हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
sutrapada
Sutrapada News
sutrapada
સાંબેલાધાર વરસાદમાં સમાયું સુત્રાપાડા!, જુઓ તબાહીના આકાશી દ્રશ્યો
સાંબેલાધાર વરસાદમાં સમાયું સુત્રાપાડા!, જુઓ તબાહીના આકાશી દ્રશ્યો
Jul 19,2023, 16:25 PM IST
gujarat
બાપ રે!! 22 ઈંચ વરસાદથી આખું સૂત્રાપાડા પાણીમાં ડૂબ્યું, ચારેતરફ તબાહી જ તબાહી
Gujarat Weather Forecast : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 176 તાલુકામાં વરસાદ...ગીર સોમનાથના સુત્રાપાડામાં 22 ઈંચ તો વેરાવળમાં 19.5 ઈંચ વરસાદથી જળબંબાકાર...13 તાલુકામાં ચાર ઈંચથી વધારે વરસાદ વરસ્યો
Jul 19,2023, 9:02 AM IST
sutrapada
ગીર-સોમનાથમાં આભ ફાટ્યું : સૂત્રાપાડા-વેરાવળમા ભારે વરસાદથી તબાહી મચી, નદીઓમાં પૂર
Gir Somnath કૌશલ જોશી/ગીર સોમનાથ : ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અનરાધાર વરસાદ...આઠ ઈંચ કરતા વધુ વરસાદથી જળબંબાકાર...સુત્રાપાડા અને વેરાવળમાં ભારે વરસાદથી તારાજી... ગીર સોમનાથ જિલ્લામાં સતત વરસાદથી દેવકા અને હિરણ નદી ગાંડીતૂર...ડાભોર અને સોનારિયા શહેરમાં ઘૂસી ગયા નદીના પાણી...ગામમાં પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત થયું...
Jul 19,2023, 8:30 AM IST
sutrapada
Diu: ક્યાં ખબર હતી કે એક ક્લિક અંતિમ સેલ્ફી બનશે; નાગવા બીચમાં યુવાનને મળ્યું મોત
નાગવા બીચમાં મિત્રો સાથે દરિયામાં ન્હાવા ગયા ત્યારે સેલ્ફી લેવાની ઘેલજાએ યુવકે જીવ ગુમાવ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે આ યુવક સેલ્ફી લેતો હતો ત્યારે દરિયાના પ્રચંડ મોજાએ થપાટ મારતા તેનો પગ લપસ્યો હતો
Jan 24,2022, 15:25 PM IST
વરસાદ
રાજ્યના 215 તાલુકામાં વરસાદ, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 215 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. મોસમનો કુલ વરસાદ 116 ટકા વરસાદ નોંધાઇ ચુક્યો છે. જો કે, સૌથી વધુ વરસાદ સુત્રાપાડા અને વિસાવદરમાં 8 ઈંચ પડ્યો છે
Sep 11,2019, 13:22 PM IST
સુત્રાપાડા
સમુદ્રમાં લાપતા થયેલા માછીમારના પૂતળાની નિકળી અંતિમ યાત્રા
27 દિવસ પહેલા કોડીનારના મૂલ દ્વારકાથી દરિયો ખેડવા ગયેલા 20 વર્ષીય યુવાન માછીમાર અજય અને તેના સાથી માછીમારો સુત્રાપાડાના દરિયામાં માછીમારી કરતા હતા. તે સમયે મોટા શિપે અકસ્માત સર્જતાં તમામ માછીમારો પાણીમાં ગરકાવ થયા હતા. એક કલાક પાણીમાં બાથ ભીડયા બાદ 4 માછીમારોનો જીવ બચી ગયો હતો. પરંતુ યુવાન માછીમાર અજય અંજની લાપતા બન્યો હતો. જેની 27 દિવસ શોધખોળ કર્યા બાદ પણ કોઈ પતો ન લાગતા આજે તેના પૂતળાની સ્મશાન યાત્રા યોજાઈ હતી.
