हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
135/ 6
(48.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વિરોધનો સૂર
વિરોધનો સૂર News
અશોક ગેહલોત
CM ની જાહેરાત બાદ અશોક ગેહલોતે શું કહ્યું? જુઓ વીડિયો
Ashok Gehlot First interview declared after new CM
Dec 14,2018, 17:27 PM IST
અશોક ગેહલોત
રાજસ્થાનમાં સત્તાનું સુકાન બે હાથમાં, જુઓ વીડિયો
ashok gehlot new cm of rajasthan and sachin pilot dy cm
Dec 14,2018, 17:27 PM IST
અશોક ગેહલોત
અશોક ગેહલોત બનશે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી
રાજસ્થાનમાં જીત મેળવ્યા બાદ કોંગ્રેસનો ખુશીનો માહોલ છવાયો છે. જોકે નવા સીએમને લઇને અનુભવ અને યુવાન વચ્ચે ખેંચતાણ થતાં કોંગ્રેસ મોવડીઓ દ્વિધામાં મુકાયા હતા. જોકે છેવટે અનુભવની જીત થઇ હોવાની વિગતો સામે આવી રહી છે. કોંગ્રેસ મોવડીઓએ છેવટે અશોક ગેહલોતને નવા મુખ્યમંત્રી બનશે અને સચિન પાયલોટ ઉપ મુખ્યમંત્રી બનશે.
Dec 14,2018, 16:21 PM IST
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામ 2018
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને બઢત, રાજસ્થાન અને છત્તીસગઢમાં પાર્ટીને બહુમત
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી (Assembly Elections)ના ટ્રેંડમાં સૌથી રસપ્રદ ટ્રેંડ મધ્ય પ્રદેશમાં જોવા મળી રહ્યો છે. અહીંયા રાજકીય સ્કોર ક્રિકેટ મેચની માફક ક્યારેક કોંગ્રેસ અને ક્યારેક ભાજપની તરફ ઝૂકતો જોવા મળી રહ્યો છે. હાલના ટ્રેંડના અનુસાર મધ્યપ્રદેશની 230 સીટોમાંથી કોંગ્રેસની 115 અને ભાજપની 105 સીટો પર બઢત છે. બસપા ચાર અને અન્ય છ સીટો પર આગળ છે.
Dec 11,2018, 17:38 PM IST
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામ 2018
સચિન પાયલોટે કહ્યું- અમે સરકાર બનાવી રહ્યા છીએ, ભાજપને જોડતોડ કરવા નહી દઇએ
Dec 11,2018, 16:16 PM IST
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામ 2018
કોણ કોણ જીત્યા: 32 સીટોનાં પરિણામ જાહેર, રાજે, ગહલોત, પાયલોટ જીત્યા
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે સવારે 8 વાગ્યે ઇશ્યું થઇ છે. 32 સીટોનાં પરિણામો જાહેર થઇ ચુક્યા છે. મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ઝાલરાપાટન, સચિન પાયલોટે ટોંક અને અશોક ગહલોતે સરદારપુરા સીટ પર જીત નોંધી છે. રાજસ્થાનની 199 સીટોનાં વલણમાં 102 સીટો પર કોંગ્રેસ અને 69 પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. બીજી તરફ 22 સીટો પર અન્ય આગળ ચાલી રહ્યા છે. બસપાને 6 સીટ પર બઢત મળી છે. રાજસ્થાન ચૂંટણીનાં પરિણામનું વલણ સામે આવ્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગહલોતે અપક્ષ ઉમેદવાર પાસે સમર્થન માંગ્યું છે
Dec 11,2018, 16:21 PM IST
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામ 2018
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં વસુંધરા રાજેનો ચોથી વખત થયો વિજય
ભાજપનાં દિગ્ગજ નેતા જસવંત સિંહના પુત્ર માનવેન્દ્ર સિંહને પરાજીત કરીને વસુંધરા રાજેએ સતત ચોથી વખત વિજય પ્રાપ્ત કર્યો હતો
Dec 11,2018, 14:50 PM IST
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામ 2018
રાજસ્થાન વિધાનસભા: ઘરના ભેદીઓએ જ ભાજપ-કોંગ્રેસનો ખેલ બગાડ્યો
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં બળવાખોર નેતાઓ અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહ્યા જે હવે બંન્ને પક્ષોને ખુબ જ નડ્યાનું સ્પષ્ટ જોઇ શકાય છે
Dec 11,2018, 14:11 PM IST
Assembly Elections
રાજસ્થાન ચૂંટણી પરિણામ : વસુંધરા રાજે દોડી આવ્યા...
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018 : વિધાનસભાના જંગમાં સત્તાધીશ ભાજપની પીછેહઠ થતી દેખાઇ રહી છે અને સત્તા પરિવર્તનનો વાયરો ફૂંકાતાં પંજો મજબૂત થઇ રહ્યો છે. હજુ સ્પષ્ટ પરિણામ જાહેર થયું નથી પરંતુ ટ્રેન્ડમાં કોંગ્રેસ આગળ રહેતાં ભાજપ છાવણીમાં સન્નાટો છવાયો છે. મુખ્યમંત્રી વસુંધરા રાજે ભાજપ કાર્યાલય દોડી આવ્યા હતા અને બેઠકનો દોર શરૂ હોવાનું જાણવા મળી રહ્યું છે.
Dec 11,2018, 14:07 PM IST
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામ 2018
ગેહલોતે કહ્યું- રાહુલ ગાંધી નક્કી કરશે રાજસ્થાનના CM નું નામ
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી (Rajasthan elections 2018)ના મતગણતરીના અઢી કલાકના ટ્રેંડમાં કોંગ્રેસે ભાજપ કરતાં સારી બઢત પ્રાપ્ત કરી લીધી છે. અહીં 2,274 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. રાજસ્થાનની 199 સીટોના ટ્રેંડમાં 100 સીટો પર કોંગ્રેસ અને 80 પર ભાજપ આગળ છે. તો બીજી તરફ 16 પર અન્ય આગળ છે. બસપાને 3 સીટ પર બઢત મળી છે. ટોંકથી કોંગ્રેસના સચિન પાયલોટ આગળ ચાલી રહી છે. તો બીજી તરફ મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ જાલરાપાટન સીટ પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે કહ્યું કે રાજ્યમાં સીએમનું નામ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી નક્કી કરશે. શરૂઆતી ટ્રેંડની સાથે જ સમર્થકોએ ઉજવણી કરવાનું શરૂ કરી દીધું હતું.
Dec 11,2018, 12:47 PM IST
Assembly Elections
રાજસ્થાનમાં ભાજપના આતંરિક વિખવાદમાં કોંગ્રેસને ફાયદો
Front Of Congress In Rajasthan Assembly Elections 2018
Dec 11,2018, 11:49 AM IST
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામ 2018
મતગણતરી પહેલા ત્રિપુર સુંદરી મંદિર પહોંચ્યા રાજે, મંદિરનો છે અનોખો ઇતિહાસ
ગુજરાત, માળવા અને મારવાડનાં રાજાઓનાં પહેલાથી આરાધ્ય રહેલા ત્રિપુર સુંદરી દેવી ચમત્કારીક શક્તિઓ ધરાવે છે, જેના કારણે આ મંદિરનુ રાજસ્થાનમાં અનોખુ મહાત્મય
Dec 11,2018, 9:51 AM IST
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામ 2018
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018: આ 5 હાઇપ્રોફાઈલ સીટ પર રહેશે સૌની નજર
રાજસ્થાનનાં સૌથી યુવા અને સૌથી અમીર MLA કામિની જિંદલનો શ્રીગંગાનગર સીટ પર આ વખતે ભાજપ સાથે ખરાખરીનો ખેલ જામ્યો છે
Dec 11,2018, 9:15 AM IST
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામ 2018
રાજસ્થાન ચૂંટણી પરિણામઃ કોંગ્રેસનો 99 બેઠક પર વિજય, બહુમત માટે 1ની જરૂર
રાજસ્થાન વિધાનસભાનું ચૂંટણી પરિણામ આવી ગયું છે. જેમાં કોંગ્રેસને 99 બેઠક પર વિજય પ્રાપ્ત થયો છે, ભારતીય જનતા પાર્ટીને 73 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે.
Dec 11,2018, 23:08 PM IST
Assembly Elections
રાજસ્થાનમાં મતદાન માટે લાંબી કતારો
People of Rajasthan are voting here is the Visuals.
