हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શ્રીકૃષ્ણ
શ્રીકૃષ્ણ News
somnath
દ્વારકા નહિ પણ સોમનાથમાં શ્રીકૃષ્ણે દેહત્યાગ કર્યો હતો, સમય હતો ચૈત્ર શુક્લ પ્રતિપદા
Lord Krishna Death : સોમનાથ તીર્થમાં ભગવાન શ્રી કૃષ્ણના નિજધામ ગમન દિવસની ભક્તિભાવ પૂર્વક આધ્યાત્મિક ઉજવણી કરાઈ. શ્રીકૃષ્ણ ચરણપાદુકા પૂજન, ગૌ-પુજન, ધ્વજા પૂજા, વૃક્ષારોપણ, ગીતા પાઠ, વિષ્ણુયાગ, સમુહ આરતી, બ્રહ્મ ભોજન સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા... ચૈત્ર શુક્લ પ્રતિપદા એટલે કે એકમના દિવસે શ્રીકૃષ્ણ દેહોત્સર્ગ કરી સ્વધામ ગયાની શાસ્ત્રોકત કાલ ગણનાનું તારણ
Apr 10,2024, 10:10 AM IST
dwarka
પાંડવોએ પિતૃઓના મોક્ષ માટે ગુજરાતના સ્થળે કર્યું કર્યું હતું પિતૃ તર્પણ
shraddha paksha 2023: આમ તો તીર્થ સ્થાનોમાં સ્નાન અને દર્શનનું ખૂબ જ મહત્વ રહેલું છે. પરંતુ શ્રાદ્ધ (shraddha paksha 2023)માં દિવસોમાં ભગવાન વિષ્ણુના પૂજા સ્થાનકોનું મહત્વ અનેકગણુ વધી જાય છે. દ્વારકા પાસે આવેલ પિંડારા ગામનું મહત્વ મહાભારત (Mahabharat) કાળથી છે. અહીં પાંડવોએ પિતૃઓના મોક્ષ માટે પૂજા કરી હતી.
Sep 30,2023, 7:42 AM IST
Janmashtami
જન્માષ્ટમી : મહેતા પરિવારે ઘરમાં ઉભું કર્યું વૃંદાવન, Photos
ગુજરાતમાં જન્માષ્ટમી (Janmashtami) નો માહોલ જ કંઈક અલગ હોય છે. તેમાં પણ સૌરાષ્ટ્રમાં એક અઠવાડિયા સુધી આ પર્વની ઉજવણી થાય છે. લોકો અનોખા અંદાજમાં તેને ઉજવે છે. ત્યારે અમદાવાદના મહેતા પરિવાર છેલ્લા 45 વર્ષથી ઉજવી રહ્યું છે. આ વર્ષે વૃંદાવનની થીમ પર મહેતા પરિવારે આખું ગોકુળિયું ગામ ઉભુ કર્યું છે. તેની તસવીરો જોઈને તમારુ મન મોહી જશે.
Aug 29,2021, 10:53 AM IST
મહાભારત
ટીવી પર આ 6 અભિનેત્રીઓએ ભજવી દ્રૌપદીની ભૂમિકા, જાણો કોણ રહી 'હિટ' તો કોણ 'ફ્લોપ'
નાના પડદા પર ઘણી અભિનેત્રીઓએ દ્રૌપદીની ભૂમિકા કરી છે. જોઈએ ટીવી પર દ્રૌપદીના રોલમાં કઈ અભિનેત્રીને દર્શકોએ કેટલી પસંદ કરી છે.
