हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શારીરિક અડપલાં
શારીરિક અડપલાં News
breaking news
શિક્ષણ જગત શર્મસાર; આ સ્કૂલમાં આચાર્ય ઓફિસનો દરવાજો બંધ કરી ચાર-ચાર યુવતીઓ સાથે...
સરસ્વતી શૈક્ષણિક સંકુલના આચાર્યએ પોતાની ઓફિસમાં દરવાજો બંધ કરી ચાર-ચાર વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં કર્યાં હોવાની ફરિયાદ ભક્તિનગર પોલીસમાં નોંધાઈ છે. લંપટ પ્રિન્સિપાલને સકંજામાં લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
Mar 22,2024, 17:29 PM IST
gujarat news
ગીતો ગાઈને સગર્ભાના ગુપ્તાંગ પર હાથ ફેરવવા લાગ્યો ડોક્ટર! પછી તેણે બહાનું કાઢીને...
SVP Hospital: સગર્ભા મહિલાને ગાયનેક પ્રોબલેમ થતા તે તપાસ અર્થે અમદાવાદની SVP હોસ્પિટલમાં આવી હતી. જ્યાં તેને સોનોગ્રાફી માટે મોકલાઈ. ત્યાં હાજર ડોક્ટરે મહિલા તબીબને બહાર મોકલીને સગર્ભાના શરીરે અડપલાં કરવાનું શરૂ કર્યું...ફિલ્મી ગીતો ગઈને ડોક્ટર ગંદી રીતે....ડોક્ટર સામે સગર્ભાની પોલીસ ફરિયાદ
Mar 17,2024, 10:19 AM IST
Father
અહીં બન્યો ગજબનો કિસ્સો; 3 વર્ષથી પિતા 15 વર્ષની પુત્રીને અડપલા કરી ભૂખ સંતોષતો!
દીકરી માટે સૌથી મોટી કોઈ સુરક્ષા કવચ હોય તો તે પિતાની છત્રછાયા છે. પરંતુ આજે એક એવા નરાધમ પિતાની વાત કરવી છે જે પોતાની સગી પુત્રીને પોતાની હવાસનો શિકાર બનાવતો હતો.
Jan 31,2024, 17:25 PM IST
gujarat
સમાજ માટે ખરેખર શરમજનક ઘટના! 48 વર્ષીય પાડોશીએ સગીરાને રૂમમાં ખેંચી શારીરિક અડપલા...
માંગરોળ તાલુકાના એક ગામમાં પાડોશીએ જ 10 વર્ષની માસૂમ બાળા પર નજર બગાડી હતી અને તેઓને રૂમમાં લઇ લઈને શારીરિક અડપલાં કર્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ગણતરીની કલાકોમાં હવસખોર પાડોશીને દબોચી લીધો હતો.
Aug 6,2023, 17:30 PM IST
gujarat
અમદાવાદ: વિકૃત મામાએ 12 વર્ષની ભાણીને અડપલાં કરીને સંબંધ લજવ્યો
અમદાવાદ સવાર પડતાની સાથે જ છેડતી દુષ્કર્મના બનાવો સામે આવતા હોય છે. ત્યારે વધુ એક બનાવ શહેરના આંબાવાડી વિસ્તારમાં સામે આવ્યો છે.
Aug 18,2022, 17:21 PM IST
સુરત
સુરત: સ્વામીએ ભગવો લજવ્યો, 14 વર્ષના કિશોરને કર્યા શારીરિક અડપલાં
સુરતના વેડરોડ સ્વામીનારાયણ ગુરુકુળ શાળામાં ફરી એક વાર ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમા એક સાધુએ ત્યા જ અભ્યાસ કરતા 14 વર્ષના કિશોર સાથે શારિરીક છેડીતી કરી હોવાનો ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. જે અંગે કતારગામ પોલીસ મથકમા સાધુ વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
Apr 16,2019, 18:37 PM IST
Bharuch
ભરૂચ : 3 વર્ષની છોકરી સાથે શારીરિક અડપલા
bharuch school van driver arrested for molesting three year old girl.
Nov 30,2018, 12:30 PM IST
Trending news
Solar AC
ગરમીમાંથી મળશે, નહી આવે 1 રૂપિયો પણ લાઇટ બિલ, આ AC શોધી શોધીને ખરીદી રહ્યા છે લોકો
Petrol price
Petrol-Diesel Price: મહિનાની શરૂઆતમાં જ સારા સમાચાર, જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ
Foods
Foods For Weight Loss: આ કાળી વસ્તુઓ પેટની ચરબીનો કરી શકે છે સફાયો
Junagadh
ગોંડલના BJP નેતાના પુત્રએ યુવકનું અપહરણ કરી, નગ્ન કરી ઢોર માર માર્યો, ફરિયાદ દાખલ
india monsoon
La Nina દેશમાં મચાવી શકે છે તબાહી, બે મહિના ધોધમાર વરસશે વાદળ, રાહત સાથે આફત
Gayatri Mantra
ગાયત્રી મંત્રનો જાપ રાત્રે કરાય કે નહીં? જાણો મંત્ર જાપના નિયમ અને ફાયદા
gujarat weather forecast
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ! 4 જિલ્લાઓમાં ભારે આંધી-વંટોળની આગાહી, બીચ રખાયા બંધ
Jealous People
Jealous People: તમે પણ ઘેરાયેલા રહો છો ઈર્ષાળુ લોકોથી? આ રીતે હેન્ડલ કરો તેમની ઈર્ષા
White Hair
આ કારણે ટીનએજમાં વાળ થવા લાગે છે સફેદ, જાણો સફેદ વાળનો ગ્રોથ અટકાવવાના દેશી ઉપાય
LPG Cylinder
નવા મહિનાના પહેલા જ દિવસે સારા સમાચાર...ગેસનો બાટલો થયો સસ્તો, જાણો લેટેસ્ટ રેટ