हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
268/ 8
(41)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર News
IPL Auction 2025
શું કેએલ રાહુલને ખરીદશે RCB? IPL ઓક્શનના 24 કલાક પહેલા આ પોસ્ટથી મચ્યો ખળભળાટ
જેદ્દામાં થનાર મેગા આઈપીએલ ઓક્શન માટે હવે 24 કલાકથી પણ ઓછો સમય બચ્યો છે. આ વચ્ચે આઈપીએલ ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના સ્ટાર ભારતીય બેટર કેએલ રાહુલને લઈને એક એવી પોસ્ટ કરી, જેણે જોઈને પ્રશંસકોએ તેમણે RCBમાં જવા પર મોહર લગાવી દીધી છે.
Nov 23,2024, 19:50 PM IST
sports
ધોનીના કારણે બહાર થઈ CSK? 110 મીટરની સિક્સરે આ રીતે બદલી નાંખી સંપૂર્ણ મેચ!
MS Dhoni RCB vs CSK: મહેન્દ્રસિંહ ધોનીએ યશ દયાલના બોલ પર લેગ સાઇડ પર 110 મીટર લાંબી સિક્સ ફટકારી હતી. જો જોવામાં આવે તો આ સિક્સ સીએસકેની હારનું કારણ બની હતી. આ સિક્સના કારણે બોલ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ગયો હોવાથી અમ્પાયરે નવા બોલનો ઉપયોગ કરવો પડ્યો હતો.
May 19,2024, 15:51 PM IST
WPL 2024
RCB ને મળી ગઈ વુમન 'વિરાટ', આ ખેલાડીએ WPL 2024 માં ચારેય બાજુ ફટકાર્યા છગ્ગા
WPL 2024: એલિસા પેરીને જ્યારે ઓરેન્જ કેપ એવોર્ડ આપવામાં આવ્યો ત્યારે તેની ખુશી બેવડાઈ ગઈ. આ એવોર્ડ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનને આપવામાં આવે છે. એલિસા પેરીએ WPL 2024ની કુલ 9 મેચોમાં 69.40ની સરેરાશથી 347 રન બનાવ્યા છે.
Mar 18,2024, 10:14 AM IST
indian premier league 2023
પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડીક્શન, જાણો બેંગ્લોર-ગુજરાત મેચની તમામ વિગતો
IPL 2023: આ સિઝનની છેલ્લી લીગ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે RCB માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે.
May 23,2023, 13:49 PM IST
ipl 2023
Virat Kohli એ શતકથી બનાવ્યો IPL ઈતિહાસનો સૌથી મોટો રેકોર્ડ
Virat Kohli Records: ટીમ ઈન્ડિયા અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ગુરુવારે IPL 2023 ની સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચમાં બેટથી તબાહી મચાવી હતી અને વિસ્ફોટક રીતે સદી ફટકારી હતી.
May 19,2023, 8:20 AM IST
ipl 2023
RCB vs LSG: બેંગ્લોર-લખનૌ વચ્ચે આજે કાંટાની ટક્કર, જાણો પીચ રિપોર્ટ અને પ્લેઈંગ-11
LSG vs RCB: IPLમાં આજે રાત્રે લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો આમને-સામને થશે. આ મેચ લખનૌના અટલ બિહાર વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
May 1,2023, 14:10 PM IST
ipl 2023
આજે બેંગલુરુમાં RR અને RCB વચ્ચે ટક્કર, જાણો પિચ રિપોર્ટ અને સંભવિત પ્લેઈંગ-11
RR vs RCB: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ આજે (22 એપ્રિલ) બપોરે IPLમાં ટકરાશે. આ મેચ RCBના હોમ ગ્રાઉન્ડ પર રમાશે.
Apr 23,2023, 11:43 AM IST
ipl 2023
RCB vs CSK:આજે સામસામે ટકરાશે ધોની અને કોહલી, જાણો RCB અને CSK ની સંભવિત પ્લેઈંગ-11
CSK vs RCB: IPLમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામસામે ટકરાશે. આ મેચ બેંગ્લોરમાં રમાશે.
Apr 17,2023, 10:48 AM IST
ipl 2023
RCB vs DC: આજે બેંગ્લોર અને દિલ્હી વચ્ચે થશે ટક્કર, કોણ જીતશે? અહીં મળી જશે જવાબ
DC vs RCB: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સની ટીમો આજે (15 એપ્રિલ) બપોરે IPLમાં આમને-સામને થશે. આ મેચમાં આરસીબીનો હાથ થોડો ભારે દેખાઈ રહ્યો છે.
