हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રાજીવ ધવન
રાજીવ ધવન News
પ્રશાંત ભૂષણ
એક રૂપિયાના સિક્કા સાથે પ્રશાંત ભૂષણનો PHOTO વાયરલ, જાણો દંડ ભરવા રકમ કોણે આપી?
કોર્ટના અનાદર કેસમાં દોષિત ઠરેલા વકીલ પ્રશાંત ભૂષણ (Prashant Bhushan) ને સજા પર ચુકાદો સંભળાવતા સુપ્રીમ કોર્ટે(Supreme Court) તેમને એક રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે 15 સપ્ટેમ્બર સુધીમાં દંડ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. દો દંડ ન ભરે તો તેવા સંજોગોમાં તેમને 3 મહિનાની જેલની સજા અને 3 વર્ષ સુધી વકીલાતની પ્રેક્ટિસ કરવા પર રોક લગાવવામાં આવશે. આ બધા વચ્ચે અચાનક પ્રશાંત ભૂષણનો એક રૂપિયા સાથેનો ફોટો વાયરલ થવા લાગ્યો. પ્રશાંત ભૂષણને દંડ ચૂકવવા માટેનો આ એક રૂપિયો તેમના વકીલ રાજીવ ધવને આપ્યો છે.
Aug 31,2020, 15:20 PM IST
ayodhya case
અયોધ્યા કેસ: મુસ્લિમ સંગઠનોમાં પુન:વિચાર અરજીને લઈને આ તે કેવી ખેંચતાણ?
અયોધ્યા (Ayodhya Case) મામલે મુસ્લિમ પક્ષના વકીલ રહેલા રાજીવ ધવન (Rajiv Dhavan) ની આજે સવારે જેવી ફેસબુક પર એક પોસ્ટ આવી કે તેમને જમીયત ઉલેમા એ હિન્દ (મૌલાના અરશદ મદની ગ્રુપ)એ કેસમાંથી હટાવી દીધા. આ કેસમાં રસ ધરાવનારા બધાને ખુબ નવાઈ લાગી હતી. રાજીવ ધવને આ મામલે પૂરી મજબુતાઈથી સુપ્રીમ કોર્ટમાં લડત લડી હતી. તેમને હિન્દુ ધર્મના હોવાની વાત કરીને ધમકીઓ સુદ્ધા અપાઈ હતી. પરંતુ તેમણે કેસમાં પીછેહટ કરી નહતી. તેમને તો સુપ્રીમ કોર્ટ (Suprme Court) ની એક પણ સુનાવણીના પૈસા સુદ્ધા મળ્યા નથી. રાજીવ ધવને પોતાની વાત રજુ કરતા એમ પણ કહ્યું કે તેઓ બીમાર નથી.
Dec 3,2019, 16:49 PM IST
ayodhya case
અયોધ્યા કેસ: મુસ્લિમ પક્ષના વકીલનું વિવાદિત નિવેદન
Ayodhya News: અયોધ્યા કેસ (Ayodhya Case) માં મુસ્લિમ પક્ષના વકીલ રહી ચૂકેલા રાજીવ ધવને (Rajiv Dhawan) વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. રાજીવ ધવને અયોધ્યા કેસ પર સુપ્રીમ કોર્ટ (Supreme court) ના ચુકાદા સંદર્ભે કહ્યું કે દેશની શાંતિ અને સૌહાર્દને હંમેશા હિન્દુ (Hindu) જ બગાડે છે. મુસ્લિમો (Muslim) એ ક્યારેય આવું કામ કર્યું નથી. આ સાથે જ તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપર પણ આકરા પ્રહારો કર્યા છે.
Nov 27,2019, 17:42 PM IST
સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટમાં નકશો ફાડનારા વકીલ રાજીવ ધવન સામે પોલીસમાં ફરિયાદ
ઉલ્લેખનીય છે કે, અયોધ્યા વિવાદ કેસમાં સુનાવણીના અંતિમ દિવસે બુધવારે સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષના વકીલ દ્વારા હિન્દુ પક્ષ તરફથી જમા કરવામાં આવેલા દસ્તાવેજના ટૂકડે-ટુકડા કરી દેવાના કારણે વાતાવરણ ગરમ થઈ ગયું હતું. પાંચ ન્યાયાધિશોની બંધારણીય બેન્ચ સમક્ષ આ પ્રકારનું કૃત્ય કરાયું હતું, મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈએ પણ કહ્યું હતું કે, એક પક્ષ એવું વાતાવરણ બનાવી રહ્યું છે, જે સુનાવણી માટે બિલકૂલ અનુકૂળ નથી.