May 19,2020, 16:35 PM IST
bhalka tirth
ભાલકા તીર્થ : રાજભા ગઢવીના ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ, નોટ ગણવા મશીન લાવ
ગીર સોમનાથના વેરાવળમાં આવેલ પ્રસિદ્ઘ ભાલકા તીર્થ (bhalka tirth) માં આહીર સમુદાય (Ahir Samaj) દ્વારા સુવર્ણશીખર અને ધર્મધજા મહોત્સવ યોજાયો હતો. જેમાં ગઈકાલે રાત્રે ભવ્ય લોકડાયરા (Dayro)નું આયોજન કરાયું હતું. આ લોકડાયરામાં રાજભા ગઢવી (Rajbha Gadhvi) સહિતના નામાંકિત કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી. જેને પગલે લોકડાયરામાં લાખોની મેદની ઉમટી પડી હતી. ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો. નોટોનો વરસાદ એટલો થયો કે, નોટો ગણવા માટે મશીન લાવવા પડ્યા હતા. ઉલ્લેનનીય છે કે, પ્રભાસતીર્થમાં ભગવાન શ્રીકૃષ્ણએ અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણના અંતિમ લીલાના સ્થાન એવા ભાલકા તીર્થનું 12 કરોડના ખર્ચે નૂતન મંદિરનું નિર્માણ કરાયું છે. નૂતન મંદિર પર પ્રથમ ધ્વજારોહણ આહીર સમુદાય દ્વારા કરાયું હતું.
Oct 14,2019, 8:36 AM IST
bhalka tirth
Photos : આહીર સમાજની રથયાત્રાએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ, 1198 ફોર વ્હીલર-381
ગુજરાતના આહીર સમાજે (Ahir Samaj) આજે વર્લ્ડ રેકોર્ડ (World Record) સર્જયો છે. 1198 ફોર વ્હીલર અને 3811 બાઇક સાથે 310 કિલોમીટર સુધીની વિશ્વની પ્રથમ ધાર્મિક રથયાત્રા (Rathyatra) યોજવાનો રેકોર્ડ આહીર સમાજે આજે બનાવ્યો છે. ત્યારે આહીર સમાજે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ (world book of record) માં સ્થાન મેળવ્યું છે. દ્વારકા (Dwarka) થી ભાલકા તીર્થ (bhalka tirth) સુધી શ્રીમદ ભાગવત ગીતાના સંદેશ સાથેની વિશાળ રથયાત્રાએ વિશ્વ વિક્રમ બનાવ્યો છે. સુવર્ણશિખર ધર્મધજા મહોત્સવ અંતર્ગત આ રેલી યોજાઈ હતી. જેમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડની 6 સભ્યોની ટીમ સતત સાથે રહી હતી, અને તેઓએ સમગ્ર રેલીનું નિરીક્ષણ કર્યું હતું. જુદા જુદા 5 સ્થળોએ વાહનોની ગણતરી કરાઈ હતી. જેના બાદ આજે વર્લ્ડ રેકોર્ડ બનાવીને આહીર સમાજે ફરી વિશ્વમાં ડંકો વગાડ્યો છે.
Oct 13,2019, 13:24 PM IST
ભક્તિ સંગમ
ભક્તિ સંગમ: જાણો ક્યા મંત્ર અને કઇ વિધિથી થશે સારા ફળની પ્રાપ્તિ
ભક્તિ સંગમમાં જાણો ક્યા મંત્ર અને કઇ વિધિથી સારા ફળની પ્રાપ્તિ થશે
Sep 25,2019, 9:08 AM IST
dwarka
શ્રાદ્ધ પક્ષમાં ગુજરાતના આ સ્થળનું ખાસ મહત્વ છે, મહાભારત યુદ્ધ બાદ પાંડવોએ
આમ તો તીર્થ સ્થાનોમાં સ્નાન અને દર્શનનું ખૂબ જ મહત્વ રહેલું છે. પરંતુ શ્રાદ્ધ (shraddha paksha 2019)માં દિવસોમાં ભગવાન વિષ્ણુના પૂજા સ્થાનકોનું મહત્વ અનેકગણુ વધી જાય છે. હાલ શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યું છે. જેમાં અનેક લોકો દ્વારકાધીશ (Dwarka) ના ચરણોમાં આવે છે. ખાસ કરીને દ્વારકા પાસે આવેલ પિંડારા ગામનું મહત્વ મહાભારત (Mahabharat) કાળથી છે. અહીં પાંડવોએ પિતૃઓના મોક્ષ માટે પૂજા કરી હતી.
