हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સુત્રાપાડા
સુત્રાપાડા News
sutrapada
ગીર-સોમનાથમાં આભ ફાટ્યું : સૂત્રાપાડા-વેરાવળમા ભારે વરસાદથી તબાહી મચી, નદીઓમાં પૂર
Gir Somnath કૌશલ જોશી/ગીર સોમનાથ : ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અનરાધાર વરસાદ...આઠ ઈંચ કરતા વધુ વરસાદથી જળબંબાકાર...સુત્રાપાડા અને વેરાવળમાં ભારે વરસાદથી તારાજી... ગીર સોમનાથ જિલ્લામાં સતત વરસાદથી દેવકા અને હિરણ નદી ગાંડીતૂર...ડાભોર અને સોનારિયા શહેરમાં ઘૂસી ગયા નદીના પાણી...ગામમાં પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત થયું...
Jul 19,2023, 8:30 AM IST
વરસાદ
રાજ્યના 215 તાલુકામાં વરસાદ, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 215 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. મોસમનો કુલ વરસાદ 116 ટકા વરસાદ નોંધાઇ ચુક્યો છે. જો કે, સૌથી વધુ વરસાદ સુત્રાપાડા અને વિસાવદરમાં 8 ઈંચ પડ્યો છે
Sep 11,2019, 13:22 PM IST
સુત્રાપાડા
સમુદ્રમાં લાપતા થયેલા માછીમારના પૂતળાની નિકળી અંતિમ યાત્રા
27 દિવસ પહેલા કોડીનારના મૂલ દ્વારકાથી દરિયો ખેડવા ગયેલા 20 વર્ષીય યુવાન માછીમાર અજય અને તેના સાથી માછીમારો સુત્રાપાડાના દરિયામાં માછીમારી કરતા હતા. તે સમયે મોટા શિપે અકસ્માત સર્જતાં તમામ માછીમારો પાણીમાં ગરકાવ થયા હતા. એક કલાક પાણીમાં બાથ ભીડયા બાદ 4 માછીમારોનો જીવ બચી ગયો હતો. પરંતુ યુવાન માછીમાર અજય અંજની લાપતા બન્યો હતો. જેની 27 દિવસ શોધખોળ કર્યા બાદ પણ કોઈ પતો ન લાગતા આજે તેના પૂતળાની સ્મશાન યાત્રા યોજાઈ હતી.
Jul 2,2019, 18:08 PM IST
વાયુ વાવાઝોડું
‘વાયુ’ની અસરથી ગીર સોમનાથામાં 8 ઇંચ વરસાદ, હિરણ નદીમાં પુર
વાયુ વાવઝોડાની અસરને કારણે ગુજરાતના તમામ દરિયાકાંઠા પર કરંટના સમાચાર આવ્યા છે. અત્યાર સુધી 57 તાલુકામાં વરસાદ પડ્યો છે. રાજકોટમાં ગોંડલ સહિત આસપાસના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
Jun 14,2019, 12:32 PM IST
Gujarat Sea
ગુજરાતના દરિયામાં અકસ્માત, શિપ સાથે હોડી ટકરાઈ, એક માછીમાર મિસિંગ
રસ્તા પર અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, પણ સમુદ્રમાં અકસ્માતના કિસ્સાઓ તમે ક્યારેય સાંભળ્યા છે ખરા? આવુ હકીકતમાં બન્યું છે. ગુજરાતના દરિયામાં અકસ્માત સર્જાયો છે. સુત્રાપાડા નજીકના સમુદ્રમાં એક હોડી અને એક શિપ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં 5 માછીમારો દરિયામાં ડૂબ્યા હતા.
Jun 6,2019, 9:25 AM IST
ગુજરાતી સમાચાર
ગીર સોમનાથ : સુત્રાપાડાનું ખેરા ગામ બેટમાં ફેરવાયું, હાલત કફોડી, જુઓ વીડિયો
Khera Village of Sutrapada turned into Bat Due to Heavy Rain
Jul 17,2018, 12:20 PM IST
સુત્રાપાડા
રાજ્યના 31 તાલુકાઓમાં વરસાદ : સુત્રાપાડામાં 8 ઇંચ, કોડીનારમાં 7 ઇંચ વરસાદ
રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં ૩૧ તાલુકાઓમાં નોંધનીય વરસાદ વરસાવ્યો છે. જેમાં ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં આઠ ઇંચ જેટલો જ્યારે કોડીનાર તાલુકામાં સાત ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
Jul 10,2018, 11:27 AM IST
Trending news
MAMTA KULKARNI
આ 5 કારણને લીધે મમતા કુલકર્ણીનું મહામંડલેશ્વર પદ છીનવાયું, 7 દિવસમાં અખાડામાંથી બહાર
chia seeds
પેટની ચરબી સાથે સ્કિન અને વાળની સમસ્યા થશે દુર, આ નાના દાણાથી શરીરને થાય છે 5 ફાયદા
Liver damage signs
Liver Damage Signs: લીવર ડેમેજ થતું હોય ત્યારે શરીરમાં જોવા મળે છે આ 5 લક્ષણો
Rajnigandha farming
કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ!રજનીગંધા ફૂલની ખેતી કરીને કરો લાખોની કમાણી,ખેડૂતો ખાસ જાણો
Extra Marital Affair
આ હરકતો તમારા પાર્ટનરની ખોલી દેશે પોલ, આ સંકેતોથી ઓળખો અંદરની વાત
lizards
ઘરમાં ગરોળી મચાવે છે આતંક? ભગાડવાના આ છે અસરકારક ઉપાય, પછી ક્યારેય નહીં મળે જોવા!
Belly Button
આ તેલના બે ટીપાં કરી દેશે કમાલ,અનેક બીમારીઓ દૂર રાખવાની સાથે પુરુષોમાં આવશે સુપરપાવર
gujarat
આ રીતે ભણશે ગુજરાત...પાટણમાંથી આવ્યા ચોંકાવનારા દ્રશ્યો! સરકારી યોજનાઓમાં કોની કટકી?
Mahakumbh 2025
હવે કોઈ બાળક નહીં ખોવાઈ... મહાકુંભમાં પેરેન્ટ્સે લગાવ્યો એક અનોખો જુગાડ, VIDEO વાયરલ
Union Budget 2025
આ રાહતથી લોકો ખુશખુશાલ! દેશના બજેટ પર ગુજરાતની પ્રજા ગદગદ; જાણો શું કહી રહી છે જનતા?