हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રાધનપુર ધારાસભ્ય
રાધનપુર ધારાસભ્ય News
અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા માટે કોંગ્રેસે તૈયાર કર્યો ડ્રાફ્ટ
અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ છીનવવાના ડ્રાફ્ટને કોંગ્રેસ પ્રમુખે મંજૂરી આપી દીધી છે. ત્યારે સોમવારે વિધાનસભા અધ્યક્ષને અલ્પેશ ઠાકોરનું સભ્યપદ રદ્દ કરવા રજુઆત પણ કરવામાં આવશે.
Apr 13,2019, 23:31 PM IST
અલ્પેશ ઠાકોર
રાજીનામું આપ્યા બાદ અલ્પેશનું નિવેદન: 2022માં ગુજરાતનો નાથ ઠાકોરસેના આપશે
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આપાવામાં આવેલા અલ્ટિમેટમ બાદ 24 કલાકમાં જ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે. આગામી લોકસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરના નિર્ણયને કારણે મોટી અસર થઇ શકે છે. અલ્પેશ ઠાકોરે પ્રેમ કોન્ફર્નસ કરીને જાણાકારી આપી હતી કે, તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું નથી આપી રહ્યો મે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે.
Apr 10,2019, 19:10 PM IST
અલ્પેશ ઠાકોર
આગામી 24 કલાકમાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસના તમામ પદેથી આપી શકે છે રાજીનામુ
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કોર કમિટી ની મિટિંગ મળી હતી. કોર કમિટીએ નિર્ણય લીધો તેમાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસના તમામ હોદ્દો પરથી 24 કલાકમાં રાજીનામુ આપે તેવું નક્કી કરવામાં આવ્યું છે. એટલે અલ્પેશ ઠાકોર આગામી 24 કલાકમાં કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી શકે છે.
Apr 9,2019, 23:48 PM IST
અલ્પેશ ઠાકોર
કોંગ્રેસથી નારાજ અલ્પેશ ઠાકોરને હાઇકમાન્ડનું તેંડુ
કોંગ્રેસમાં પક્ષ પ્રત્યે છેલ્લા કેટલાક સમયથી નારાજ દેખાઇ રહેલા કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર દિલ્હી જવા માટે રવાના થયા છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે મારી વાત રજૂ કરવા માટે દિલ્હી જઇ રહ્યો છું. ગુજરાતમાં કોઇ નેતા કે પાર્ટીનો વિરોધ નથી પણ જ મુદ્દાને આધારે સમર્થન આપ્યું હોય તે પ્રમાણે મારે લોકોને ન્યાય અપાવો જરૂરી છે.
Jan 7,2019, 19:25 PM IST
બેરોજગારી
અલ્પેશ ઠાકોર માંડશે રાજ્ય સરકાર સામે મોરચો
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ફરી એકવાર રાજ્ય સરકાર સામે મોચરો માંડવાની તૈયારી કરી રહ્યા છે. જે અંતર્ગત આગામી 20મી જાન્યુઆરીથી અંબાજી ખાતેથી ખેડૂતો અને બેરોજગારીના મુદ્દે એકતાયાત્રા નિકાળવાના છે. ત્યારે એકતા યાત્રામાં ભાગ લેનારા અલ્પેશ ઠાકોર માટે કોઇ ફિલ્મીસ્ટારને ટક્કર મારે એવી કેરેવાન તૈયાર કરવામાં આવી રહી છે.
Jan 6,2019, 21:21 PM IST
Trending news
Bombay train
મુંબઈની લોકલ ટ્રેનમાં જાનવરોની જેમ યાત્રા કરી રહ્યાં છે લોકો, ખુબ શરમજનકઃ હાઈકોર્ટ
health study
દેશના સ્વાસ્થ્ય અંગે ચોંકાવનારો રિપોર્ટ, આળસ બનશે ગંભીર બીમારીનું કારણ
Airtel
જિયો-એરટેલ બાદ હવે વોડાફોન આઈડિયાના પ્લાન થયા મોંઘા, જાણો કેટલો થયો વધારો
Ind vs SA
સેમીફાઈનલની આ 3 ભૂલ ફાઈનલમાં ફાઈનલમાં નહીં કરે તો ટીમ ઈન્ડિયાની જીત પાક્કી!
Agra News
જેના મોતના બદલે મળ્યા 8000000 રૂપિયા, 17 વર્ષ બાદ ગુજરાતમાંથી જીતવો મળ્યો તે યુવક
gujarat
ગુજરાતમાં નવી નક્કોર હોસ્પિટલ ખાઈ રહી છે ધૂળ! આવે છે અનેક દર્દી, પણ નથી ડૉક્ટર....
gujarat
ગુજરાતનું કયું ગામ જે કહેવાય છે દીક્ષાની ખાણ? 160થી 170 લોકોએ અપનાવ્યો સંયમનો માર્ગ
gujarat
ભાજપ નેતાના બર્થ-ડે સેલિબ્રેશન વીડિયોમાં આવ્યો એક નવો જ ખુલાસો! પોલીસે કરી સ્પષ્ટતા
gujarat
ખરા અર્થમાં છે 'ચેસર', દુપટ્ટાની સ્મેલથી નવજાત બાળકની માતાને શોધી, જાણો શું છે ઘટના?
STOCKS TO BUY
Stocks to BUY: સ્વામી રામદેવની કંપનીમાં કમાણીની તક, 3 મહિનામાં છાપી લો પૈસા