हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
RCB
CSK
78/ 2
(8.1)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મોરબી સમાચાર
મોરબી સમાચાર News
Machhu-2 dam
એવું શું થયું કે મહાકાય મચ્છુ 2 ડેમ ખાલી કરાશે? 34 ગામને તાત્કાલિક કરાયા એલર્ટ
આ વખતે પણ આગામી ચોમાસા સુધી મોરબીના લોકોને પીવાના પાણી માટેની કોઈ ચિંતા નથી. જોકે મચ્છુ બે ડેમના 38 પૈકીના પાંચ દરવાજા જોખમી બન્યા હોવાથી તેને બદલાવા માટેની કામગીરી હાથ ઉપર લેવામાં આવી છે અને આગામી દોઢ મહિનાની અંદર આ પાંચ દરવાજા બદલવા માટેની કામગીરી અમદાવાદના કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવી છે.
May 12,2024, 20:06 PM IST
Patidar Samaj rally in Morbi
પાટીદાર સમાજ વિફર્યો! કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ 48 કલાકમાં ફરિયાદ નહીં થાય તો....
સુરતમાં યોજાયેલ એક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબી પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓ તથા મોરબી પાટીદાર સમાજની દીકરીઓને માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેથી કરીને પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો હતો.
Mar 30,2024, 17:50 PM IST
medical college Morbi
મોરબીમાં મોટી દુર્ઘટના! રાતના અંધારામાં નવી મેડિકલ કોલેજનો સ્લેબ ધરાશાયી, અનેક દટાયા
શુક્રવારે સાંજે મોરબી(Morbi)માં એક મોટો અકસ્માત સર્જાયો હતો. નિર્માણાધીન મેડિકલ કોલેજ(Medical College)ની બિલ્ડીંગનો એક ભાગ ધરાશાયી થયો હતો. અહેવાલો મુજબ આ અકસ્માતમાં પાંચ કર્મચારીઓ ઘાયલ થયા છે.
Mar 9,2024, 15:33 PM IST
gujarat
ભારે હૈયે દિકરાને વિદાય! મોરબીમાં આહીર પરિવારે પુત્રને જીવતો રાખવા લીધો મોટો નિર્ણય
એક વ્યક્તિના અંગદાનથી અનેક લોકોને નવજીવન આપી શકાય છે જેથી કરીને અંગદાન કરવા માટે લોકોને જાગૃત કરવા માટે જુદીજુદી સંસ્થાઓ કામ કરી રહી છે અને તેના પરિણામ સ્વરૂપે ઘણા પરિવારો પોતાના સ્વજનને કોઈપણ કારણોસર બ્રેન ડેડ થાય તો અંગદાન કરવા માટેનો નિર્ણય કરતાં હોય છે.
Jan 24,2024, 16:06 PM IST
gujarat
નકલી ટોલબૂથ કાંડમાં આ સવાલોના જવાબ ક્યારે મળશે? પાટીદાર આગેવાનનો દીકરો પોલીસ પકડથી..
મોરબી જીલ્લાના વાંકાનેર નજીક વઘાસિયા પાસે ટોલ પ્લાઝા આવેલ છે આ ટોલનાકાને બાયપાસ કરીને ટોલનાકાની બાજુમાં આવેલ વ્હાઇટ હાઉસ નામના બંધ પડેલા કારખાનામાંથી ગેરકાયદેસર રસ્તો કાઢીને ગેરકાયદે ટોલના ઉઘરાણા કરવામાં આવતા હતા.
Jan 16,2024, 18:26 PM IST
દલિત યુવકને માર માર્યો
લેડી ડોન 'રાણીબા'ના BJPની મહિલા નેતા સાથે છે ગાઢ સંબંધ? VIDEO સામે આવતા ખળભળાટ
મોરબીમાં પગારને લઈ દલિત યુવક નિલેશને માર મારવા મામલે મોટો ખુલાસો થયો છે. જેમાં રાણીબા ઉર્ફે વિભૂતી પટેલને ભાજપ મહિલા મોરચા પ્રમુખ સાથે ગાઢ સબંધ હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે વિભૂતિ પટેલ પર માર મારવાનો આરોપ છે.
