हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વસ્તી નિયંત્રણ
વસ્તી નિયંત્રણ News
gujarat
ગુજરાતમાં વસ્તી નિયંત્રણ કાયદો લાવવા અંગે શું બોલ્યા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ?
Jul 13,2021, 16:07 PM IST
વસ્તી નિયંત્રણ
2થી વધુ બાળકો ધરાવનારને હવે નહીં મળે સરકારી નોકરી
વસ્તી નિયંત્રણને લઈ અસમની ભાજપ સરકારનો મોટો નિર્ણય કર્યો છે. 2થી વધુ બાળકો ધરાવનારને હવે સરકારી નોકરી મળશે નહીં. 1 જાન્યુઆરી 2021થી આ નિયમ અસમમાં લાગૂ થશે.
Oct 23,2019, 10:45 AM IST
ramdev
જેના બેથી વધારે બાળકો હોય, તેમને મતાધિકાર અને સરકારી ન આપવી જોઇએ: બાબા
ઘણી વખત વધતી જતી વસ્તી પર ચિંતા વ્યક્ત કરનારા યોગ ગુરૂ બાબા રામદેવે કહ્યું છે કે, જેમનાં બેથી વધારે બાળકો હોય, તેમને મતાધકાર અને સરકારી નોકરી ન આપવામાં આવવી જોઇએ. વધતી વસ્તીને જોતા આ પ્રકારનાં એક્શનની જરૂરિયા પર ત્યાં બુધવારે બોલતા રામદેવે કહ્યું કે, દેશની આઝાદીને નિયંત્રિત કરવા માટે એવા લોકોને મતાધિકાર, સરકારી નોકરી અને સરકારી મેડિકલ સુવિધા ન આપવામાં આવવી જોઇએ જેમનાં બેથી વધારે બાળક હોય. પછી તે હિંદુ હોય કે મુસલમાન હોય. ત્યાર બાદ જ વસ્તી પર નિયંત્રણ લગાવી શકાશે.
Jan 24,2019, 15:55 PM IST
વર્લ્ડ પોપ્યુલેશન ડે
દેશમાં કોન્ડોમના ઉપયોગમાં 52 ટકાનો ઘટાડો, છતાં 'આ' રાજ્યમાં ટપોટપ વેચાય છે
દેશમાં કોન્ડોમનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના એક રિપોર્ટ મુજબ છેલ્લા 8 વર્ષોમાં કોન્ડોમના ઉપયોગમાં લગભગ 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે નસબંધી કરાવવાના મામલે 75 ટકાનો ઘટાડો થયો છે. એટલું જ નહીં પરંતુ સામાન્ય પિલ્સના ઉપયોગમાં પણ લગભગ 30 ટકાનો ઘટાડો થયો છે. મંત્રાલયનો આ રિપોર્ટ 2008થી 2016 વચ્ચે કરાયેલા સર્વેના આધારે તૈયાર કરાયો છે.
Jul 12,2018, 11:50 AM IST
Trending news
Business
વિદેશમાં ખૂબ જ વેચાય છે ભારતની આ વસ્તુ, ₹25000 કરોડની પાર વટાવી ગઈ નિકાસ
8th Pay Commission
18,000 બેઝિક પગારવાળા સરકારી કર્મચારીઓને થશે ફાયદો! જાણો કેટલું થઈ શકે લઘુત્તમ વેતન?
health
કિડની અને લિવરમાં ભરાયેલી ગંદકીથી મળશે તરત છુટકારો, ધરે રોજ કરવાનું શરૂ કરો આ કસરત
Canada US Border
કેનેડા-અમેરિકાની બોર્ડર પર ફ્રીઝ થઈ ગયો હતો પટેલ પરિવાર, કેસ અંગે આવ્યા મોટા અપડેટ
air pollution side effects
શું પ્રદૂષણને કારણે આંખોમાં બળતરા અને ખંજવાળ આવે છે? આ ઉપાયોથી મળશે રાહત
gujarat police
પોલીસની વર્તણૂકમાં અસભ્યતા લાગે તો કરો આ નંબર પર ફરિયાદ
Khyati Hospital
ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ, રૂપાલમાં પણ એન્જીયોગ્રાફીના નામે 3 લોકોના જીવ લીધા
FD Returns
SBI સહિત આ 10 મોટી બેન્કોમાં FD પર મળી રહ્યું છે 8.30% સુધીનું જબરદસ્ત વ્યાજ, જાણો
astrology
હવે સીધી ચાલ ચાલશે 'કર્મફળદાતા', આ રાશિઓને થશે જબરદસ્ત ફાયદો, બનશે ધનલાભનો યોગ!
astrology
જીવનમાં કરવા માગો છો તરક્કી તો તરત છોડી દો આ 5 આદતો, નહીં તો ગરીબીનો બનશો ભોગ