Apr 15,2023, 11:53 AM IST
ipl 2023
આજે લખનૌ અને બેંગ્લોર વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોને પ્લેઇંગ-11માં મળશે ચાન્સ
LSG vs RCB: IPL 2023માં આજે માત્ર એક જ મેચ રમાશે. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ આમને-સામને થશે.
Apr 10,2023, 11:37 AM IST
ipl 2023
IPL 2023: આન્દ્રે રસેલની પત્નીની હોટ તસવીરો થઈ વાયરલ, અચાનક ઈન્ટરનેટ પર મચાવી ધૂમ
Cricketer Wife:રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેની IPL મેચમાં આન્દ્રે રસેલ પહેલાં જ બોલ પર શૂન્યના સ્કોર પર આઉટ થઈ ગયો હતો, પરંતુ તેની પત્ની જેસિમ લૌરા સોશિયલ મીડિયા પર કહર મચાવતી જોવા મળે છે. રસેલે કર્ણ શર્માના બોલ પર ખૂબ જ ખરાબ શોટ રમીને વિરાટ કોહલીને સરળ કેચ આપ્યો હતો.
Apr 7,2023, 16:51 PM IST
ipl 2023
RCB સામે KKRની જીત બાદ કિંગ ખાને વિરાટ કોહલીને ગળે લગાવી કર્યો ડાન્સ
IPL 2023ની 9મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. બોલિવૂડના કિંગ ખાન (KKRના માલિક) પણ આ મેચ જોવા પહોંચ્યા હતા. આ મેચમાં KKRએ RCBને હરાવ્યું હતું.
Apr 7,2023, 11:40 AM IST
ipl 2023
IPL 2023: આજે RCB અને KKR વચ્ચે ટક્કર, જાણો કોને મળશે પ્લેઇંગ-11માં તક
KKR vs RCB Pssible Playing-11: IPL 2023માં આજે (6 એપ્રિલ) કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આમને-સામને થશે.
Apr 6,2023, 11:17 AM IST
DC-W Vs RCB-W Live
દિલ્હી કેપિટલ્સ અને RCB વચ્ચે મુકાબલો, જાણો કેટલા વાગ્યે શરુ થશે મેચ
DC-W Vs RCB-W WPL 2023: આજે વીમેન પ્રીમિયર લીગમાં, દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વિમેન ટીમો આમને-સામને થશે. જોકે RCBની ટીમ આ ટૂર્નામેન્ટમાં પ્રથમ જીતની રાહ જોઈ રહી છે.
Mar 13,2023, 15:41 PM IST
Virat Kohli
IPL 2020 KXIP vs RCB: હાર બાદ વધુ એક મુશ્કેલીમાં Virat Kohli, આ કારણે ફટકાર્યો દંડ
આરસીબી (RCB) ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પર કિંગ્સ ઈલેવન પંજાબ (KXIP) સામે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020 (IPL 2020) મેચ દરમિયાન સ્લો ઓવર રેટ માટે 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે
Sep 25,2020, 13:45 PM IST
ipl 2020
IPL 2020 KXIP vs RCB: કેટલીક તસવીરોથી જાણો મેચ દરમિયાન શું શું થયું
દુબઇના મેદાનમાં કિંગ્સ ઈલેવન પંજાબ અને આરસીબીની વચ્ચે મેચ રમાઈ હતી જે સંપૂર્ણ એકતરફી ગેમ હતી.
Sep 25,2020, 13:26 PM IST
વિરાટ કોહલિ
IPL 2020: વિરાટ કોહલીની આવી મસ્તી પહેલા ક્યારે જોઈ નહીં હોય, જુઓ આ રહ્યો VIDEO
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) મેદાનમાં તેના આક્રમક રમત અને વલણ માટે દુનિયામાં પ્રખ્યાત છે. પરંતુ એવા ઘણા પ્રસંગો પણ બન્યા છે જ્યારે વિરાટ કોહલી ક્રિકેટ પ્રેમીઓને ખૂબ રમૂજી રીતે પોતાનો અંદાજ લોકોને દેખાડે છે અથવા ઉજવણી કરતા જોવા મળ્યો હોય. આ આધારે હાલમાં કિંગ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિરાટ તેની આઈપીએલ (IPL) ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) સાથે અનોખી રીતે મજાક કરતો જોવા મળી રહ્યો છે.
Sep 13,2020, 22:30 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા