हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વડોદરા વરસાદ
વડોદરા વરસાદ News
Vadodara flood
વડોદરાવાસીઓને નવી આફત! શહેરમાં પાણી ઓસર્યા બાદ શું આવી સૌથી મોટી આફત?
વિશ્વામિત્રીએ વડોદરામાં કેવો વિનાશ વેર્યો છે તેની સાક્ષી આ દ્રશ્યો પુરી રહ્યા છે. વિશ્વામિત્રી નદીમાં મગરોનું સામ્રાજ્ય છે. આ જ મગરો હવે શહેરના અલગ અલગ વિસ્તારમાં ઘૂસી પોતાની હાજરી પુરાવી રહ્યા છે.
Aug 29,2024, 21:14 PM IST
Vadodara todays rain update
આ તસવીરો જોવાની હિંમત હોય તો જોજો! પાણીમા ડૂબેલા વડોદરાના દર્દનાક દ્રશ્યો, બધુ ખેદાન
Heavy Rain Vadodara: વડોદરા શહેરમાં ભારેથી અતિભારે વરસાદ બધુ ખેદાન મેદાન કરી નાંખ્યું છે. વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વડોદરામાં સાંબેલાધાર વરસાદે આફત ઉભી કરી છે.
Aug 28,2024, 19:04 PM IST
Vadodara todays rain update
એક એક માળ સુધી પાણી! વડોદરામાં સ્થિતિ જોઈ અંદાજ લગાવી શકાય કે કેટલી ભયાનક સ્થિતિ હશે
Vadodara Rains: વડોદરાવાસીઓ માથે ખતરો માત્ર વિશ્વામિત્રી નદીના પાણીનો નથી પરંતુ, વિશ્વામિત્રી નદીમાં રહેલા મગરોનો પણ છે. શહેરમાં શ્વાન ચક્કર લગાવતા હોય તેવી રીતે હાલ અનેક વિસ્તારોમાં મગર પાણીમાં તરતા નજરે પડી રહ્યા છે.
Aug 28,2024, 16:30 PM IST
meteorological department
ગુજરાતમાં મેઘરાજાની જબરદસ્ત ધબધબાટી: આ 20 જિલ્લામાં યલો અને 5 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. અમરેલી, છોટાઉદેપુર, પાવાગઢ, ગોંડલ, અમદાવાદ, ડાંગ, સુરેન્દ્રનગર, પંચમહાલ, ખેડા, જૂનાગઢના વિસાવદર, દાહોદ, વડોદરાના પાદરામાં જોરદાર વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે વરસાદ વરસતા ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે.
Jun 25,2024, 20:41 PM IST
વડોદરા પૂર
ગુજરાત સરકાર દ્વારા વડોદરાને પુરની આફત માટે રૂ.2 કરોડની સહાયની જાહેરાત
રાજ્યના મુખ્યસચિવ ડો. જે.એ. સિંહના અધ્યક્ષ સ્થાને પૂરની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી, જરૂર પડશે તો સરકારે વધુ સહાય આપવા પણ તૈયારી દર્શાવી
Aug 2,2019, 17:24 PM IST
વડોદરા
વડોદરાઃ વરસાદી આફતમાં ડૂબ્યું શહેર, જૂઓ રાહત-બચાવ કામગીરી, પાણીની તસવીરો
વડોદરા શહેરમાં બુધવારે 14 કલાકમાં ખાબકેલા 20 ઈંચ વરસાદે સમગ્ર શહેરને ટાપુમાં ફેરવી દીધું છે. અનેક સોસાયટીઓમાં લોકોના ઘરોમાં ગોઠણ સુધીનાં પાણી ઘુસી ગયાં છે તો કેટલાક વિસ્તારો તો બેટમાં ફેરવાઈ ગયા છે.
Aug 1,2019, 20:48 PM IST
વડોદરા
વડોદરામાં ફરી વરસાદ શરૂઃ પુનાથી NDRFની વધુ 5 ટીમ રવાના થઈ
અત્યારે વડોદરામાં NDRFની 4 ટિમ રાહત-બચાવ કાર્યો કરી રહી છે. આ ઉપરાંત SDRFની 4 ટીમ, સેનાની 2 ટૂકડી, SRPની 2 કંપની, સુરત અને વડોદરાની ફાયર ટીમ પણ રાહત-બચાવમાં તૈનાત.
Aug 1,2019, 20:28 PM IST
વડોદરા વરસાદ
ભારે વરસાદને પગલે પશ્ચિમ રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો
મુંબઈથી અમદાવાદ તરફ આવી રહેલી તમામ ટ્રેન ત્રણ કલાક મોડી ચાલી રહી છે, જેમાંથી કેટલીક ટ્રેનોને વરસાદના કારણે વડોદરા રેલવે સ્ટેશન ખાતે રોકવામાં આવી છે તો કેટલીક ટ્રેનો રદ્દ કરી દેવાઈ છે
Aug 1,2019, 17:26 PM IST
cm vijay rupani
નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા સીએમે કરી અપીલ
વડોદરા જિલ્લામાં ભારે વરસાદના પગલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે પહોંચવાની અપીલ કરી હતી. સીએમે કહ્યું કે, તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
Jul 31,2019, 23:40 PM IST
cm vijay rupani
વડોદરા જિલ્લામાં વરસાદની સ્થિતિને લઈને સીએમ રૂપાણીએ યોજી સમીક્ષા બેઠક
વડોદરા શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરમાં હાઈ લેવલ બેઠક યોજીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સીએમે તમામ સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમની સાથે હવામાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતા. સીએમે બે આઈએએસ ઓફિસરોને વડોદરા જવાના આદેશ પણ આપ્યા છે. આ સાથે જરૂર પડે તો જે વિસ્તારમાં પાણી ભરાયા છે તે વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે સ્થાળાંતર કરવાની વાત પણ સીએમે કરી છે.
Jul 31,2019, 22:50 PM IST
Trending news
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો
banaskantha
ભાજપના નેતા જ સરકારના નિર્ણય સામે પડ્યા, નવા જિલ્લાથી નારાજ થઈને લખ્યો PM ને પત્ર
China
કોરોના કરતા પણ ખતરનાક એવા નવા વાયરસના 5 શરૂઆતી સંકેત, ચીનમાં ફેલાઈ રહી છે બીમારી