हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રાવપુરા પોલીસ
રાવપુરા પોલીસ News
Vadodara
વડોદરામાં સ્વૈચ્છીક બંધ,CAA-NRCનો વિરોધ કરૂ છું તેવા બેનરો લગાવાતા તંગદીલી
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં વડોદરા શહેરનાં મુસ્લિમ બહુમતીવાળા માંડવી, ફતેહપુરા, યાકુતપુરા, મચ્છીપીઠ, પાણીગેટ અને રાવપુરા સહિતનાં વિસ્તારોમાં લોકોએ સ્વૈચ્છીક બંધ પાળ્યો હતો. બુધવારે રાત્રે વડોદરા શહેરમાં હું CAB અને NRCનો વિરોધ કરુ છું તેવા અર્થના હિંદી લખેલાશબ્દોનો પુરજોરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના પગલે પોલીસે સંવેદનશીલ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
Dec 19,2019, 23:56 PM IST
ravpura police station
વડોદરા: ગોધરા કાંડનો આરોપી પેરોલ પર છુટ્યા બાદ ફરાર થતા ફરિયાદ દાખલ
ગોધરા કાંડનો આરોપી અને વડોદરા સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલ બીલાલ અબ્દુલ્લા ઇસ્માઇલ બદામ ઘાંચી પેરોલ પર બહાર આવ્યો હતો. જો કે પેરોલ પુરી થવા છતા હાજર નહી થતા જેલરે રાવપુરાપોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા ગોધરા કાંડનો આરોપી અને આજીવન સજા ભોગવી રહેલ ઇસ્માઇલ પાડા પણ પેરોલ પર ગયા બાદ હાજર નહી થતા તેની વિરુદ્ધ પણ ફરાર થયો હોવાની ફરિયાદ દાખલ થઇ હતી.
Nov 7,2019, 22:53 PM IST
Trending news
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા