हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
IND
ENG
26/ 2
(3.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સચિન
સચિન News
sachin tendulkar and sourav ganguly fight
જ્યારે સચિને આપી હતી ગાંગુલીને કરિયર ખતમ કરી દેવાની ધમકી! ક્રિકેટનો સૌથી કડવો કિસ્સો
Cricket News: જીતની પાર્ટી માટે પહેલાંથી જ સચિન તેંડુલકરે લઈને રાખી હતી શૈમ્પેન પણ હારે મૂડ બગાડ્યો. ક્યારેય ના થયો હોય એટલે ગુસ્સે થયો તેંડુલકર...આ મેચમાં સચિન-ગાંગુલી વચ્ચે થઈ હતી મોટી બબાલ!
Aug 11,2024, 14:49 PM IST
breaking news
સુરત: પાણીની ટાંકીમાંથી માનવ કંકાલ મળી આવતા ખળભળાટ, જાણો શું છે સમગ્ર ઘટના?
સુરતના સચિન કોમ્યુનિટી હોલ નજીક આવેલાં જલારામ નગરમાં અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીનું સાફ સફાઈ કરવા જતાં બિનઉપયોગી પાણીની ટાંકીમાંથી માનવ કંકાલ મળી આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
Jun 29,2022, 10:49 AM IST
Rape
સુરતમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ, આરોપીને છેલ્લા શ્વાસ સુધી કેદમાં રાખવાનો આદેશ
ગત્ત ઓગસ્ટ 2018માં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો હતો. સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. ઘર બહાર રમતી ત્રણ વર્ષની બાળાને ઉઠાવી 24 વર્ષીય યુવક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. કારખાનામાં કામ કરતા કર્મચારીએ માસુમ બાળકીને અંધારામાં લઇ જઇને હવસનો શિકાર બનાવી હતી. પિતાએ આ નરાધમના ચંગુલમાંથી બાળકીને છોડાવી હતી. આ કેસમાં સેશન્સ કોર્ટે આરોપી મંગલસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ ચૌધરીને છેલ્લા શ્વાસ સુધી આજીવન કારાવાસની સજા ફટકારી હતી. આ ઉપરાંત 1 લાખ રૂપિયાના દંડનો પણ હુકમ કર્યો હતો.
Dec 11,2020, 22:12 PM IST
સચિન તેંડુલકર
સચિન તેંડુલકરે ફેન્સને આપી ફિટનેસ ટિપ્સ, દોરડા કૂદતા શેર કર્યો VIDEO
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પોતાના ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરેલા વીડિયોમા કહ્યુ, 'આ લૉકડાઉન દરેક માટે મુશ્કેલ રહ્યું છે, પરંતુ આપણે હિંમત ન હારવી જોઈએ. કંઇકને કંઇક કરતા રહેવું જોઈએ.
Jun 8,2020, 12:22 PM IST
સચિન
'કહાની ઘર ઘર કી'ના એક્ટર Sachin Kumar નું મુંબઇમાં નિધન
સલિલે પોતાના ઇંસ્ટાગ્રામ પોસ્ટ પર લખ્યું કે અમે સાથે કામ કર્યું અને હવે ખબર પડી કે તમે નથી! આ સમાચાર ચોંકાવનારા છે. મીડિયા અહેવાલનું માનીએ તો તેમનું નિધન મુંબઇમાં તેમના નિવાસસ્થાન પર હાર્ટ એટેકના લીધે થયું.
May 16,2020, 11:36 AM IST
marnus labuschagne
લાબુશાનેના શાનદાર ફુટવર્ક જોઈને મને મારી રમતની યાદ આવે છેઃ સચિન તેંડુલકર
તેંડુલકરે કહ્યું કે, લાબુશાનેનું ફુટવર્ક શાનદાર છે. તેંડુલકરે કહ્યું કે, લાબુશાનેની રીત તેનાથી ઘણી નજીક છે. સચિને આ સાથે સ્મિથ અને વિરાટ કોહલીની તુલના પર પણ પોતાના વિચારો વ્યક્ત કર્યાં હતા.
