हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
UAE
SDA
152/ 2
(17)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શતાયુ મતદાર
શતાયુ મતદાર News
voting
ઉંમરે ભલે જવાબ આપ્યો, પણ શતાયુ મતદાતાઓનો એક જ સૂર, ‘અમે તો મત આપીશું...’
લોકશાહીનું પર્વ અટલે ચૂંટણી. ઘણા લોકો એવા હોય છે, જે ચૂંટણીમા મતદાનના દિવસે જાહેર રજા હોઇ મતદાન કરવાને બદલે રજાનો ઉપયોગ મજા કરવા માટે અથવા ફરવા માટે કરતા હોય છે. એવા લોકો માટે અમદાવાદમાં રહેલા 719 મતદાર ઉદાહરણ રૂપ છે, જેઓએ ઉંમરમાં સદી ફટકારી હોવા છતાં અને શરીરે સશક્ત ન હોવા છતાં અચૂક મતદાન કરે છે. વાત કરીએ આવા કેટલાક મતદારોની....
Apr 22,2019, 16:58 PM IST
સન્માન સમારોહ
અમદાવાદમાં 719 શતાયુ મતદારો 23મીએ કરશે મતદાન, 200 મતદારોનું કરાયું સન્માન
અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી કચેરીએ જિલ્લાના શતાયુ મતદારોનો સન્માન સમારોહ યોજાયો. જિલ્લામાં આશરે 719 જેટલા શતાયુ મતદારો નોંધાયા છે. જેમાંથી શતાયુ મતદારોના સન્માન કાર્યક્રમમાં આશરે 200 જેટલા મતદારો ઉપસ્થિત રહ્યા હતા.
Apr 11,2019, 16:17 PM IST
લોકસભા ચૂંટણી 2019
આ જિલ્લામાં છે 196 જેટલા શતાયુ મતદારો, ચૂંટણી માટે બન્યા રોલ મોડલ
મતદાનને લોકતંત્રનો મહાપર્વ ગણવામાં આવે છે, પરંતુ આ પર્વ ત્યારે જ દીપી ઉઠે જયારે તમામ મતદારો ગમે તેવી સ્થિતિમાં મતદાન કરવા પહોંચે. તમે વિચારો કે 100 વર્ષ વટાવી ચુક્યા હોય તે હોંશે હોંશે મતદાન કરવા પહોચે તો કેવું? તેમના ઉત્સાહને સલામ જ કરવો પડે ને? ગીર સોમનાથ જીલ્લામાં આવા જ 100 વર્ષ વટાવી ચુકેલા 196 શતાયુ મતદારો છે જે ન માત્ર પોતાની તબિયતની પરવા કાર્ય વગર મતદાન કરવા પહોંચશે પરંતુ તમામ વર્ગના મતદાતાઓ માટે મતદાન માટેનું પ્રેરણા બળ પણ બનશે.
Apr 9,2019, 21:17 PM IST
Trending news
astrology
મની પ્લાન્ટના છોડમાં શુક્રવારના દિવસે કરો આ ટોટકો, શનિવારના દિવસે બદલાઈ જશે નસીબ!
Smart meter
સ્માર્ટ મીટરના ગ્રાહકો માટે સરકારે કરી ફાયદાની જાહેરાત, મળશે આટલા ટકા રિબેટ
icc Champions Trophy 2025
ભારત આગળ ઝૂક્યું પાકિસ્તાન, ચેમ્પિયન્સ ટ્રોફીના હાઇબ્રિડ મોડલ પર ICCની મોહર
Agriculture
આ ખેતી કરનારાઓ માટે ગુજરાત સરકારે જાહેર કરી મોટી સૂચના, પાક બચાવવો હોય તો આટલું કરજો
Ravichandran Ashwin
R Ashwin: અશ્વિનના સંન્યાસ બાદ તેના પિતાએ કર્યો મોટો ઘડાકો, કહ્યું- મારા પુત્રને...
Gujarat To Punjab
હવે ગુજરાતથી ગાડી સીધી પંજાબ સડસડાટ દોડશે, બની રહ્યો છે નવો એક્સપ્રેવ વે
shani budh yuti
શનિ અને બુધ બનાવશે ત્રિએકાદશ યોગ, 3 રાશિવાળાને આકસ્મિક ધનલાભ થશે, પદ-પ્રતિષ્ઠા વધશે
jyotish shastra
આ 5 રાશિની છોકરીઓ પતિ માટે હોય છે ખુબ જ ભાગ્યશાળી, પગલાં પડતા જ બનાવે છે ધનવાન!
Business News
દરેક શેર પર 125 રૂપિયાના નફાનો સંકેત, કાલે ખુલશે અમદાવાદ સ્થિત કંપનીનો IPO, જાણો
Business
EPFO: તમારી પીએફના પૈસા ઈ-વોલેટમાં પણ થશે ટ્રાન્સફર, ક્ચાં સુધી મળશે આ સુવિધા?