Oct 18,2019, 16:47 PM IST
હિન્દુ મહાસભા
હિંદુ મહાસભા દ્વારા રાજીવ ધવન સામે પગલાં લેવાની માગ
અયોધ્યા કેસ (Ayodhya Case)ની 40 દિવસની સુનાવણી દરમિયાન બુધવારે મુસ્લિમ પક્ષના વકિલ રાજીવ ધવને ખુબ જ આપત્તિજનક વ્યવહાર કર્યો અને હિન્દુ પક્ષના વકીલ વિકાસ સિંહ દ્વારા કોર્ટની સામે રજૂ કરવામાં આવેલા નકશાની કોપીને ફાડી નાખી હતી. આ મામલે હિંદુ મહાસભાએ કોર્ટને કાગળ લખીને રાજીવ ધવન સામે પગલાં લેવાની માગણી કરી છે.
Oct 17,2019, 14:29 PM IST
ડો. રામ વિલાસ વેદાંતી
રાજીવ ધવન સામે FIR નોંધાવશે નહીં વેદાંતી, SCમાં સુનાવણી દરમિયાન ફાડ્યો હતો
સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં નક્શો ફાડવાના મામલે શ્રી રામ જન્મભૂમિ ન્યાસ (Shri Ram Janmabhoomi Nyas)ના વરિષ્ઠ સભ્ય ડો. રામ વિલાસ વેદાંતી (Dr. Ram Vilas Vedanti) હવે મુસ્લિમ પક્ષકારના વકિલ રાજીવ ધવન (Rajiv Dhawan)ની સામે કેસ નોંધાવશે નહીં
Oct 17,2019, 11:50 AM IST
અયોધ્યા કેસ
અયોધ્યા કેસ: '1934થી અમને ત્યાં નમાઝ માટે જવા દેવામાં આવ્યા નથી...
અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠમાં 18માં દિવસે સુનાવણીમાં મુસ્લિમ પક્ષની તરફથી વરિષ્ઠ વકિલ રાજીવ ધવને તેમની દલીલો રજૂ કરતા કહ્યું કે, કહેવામાં આવી રહ્યું છે કે મુસ્લિમો ત્યા નમાજ નથી પઢતા. હકિકત તો એ છે કે, 1934થી અમને ત્યાં જવા દેવામાં આવ્યા નથી
Sep 3,2019, 14:40 PM IST
Ayodhya dispute
બાબરી મસ્જિદ હિન્દૂ તાલિબાનીઓએ તોડી પાડી હતી: મુસ્લિમ પક્ષના વકીલ
મુસ્લિમ પક્ષની તરફથી હાજર રાજીવ ધવને તાલિબાનની તરફથી બુદ્ધની મૂર્તિ તોડવામાં આવવાનું ઉદાહરણ આપતા કહ્યું કે, તેમને કોઇ સંકોચ નહી કે 1992માં જે મસ્જિદ તોડી પડાઇ તે હિન્દૂ તાલિબાનો દ્વારા તોડી પડાઇ હતી
Oct 27,2018, 17:57 PM IST
Trending news
Nitish Kumar Reddy
કોહલી સાથે સેલ્ફી લેવાનું સપનું જોનારે રચ્યો ઈતિહાસ, હવે સચિન-પંતની હરોળમાં આવ્યો!
astrology
2025માં લક્ષ્મી નારાયણ યોગ 5 રાશિના લોકો માટે વરદાન! નવા વર્ષે રહેશે મોજ, થશે મહાલાભ
border gavaskar trophy
VIDEO : બુમરાહ આઉટ, સિરાજના પગ ધ્રૂજતા હતા, નીતિશ રેડ્ડીના પિતા કરતા હતા પ્રાર્થના
rarest of rare case
રેરેસ્ટ ઓફ ધ રેર કહેવાય તેવો કેસ! મહિલાના જમણા નાકમાં ઉગી નીકળ્યો દાંત
manmohan singh
પંચમહાભૂતમાં વિલિન થયા મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે ભીની આંખે અપાઈ અંતિમ વિદાય
BZ Group Scam
ઔડીમાંથી ઓરડીમાં પહોંચ્યો મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા, મહાઠગની પૂછપરછમાં થયા મોટા સ્ફો
7th Pay Commission
નવા વર્ષમાં સરકારી કર્મચારીઓને મળશે ખુશખબર! આટલું વધી શકે છે મોંઘવારી ભથ્થું
astrology
આવતા વર્ષે મંગળ કરશે 7 વાર ગોચર, આ 3 રાશિઓની ઘનહાનિની સાથે સ્વાસ્થ્ય બગડવાની આશંકા
Write to CMO
ગુજરાતના મુખ્યમંત્રીને સીધી કરી શકાશે ફરિયાદ, બોલવાથી સીધો મેસેજ પહોંચી જશે
morning tips
સવારે 5 મિનિટ કરો આ યોગાસન, આખો દિવસ શરીરમાં રહેશે એનર્જી અને મન રહેશે શાંત