Feb 7,2020, 17:34 PM IST
સુરત
સુરત: દશેરના પાવન પર્વમાં જ શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ
દશેરાના દિવસે શહેરના વાતાવરણમાં બપોર બાદ અચાનક પલટો આવ્યો હતો. જેથી શહેરના વરાછા,કતારગામ,ઉધના,સચિન સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. અડધો કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. દેશરાની ઉજવણીમાં ભારે વરસાદ વિધ્ન બન્યો હતો.
Oct 8,2019, 18:43 PM IST
Sachin Tendulkar
અગ્નિપથનો ડાયલોગ લખી સચિને બીગ બીને આપી શુભેચ્છા
અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળવાની જાહેરાત પર સચિન તેંડુલકરે બિગ બીને ખાસ અંદાજમાં શુભેચ્છા આપી છે. સચિને અમિતાભ બચ્ચનના એક ફેમસ ડાયલોગને ટ્વીટર પર લખીને તેમને શુભેચ્છા આપી છે.
Sep 25,2019, 16:06 PM IST
Women
સુરત: સચિન જીઆઇડીસી મહિલા બુટલેગરની હત્યા
ગઇકાલે મોડીરાત્રે સુરતની સચિન જીઆઇડીસીમાં મહિલા બુટલેગર સલમા નામની મહિલાની તીક્ષણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. સલમા દારૂનો અડ્ડો ચલાવતી હતી. હત્યાના બનાવના પગલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
Aug 14,2019, 11:30 AM IST
pro kabaddi league 2018
પ્રો કબડ્ડી લીગ 2018: ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ અને બેંગલુરૂ બુલ્સ વચ્ચે
આ મેચ ટાઈની સાથે ગુજરાતની સતત સાત જીતની વિજય યાત્રા અટકી ગઈ છે. ગુજરાત ઝોન-એમાં પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.
Nov 18,2018, 0:02 AM IST
સચિન
જુહી પરમાર અને સચિન શ્રોફ સાથે જોડાયેલા મોટા સમાચાર આવ્યા સામે
હાલમાં એક ટોક શો દરમિયાન જુહીએ અંગત જીવનની માહિતી જાહેર કરી છે
Jun 12,2018, 16:54 PM IST
Trending news
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય
Maharashtra Train Acciden
મહારાષ્ટ્રના જલગાંવમાં ટ્રેન દુર્ઘટના, આગની અફવા બાદ મુસાફરો નીચે કુદતા 8ના મોત
Coldplay concert in Ahmedabad
'કોલ્ડપ્લે કોન્સર્ટ' માટે 3825 જવાનો બંદોબસ્તમાં ખડેપગે, આ રસ્તાઓ રહેશે બંધ
Healthy Drinks Benefits
શિયાળામાં રામબાણ છે શાકભાજીમાંથી બનેલ આ 3 ડ્રિંક્સ, અનેક બીમારીઓ રહેશે દૂર
Chhava Trailer
Chhava Trailer: છાવા ફિલ્મનું ટ્રેલર જોઈ રૂંવાડા ઊભા થઈ જશે, જુઓ ટ્રેલર
Board Exam
બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને મળશે સચોટ માર્ગદર્શન, આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ
India vs England
કરો યા મરો... વિસ્ફોટક ખેલાડી માટે છેલ્લી તક છે ઈંગ્લેન્ડ સામેની સિરીઝ
Republic Day Celebrations
વિવિધ રાજ્યો દ્વારા ટેબ્લોની સ્પર્ધામાં ગુજરાતે મેદાન માર્યું, 'મણિયારા રાસ' વિજેતા
gujarat samachar
અમદાવાદ-સુરત પણ પાછળ! ભારતની સૌથી ઊંચી 100 બિલ્ડિંગોના લિસ્ટમાં ગુજરાતની એક પણ નથી!