળ કરી દેશે. અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનામાં ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે.
Feb 3,2024, 17:24 PM IST
Trending news
petrol
શું આજે પણ ગઈકાલ જેટલો જ છે પેટ્રોલ-ડીઝલનો ભાવ? જાણો શું થયો ફેરફાર
PM Svanidhi Yojana
આ સરકારી યોજનાથી બનો આત્મનિર્ભર, સરકાર ગેરંટી વગર આપશે 50,000 રૂપિયા સુધીની લોન
World Famous Chutneys
ભારતીય ઘરોમાં બનતી આ 3 ચટણી થઈ વર્લ્ડ ફેમસ, જાણો કેવી રીતે બને છે ચટાકેદાર ચટણીઓ
Ambalal Patel
આ જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી વચ્ચે આવ્યા સંકટના સમાચાર : અહી ધીમું પડ્યું ચોમાસું
garlic
Garlic: લસણનો રસ આ બીમારી માટે સાબિત થાય છે દવા, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
Rickshaw Fares Hiked
આજથી શાળાઓ ખૂલી : 35 દિવસના વેકેશન બાદ ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
Woman Sixth Sense
પુરુષનો ફોટો જોઈને પણ સ્ત્રી કહી શકે તે ચીટર છે કે નહીં.... રીસર્ચમાં આવ્યું સામે
sharad pawar
ભાજપને ઝટકા પર ઝટકા! હવે શું આ રાજ્યમાં સરકાર બદલાશે? દિગ્ગજ નેતાનો મોટો દાવો
sports news
અસરદાર સરદાર! ના બુમરાહ...ના સિરાજ...ભારતના આ બોલરે અમેરિકાને એની ધરતી પર પછાડ્યું
PMAY
PM Awas Yojana માં નવા ઘરની જાહેરાત બાદ રોકેટ બની ગયા આ શેર, રોકાણકારોને જલસા