Nov 24,2023, 19:42 PM IST
દલિત યુવકને માર માર્યો
લેડી રાણીબા! પગાર માંગ્યો તો પગરખા ચટાડ્યા, દલિત યુવકને માર્યો ઢોર માર, શર્મસાર ઘટના
અસામાજિક તત્વો બેફામ બનીને બિન્દાસ્ત રીતે કાયદો હાથમાં લઈને લોકોમાં ભયનો માહોલ ફેલવવા બેફામ બન્યા છે, ત્યારે મોરબીમાં રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં પગાર લેવા ગયેલ યુવાનને ઢોર માર માર્યો હોવાની ઘટના બની છે. યુવાનને મોઢામાં ચપ્પલ આપીને મહિલ સહિત 12 લોકોએ પટ્ટા વડે માર માર્યો હતો.
Nov 23,2023, 20:16 PM IST
gujarat
તસ્કરો બેફામ! પેટ્રોલ પંપ પર બે શખ્સોએ કરી લૂંટ, જાણો કોણ નીકળ્યું માસ્ટર માઇન્ડ?
મોરબી નજીક પેટ્રોલ પંપ ઉપરથી 48,000ની લૂંટ કરવામાં આવી છે, જેમાં બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં એક ઇજાગ્રસ્ત કર્મચારી જ માસ્ટર માઇન્ડ હોવાનો ધડાકો થયો છે.
Aug 18,2023, 19:25 PM IST
Machhu
મોરબીમાં મચ્છુ જળ હોનારતની આજે 41મી વરસી, ડેમ તૂટતા સર્જાયુ હતું મોતનું તાંડવ
મોરબીના લોકો આજે પણ આ કાળા દિવસને યાદ કરીને પોતાની આંખના આસુ રોકી શકતા નથી.
Aug 11,2020, 12:55 PM IST
મોરબી
OMG... પાંચ વર્ષના બાળકે કર્યા પિતરાઇ સાથે અડપલાં, કાકાએ કરીનાખી હત્યા
વાંકાનેર તાલુકાના ઠીકરયાળી ગામ પાસે આવેલ દેવા દેવાબાપાની જગ્યા પાસેથી પ્રિન્સ નાકીયા નામના પાંચ વર્ષનું બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્રણ દિવસ પછી તેની હત્યા(murder) કરાયેલી લાશ મળી આવી હતી. જે ગુનામાં મૃતક બાળકના પિતરાઈ કાકા રસિકભાઈની પોલીસે ધરપકડ કરેલી છે. અને મૃતક બાળક તેના પિતરાઈ કાકાના ઘરે બાથરૂમમાં પીતરાઈ બહેનની સાથે શારરિક ચેષ્ટા કરતો હોવાથી તેની હત્યા કરી હોવાની આરોપીએ પોલીસને(Police) કબુલાત આપેલ છે.
Sep 16,2019, 20:12 PM IST
Trending news
covid 19
Corona Update: ફરી કોરોનાએ ફૂંફાડો માર્યો, આ દેશમાં 1 અઠવાડિયામાં 25 હજાર કેસ
gujarat
ગુજરાત પંચાયત સેવા વર્ગ 3ની પરીક્ષાનું પરિણામ જાહેર; હસમુખ પટેલે ટ્વિટ કરીને આપી આ..
gujarat
'સાસરીમાં નહોતું રહેવું, છતાં મહિલાને બેહરેહમી ઢસેડી! ફિલ્મી સ્ટાઇલમાં પરણિતાનું અપહ
Ghost Marriage
Ghost Marriage: ભૂતોએ કર્યા લગ્ન...30 વર્ષ પહેલાં મરી ગયેલી છોકરી માટે વર જોઇએ છે?
breaking news
નવસારીના બંટી-બબલીનો ચર્ચીત કિસ્સો; સોના-ચાંદી અને પૈસા છોડીને એવી વસ્તુની ચોરી કરતા
BAN ON SEA FISHING
ગુજરાતના માછીમારો માટે આ સમાચાર જાણવા જરૂરી: આટલા દિવસનું રહેશે વેકેશન
AC Side Effects
AC Side Effects: સવારથી સાંજ સુધી AC માં જ રહેવાથી આ 5 બીમારીઓ થવાની શક્યતા વધે
breaking news
ગુજરાતના આ તાલુકામાં મીની વાવાઝોડાએ કાળો કહેર વરસાવ્યો, ઘરોના છાપરાએ ઉડાડી દીધા!
gujarat
'જો પાણી નહિ મળે તો અમારો પાક મુરઝાઈ જશે', બનાસકાંઠાના ખેડૂતોને આવ્યો રોવાનો વારો!
gujarat
'રૂપાલા જીતશે તો EVM જવાબદાર ગણાશે', પ્રજ્ઞાબા ઝાલાએ પદ્મીની બાને લીધા આડેહાથ!