हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વરસદા
વરસદા News
માન્ચેસ્ટર ટેસ્ટ
Eng vs WI 2nd Test: માન્ચેસ્ટરમાં વરસાદનું વિઘ્ન, શરૂ ના થઇ ત્રીજા દિવસની મેચ
ઇંગ્લેન્ડ અને વેસ્ટઇન્ડીઝની વચ્ચે અંહી ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસ શનિવારના પહેલા સેશનને વરસાદનું વિઘ્ન નડ્યું છે. દિવસની શરૂઆતથી જ વરસાદ થઈ રહી અને કવર્સ મેદાન પર જ રહ્યાં. પહેલા સેશનનો સમય પસાર થયા બાદ એમ્પાયરે અમ્પાયરોએ લંચનો સમય જાહેર કર્યો હતો.
Jul 18,2020, 22:09 PM IST
Vadodara
વડોદરામાં દિવસભરના ઉકળાટ બાદ વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર
વડોદરામાં રાત થતાં જ વરસાદ શરૂ થયો હતો. વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. બે દિવસના વિરામ બાદ વરસાદ ફરી વરસ્યો છે. ગૌત્રી, બાજવાડા, ફતેગંજ, સયાજીગંજ, હરિનગર વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. દિવસભરના ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોએ રાહત અનુભવી છે.
Jun 13,2020, 0:03 AM IST
વરસદા
મેઘો મૂશળધાર: રાજ્યમાં 3 દિવસ સામાન્ય વરસાદની આગાહી
હાલ સર્વત્ર વરસાદી માહોલ છે, ત્યારે સૌને ચિંતા ગુજરાતના સૌથી મોટા નવરાત્રિ ફેસ્ટિવલ (festival) ની છે. નવરાત્રિ(Navratri 2019) માં વરસાદને લઇ હવામાન (weather) વિભાગે આગાહી કરી છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, હાલ અરબી સમુદ્રમાં હિકા (hikka cyclone) નામનું વાવાઝોડું સક્રિય થયું છે. આ વાવાઝોડું ઓમાન (Oman) તરફ જઈ રહ્યું છે. જેને કારણે રાજ્યમાં આગામી 3 દિવસ સામાન્ય વરસાદ (Heavy Rain) રહશે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, આગામી 26 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો 27 તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતમાં નવરાત્રિના દિવસોમાં વરસાદ પડશે. નવરાત્રિ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક છૂટો છવાયો વરસાદ રહેશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સીઝનનો 126 ટકા વરસાદ પડી ચૂક્યો છે. પરંતુ હજી પણ રાજ્યમાં વરસાદ પડશે.
Sep 23,2019, 16:20 PM IST
મુંબઇ વરસાદ
મુંબઇમાં 24 કલાકથી પડી રહ્યો છે સતત વરસાદ, ઠેર ઠેર પાણી ભરાયા
માયાનગરીમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા વરસાદના કારણે શહેરની ગતી રોકાઇ ગઇ છે. સતત વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. પાણી ભરાવવાના કારણે મુંબઇના નિચાણવાળા વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાયો છે. ત્યારે શહેરની સ્કૂલોને બંધ રાખવામાં આવી છે. હવામાન વિભાગે બુધવાર બપોરે 3.17 વાગ્યા સુધી મુંબઇના દરિયામાં હાઇટાઇડની આશંકા વ્યક્ત કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, તે દરમિયાન દરિયામાં લગભગ 4.18 મીટર સુધી ઊંચા મોજા ઉછળી શકે છે. સાયન, કિંગ સર્કલ, પરેલ વરસાદના કારણે માર્ગો પર ટ્રાફિક જામ શરૂ થઇ ગયો છે.
Sep 4,2019, 11:25 AM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો