हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શિવમ દુબે
શિવમ દુબે News
sports news
T20 World Cup Squad: ટીમ ઈન્ડિયામાં કોને મળશે વર્લ્ડ કપની ટિકિટ? દુબે નો મેળ પડશે?
T20 World Cup India Squad: T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. કોને મોકો મળશે? કોને મળશે વર્લ્ડ કપની ટિકિટ અને કોને રહેવું પડશે ઘરે એના પર સૌ કોઈની નજર છે. T20 વર્લ્ડ કપ 1 થી 29 જૂન દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનાર છે. ભારતીય ટીમ 2007થી આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની શકી નથી. ICC ટ્રોફી પણ 2013થી જીતી શકી નથી. આ વખતે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાની નજર ખિતાબના દુકાળને ખતમ કરવા પર છે.
Apr 29,2024, 16:25 PM IST
ipl 2023
IPL 2023 ના ટોપ-5 બેટ્સમેનોમાં નથી કોહલી-ગિલનું નામ, આ દિગ્ગજ ખેલાડીએ આપ્યો ઝટકો!
IPL 2023: હવે IPL 2023ની છેલ્લી મેચ બાકી છે. IPL 2023ની ફાઇનલ મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે 28 મેના રોજ રમાશે. આ દરમિયાન એક પૂર્વ ક્રિકેટરે IPLના ટોપ-5 બેટ્સમેનોની પસંદગી કરી છે, પરંતુ તેમાં વિરાટ કોહલી અને શુભમન ગિલનું નામ નથી.
May 27,2023, 16:16 PM IST
Virat Kohli
IPL 2020 KXIP vs RCB: હાર બાદ વધુ એક મુશ્કેલીમાં Virat Kohli, આ કારણે ફટકાર્યો દંડ
આરસીબી (RCB) ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પર કિંગ્સ ઈલેવન પંજાબ (KXIP) સામે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020 (IPL 2020) મેચ દરમિયાન સ્લો ઓવર રેટ માટે 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે
Sep 25,2020, 13:45 PM IST
ipl 2020
IPL 2020 KXIP vs RCB: કેટલીક તસવીરોથી જાણો મેચ દરમિયાન શું શું થયું
દુબઇના મેદાનમાં કિંગ્સ ઈલેવન પંજાબ અને આરસીબીની વચ્ચે મેચ રમાઈ હતી જે સંપૂર્ણ એકતરફી ગેમ હતી.
Sep 25,2020, 13:26 PM IST
india vs banglades
INDvsBAN: બાંગ્લાદેશે ભારતની સામે મેળવી પ્રથમ ટી20 જીત
દિલ્હી ટી20 મેચમાં બાંગ્લાદેશે ભારતને 7 વિકેટે પરાજય આપીને ત્રણ મેચોની ટી20 સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
Nov 3,2019, 22:46 PM IST
Rohit Sharma
INDvsBAN: રોહિત શર્માએ એમએસ ધોની અને વિરાટ કોહલીનો તોડ્યો રેકોર્ડ
રોહિતે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં મેદાન પર ઉતરતા એમએસ ધોનીને સૌથી વધુ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમવાના મામલામાં પાછળ છોડી દીધો છે.
Nov 3,2019, 21:01 PM IST
india vs banglades
IndvsBan: આજે દિલ્હીમાં રમાશે ઐતિહાસિક મુકાબલો
સૌથી વધુ ટી20 મુકાબલા રમવાના મામલામાં પાકિસ્તાન સૌથી આગળ છે. ઓસ્ટ્રેલિયામાં ટી20 સિરીઝ રમી રહેલી પાકિસ્તાને 147 ટી20 મેચ રમી છે.
Nov 3,2019, 16:31 PM IST
Rohit Sharma
8 રન બનાવતા વિરાટ કોહલીથી આ મામલે આગળ નિકળી જશે રોહિત
ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પહેલા રોહિતના નામે હતો, પરંતુ આફ્રિકા વિરુદ્ધ ટી20 સિરીઝમાં વિરાટે પોતાના સાથી ક્રિકેટરને પાછળ છોડી દીધો હતો.
Nov 3,2019, 15:28 PM IST
india vs banglades
IND vs BAN: આજે દિલ્હીમાં પ્રથમ ટી-20, શિવમ દુબે કરી શકે છે પર્દાપણ
ભારતીય ટીમ આજે સાંજે બાંગ્લાદેશ વિરુદ્ધ 3 ટી20 મેચોની સિરીઝની પ્રથમ મેચ રમવા ઉતરશી તો ફેન્સની નજર અહીં ઓલરાઉન્ડર ખેલાડી શિવમ દુબે પર પણ હશે. કેપ્ટન રોહિત શર્માએ સંકેત આપ્યા છે, જેથી લાગી રહ્યું છે કે, મુંબઈનો આ ખેલાડી આજે પર્દાપણ કરી શકે છે.
Nov 3,2019, 15:18 PM IST
Manish Pandey
મનીષ પાંડેની અડધી સદી, આફ્રિકા-એને હરાવી ઈન્ડિયા-એએ સિરીઝ કરી કબજે
ઈન્ડિયા એ તરફથી દીપક ચહર અને ક્રુણાલ પંડ્યાએ 2-2 વિકેટ હાસિલ કરી હતી. શાર્દુલ ઠાકુરને એક સફળતા મળી હતી.
Sep 2,2019, 18:55 PM IST
શિવમ દુબે
IPL Auction 2019: વિરાટની ટીમે આ 'સિક્સર કિંગ' પર લગાવ્યો 25 ગણો દાવ
મુંબઈના શિવમ દુબેએ એક દિવસ પહેલા બરોડા વિરુદ્ધ 76 રનની ઈનિંગમાં 7 સિક્સ ફટકારી હતી.
Dec 19,2018, 11:08 AM IST
Trending news
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