Sep 24,2019, 9:40 AM IST
ભક્તિ સંગમ
ભક્તિ સંગમ: ચાલો શ્રીકૃષ્ણની નગરી દ્વારકા ધામ
ચાર ધામમાનું એક ધામ અને સાત પૂરીમાની એક પૂરી એટલે ભગવાન વિષ્ણુ એવા દ્વારકાધીસનાં ધામમાં દ્વારકાથી 45કિલો મીટર દૂર આવેલ પીંડારા ગામ જયા કહેવાય છે કે મહાભારતનાં યુદ્ધ બાદ ગુરુકુળમાં કોઈ બચ્યું ન હતું અને પાંડવો પોતાના ભાઈઓ અને વડીલોનાં પિંડ તારવવા અહી આવ્યા હતા અને ભગવાન વિષ્ણુ એટલે કે કૃષ્ણની હાજરીમાં અહી લોખંડનાં પિંડ તારવ્યા હતા. આં 5000 વર્ષ પહેલાં પિંડ તારવ્યા હોય, આ ક્ષેત્ર પિંડાંરા તરીકે ઓળખાય છે. પાપથી મુકત અને પિતૃઓનાં મોક્ષ માટે ભીમ દ્વારા લોખંડનું પિંડ અહી તરી ગયું ત્યારેથી આં સ્થાનનો મહિમા ગુજરાત અને દેશ ભરમાં પ્રખ્યાત છે. શ્રાદ્ધ માટે પિંડારાં શ્રેષ્ઠ માનવામાં આવે છે જેનાં સવજનનાં અપમૃત્યુ થયા હોય તેવા પિતૃઓનાં મોક્ષ માત્ર આ ક્ષેત્રમાં જ સંભવ છે.
Sep 24,2019, 9:44 AM IST
Bhakti Sanagam
ભક્તિ સંગમ: જાણો ક્યા મંત્ર અને કઇ વિધિથી થશે સારા ફળની પ્રાપ્તિ
જાણો ક્યા મંત્ર અને કઇ વિધિથી થશે સારા ફળની પ્રાપ્તિ
Sep 24,2019, 9:44 AM IST
Ravi shankar prasad
શ્રીમદ્ભગવત ગીતાથી પ્રેરિત છે સંવિધાન, મુળ કોપીમાં રામ,કૃષ્ણની તસવીરો
રવિશંકર પ્રસાદે (Ravi Shankar Prasad) કહ્યું કે, ભારતીય સંવિધાનની ઓરિજનલ કોપી કે જેમાં ભગવાન રામ, કૃષ્ણ, મહાવીર અને અન્ય મહાપુરૂષોની તસ્વીરો છપાયેલી છે
Sep 13,2019, 21:45 PM IST
cheteshwar pujara
ગોંડલ : કૃષ્ણ જન્મોત્સવમાં ભારતીય ક્રિકેટર ચેતેશ્વર બન્યા વાસુદેવ, ધાર્મિક
ગોંડલના રામજી મંદિરે રમેશભાઈ ઓઝાની વ્યાસપીઠમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. સપ્તાહના પાંચમાં દિવસે મેઘાવી માહોલ વચ્ચે પૂજ્ય હરિચરણદાસજી મહારાજની હાજરીમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો. જેમાં ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારા વાસુદેવ બન્યા હતાં. પીચ પર સ્પોર્ટી લુકમાં જોવા મળતા ચેતેશ્વર પૂજારા શ્રીકૃષ્ણના પિતા વાસુદેવના પહેરવેશમાં સોહામણા લાગતા હતા.
Sep 9,2019, 13:13 PM IST
સિદ્ધનાથ મહાદેવ
સિદ્ધનાથ મહાદેવ: અહીં સ્વં શ્રીકૃષ્ણે કરી હતી શિવપૂજા
સિદ્ધનાથ મહાદેવ: અહીં સ્વં શ્રીકૃષ્ણે કરી હતી શિવપૂજા
Aug 1,2019, 9:39 AM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