Jul 2,2019, 18:08 PM IST
વાયુ વાવાઝોડું
‘વાયુ’ની અસરથી ગીર સોમનાથામાં 8 ઇંચ વરસાદ, હિરણ નદીમાં પુર
વાયુ વાવઝોડાની અસરને કારણે ગુજરાતના તમામ દરિયાકાંઠા પર કરંટના સમાચાર આવ્યા છે. અત્યાર સુધી 57 તાલુકામાં વરસાદ પડ્યો છે. રાજકોટમાં ગોંડલ સહિત આસપાસના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
Jun 14,2019, 12:32 PM IST
Gujarat Sea
ગુજરાતના દરિયામાં અકસ્માત, શિપ સાથે હોડી ટકરાઈ, એક માછીમાર મિસિંગ
રસ્તા પર અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, પણ સમુદ્રમાં અકસ્માતના કિસ્સાઓ તમે ક્યારેય સાંભળ્યા છે ખરા? આવુ હકીકતમાં બન્યું છે. ગુજરાતના દરિયામાં અકસ્માત સર્જાયો છે. સુત્રાપાડા નજીકના સમુદ્રમાં એક હોડી અને એક શિપ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં 5 માછીમારો દરિયામાં ડૂબ્યા હતા.
Jun 6,2019, 9:25 AM IST
ભગવાન બારડ
‘ખનીજ ચોર’ સાબિત થયેલા MLA ભગવાન બારડ સસ્પેન્ડ, કોંગ્રેસે ચૂંટણી પહેલા સીટ
ખનીજ ચોરીના કેસમાં સૂત્રાપાડા કોર્ટે તલાલના ધારાસભ્ય ભગવાન બારડને આરોપી જાહેર કરીને તેમને પોણા ત્રણ વર્ષની સજા કરી છે. જેને પગલે હવે તેને ધારાસભ્ય પદથી રદ કરાયા છે.
Mar 5,2019, 15:54 PM IST
સુત્રાપાડા
રાજ્યના 31 તાલુકાઓમાં વરસાદ : સુત્રાપાડામાં 8 ઇંચ, કોડીનારમાં 7 ઇંચ વરસાદ
રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં ૩૧ તાલુકાઓમાં નોંધનીય વરસાદ વરસાવ્યો છે. જેમાં ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં આઠ ઇંચ જેટલો જ્યારે કોડીનાર તાલુકામાં સાત ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
Jul 10,2018, 11:27 AM IST
Trending news
Write to CMO
ગુજરાતના મુખ્યમંત્રીને સીધી કરી શકાશે ફરિયાદ, બોલવાથી સીધો મેસેજ પહોંચી જશે
morning tips
સવારે 5 મિનિટ કરો આ યોગાસન, આખો દિવસ શરીરમાં રહેશે એનર્જી અને મન રહેશે શાંત
Kitchen Tawa
રસોડામાં લોઢી સંબંધિત આ 2 ભુલ ક્યારેય ન કરો, થઈ જશે સત્યાનાશ, કામમાં થશે નુકસાન
ban
દુનિયાનું એકમાત્ર શહેર જે ગુજરાતમાં છે...જ્યાં માંસાહારી ભોજન પર છે પ્રતિબંધ
border gavaskar trophy
નીતિશે કાંગારુ બોલરોનું બેન્ડ બજાવી દીધુ, પુષ્પા સ્ટાઈલમાં કર્યુ સેલિબ્રેશન, Video
Ahmedabad
ગીર સુધી લાંબુ થવું નહિ પડે, ગુજરાતના આ શહેરમાં બની રહી છે સૌથી મોટી જંગલ સફારી
raha kapoor
Video: રાહા કપૂરનો અત્યાર સુધીનો સૌથી ક્યૂટ વીડિયો, આલિયા-રણબીરની પરીએ જીતી લીધુ દિલ
manmohan singh
આધાર, મનરેગા, RTI...જાણો મનમોહન સિંહના 5 ઐતિહાસિક નિર્ણયો વિશે
Diabetes
Diabetes: બ્લડ સુગર હાઈ હોવાના 5 લક્ષણ, ભુલથી પણ આ સંકેતોને ઈગ્નોર કરવા નહીં
CINNAMON
Cinnamon: વજન ઘટાડવા માટે તજનો આ 3 રીતો કરો ઉપયોગ, ઝડપથી ઓગળશે ચરબી