हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રાજસ્થાન રાજ્યસભા ચૂંટણી
રાજસ્થાન રાજ્યસભા ચૂંટણી News
Rajya sabha
રાજ્યસભાની 19 બેઠક માટે થઈ રહ્યું છે મતદાન, આ 3 રાજ્યોમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રોમાંચ
દેશના આઠ રાજ્યોની 19 રાજ્યસભા બેઠકો માટે આજે ચૂંટણી યોજાઈ છે. મતદાન શરૂ થઈ ગયું છે. મધ્ય પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં ભાજપ તથા કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળે તેવી શક્યતા છે. કોરોના મહામારીના કારણે ચૂંટણી સ્થગિત કરી દેવાઈ હતી. ત્યારબાદ ચૂંટણી પંચે કર્ણાટકની ચાર બેઠકો અને મિઝોરમ તથા અરૂણાચલ પ્રદેશની એક એક બેઠક માટે ચૂંટણી કરાવવાની જાહેરાત કરી હતી.
Jun 19,2020, 10:03 AM IST
resort politics
રાજસ્થાનમાં રાજકીય ઉથલ પાથલ, CM ગહલોતે રાજ્યસભા ચૂંટણી મુદ્દે લગાવ્યા ગંભીર આરોપ
રાજ્યસભા ચૂંટણીનાં 7 દિવસ પહેલા રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકારણ ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગહલોત અને ઉપમુખ્યમંત્રી સચિવ પાયલોટે શુક્રવારે જયપુરમાં પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન ગહલોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર આરોપ લગાવ્યો કે, તેમણે રાજ્યસભા ચૂંટણીમાં વિલંબ કર્યો. તેમણે કહ્યું કે, રાજ્યસભા ચૂંટણી બે મહિના પહેલા યોજાઇ શકી હોત, પરંતુ તેઓએ વિલંબ કર્યો. જેથી ભાજપ ધારાસભ્યોનું ખરીદ વેચાણ કરી શકે. સમગ્ર દેશમાં રાજ્યની 18 સીટો માટે 19 જૂને ચૂંટણી યોજાવા જઇ રહી છે. રાજસ્થાનમાં ત્રણ સીટો પર ચૂંટણી થશે.
Jun 12,2020, 16:28 PM IST
Trending news
Patidar Samaj
પાટીદારો માટે કોણે આવું કહ્યું, આપણા સમાજમાં લોકો ટાંટિયા ખેચવામાંથી બહાર નથી આવતા!
Chennai Super Kings
MS Dhoni થી લઈને રવીન્દ્ર જાડેજા, CSK આ 6 ખેલાડીઓને કરી શકે છે રિટેન
Vadodara flood
વડોદરામાં ફરી પૂર, વિશ્વામિત્રી ગાંડીતૂર થઈ, આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ
England cricket team
તાજેતરમાં કેપ્ટન બનેલા ખેલાડીએ તોડ્યો વિરાટ કોહલીનો 5 વર્ષ જૂનો રેકોર્ડ
bhootonwala mandir
ન મનુષ્ય ન દેવતા પરંતુ ભૂતોએ કર્યું હતું આ મંદિરનું નિર્માણ, જાણો તેનું રહસ્ય
ipo
ગ્રે માર્કેટમાં ડરાવી રહ્યો છે આ IPO,શું લિસ્ટિંગના દિવસે થશે નુકસાન?
Mars
આ ગ્રહ પર જતા નહિ, માણસ લીલા રંગનો થઈ જશે, આંખો જતી રહેશે! વૈજ્ઞાનિકોની ચેતવણી
Gujarat politics
દીકરીના લગ્ન અને પ્રેમ લગ્ન મુદ્દે ગેનીબેનનું મોટું નિવેદન, દીકરીના લગ્ન ગામમા જ થાય
Navsari
પ્રેમનો માનવામાં ન આવે તેવો કરુણ અંત! શારીરિક સંબંધ બાંધ્યા બાદ થયું પ્રેમિકાનું મોત
IPL
IPL 2025: BCCI ના આ નિયમથી ધોનીને થયું કરોડોનું નુકસાન, જાણો કેમ