Dec 10,2018, 13:35 PM IST
વસુંધરા રાજે
વિધાનસભા ચૂંટણી 2018: વસુંધરા રાજે, જીતનો વિશ્વાસ
વિધાનસભા ચૂંટણી 2018 : રાજસ્થાન વિધાનસભા ચૂંટણી અંતર્ગત શુક્રવારે રાજસ્થાનમાં મતદાન ચાલી રહ્યું છે. સવારથી મતદારો મતાધિકારને લઇને ઉત્સાહિત છે. મુખ્યમંત્રી વસુંધરા રાજેએ આજે પોતાનો મત આપ્યો હતો અને ફરી એકવાર જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Dec 7,2018, 12:04 PM IST
Assembly Elections
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી : મતદાનમાં ભારે ઉત્સાહ
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018 : રાજસ્થાનમાં આજે મતદાન હાથ ધરાયું છે. સવારથી જ મતદાન માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Dec 7,2018, 10:49 AM IST
પીએમ મોદી
રાજસ્થાન ચૂંટણી : PM મોદીનું અચૂક 'રાહુલ' નિશાન
Dec 4,2018, 17:23 PM IST
Amit Shah
રાજસ્થાન ચૂંટણી : પ્રતાપગઢથી અમિત શાહની ગર્જના...
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018 : આજે પ્રતાપગઢની ધરતી પર એક અલગ જ નજારો જોવા મળ્યો. અહી જનસભાને સંબોધિત કરતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, લોકશાહીમાં આખરી ફેંસલો જનતા જનાર્ધન કરે છે. લોકશાહીમાં નિર્ણય કોઇ પરિવાર નથી કરતો....જુઓ અમિત શાહના સંબોધનનો વીડિયો #RajasthanElectionOnZee Amit Shah
Dec 4,2018, 14:49 PM IST
વસુંધરા રાજે
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી : CM વસુંધરા રાજે સાથે ખાસ મુલાકાત
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018 : સમગ્ર રાજ્યમાં ચૂંટણી ફિવર ચડ્યો છે. ભાજપ કોંગ્રેસના સીધા જંગમાં બંને બાજુથી આરોપ પ્રતિ આરોપ થઇ રહ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. વસુંધરા રાજેએ કહ્યું કે, કોંગ્રેસે ભારતના ફેબ્રિકને તોડવાનું કામ કર્યું છે. ઝી મીડિયાના એક્સક્લુસિવ ઇન્ટરવ્યૂમાં વસુંધરાએ કહ્યું કે, કોંગ્રેસને જાતિ અને ધર્મના નામે લડાવવામાં મજા આવે છે. તેમણે કહ્યું કે, માત્ર સત્તામાં ટકી રહેવા માટે કોંગ્રેસ કંઇ પણ કરી શકે છે. વસુંધરાએ રાજસ્થાન ચૂંટણીમાં તમામ મુદ્દાઓ અંગે વાત કરી. જુઓ સીએમ વસુંધરા રાજે સાથે ઝી મીડિયાની ખાસ મુલાકાત
Dec 4,2018, 11:00 AM IST
Trending news
Patidar Samaj
એવું તો શું થયુ કે પાટીદાર સમાજને એકઠા થઈને મંથન કરવું પડ્યું, શું પાટીદારો ટાર્ગેટ
Business
10, 20, 30 કે 50 હજાર...તમારી આવક પર કેટલો ભરવો પડશે ટેક્સ? આ રીતે કરો સરળ ગણતરી
Diabetes
Diabetes ના દર્દીઓ માટે ખાસ છે આ ચા; દવા વિના એક ઝાટકે બ્લડ સુગર આવી જશે કાબુમાં!
negative thoughts
શું તમને કોઈ વાત માટે ખરાબ વિચાર વધુ આવે છે? આ ટીપ્સ અપનાવી અટકાવો નેગેટિવ વિચારોને
Nitish Reddy
Nitish Reddy માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ મેલબર્નમાં સદી! લાગી લાખો રૂપિયાની લોટરી
hair fall
Hair Fall: આ શાકની છાલથી અટકી જશે ખરતા વાળ, કચરામાં ફેંકવાનું બંધ કરી આ રીતે યુઝ કરો
gujarat
સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના; 181 યાત્રીકો લઈ જઈ રહેલ પ્લેન ક્રેશ, 47ના દર્દનાક મોત
lucky zodiac
Lucky Zodiac: મેષ સહિત 3 રાશિઓ પર હનુમાનજીના રહેશે આશીર્વાદ, 2025 માં ઈચ્છા થશે પુરી
america
ઘરમાં ચિમની હોય તો સાવધાન! થઈ શકે છે તમારી સાથે મોટો હાદસો; જાણીતી અભિનેત્રીનું મોત
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો