हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
205/ 0
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મિઝરમ વિધાનસભા ચૂંટણી 2018
મિઝરમ વિધાનસભા ચૂંટણી 2018 News
5 state election
તેલંગાણામાં 31 સીટ પર TRS, 30 સીટ પર કોંગ્રેસ આગળ
કોંગ્રેસ 30 બેઠકો પર આગળ છે, જ્યારે ટીઆરએસ તેલંગણામાં 31 બેઠકો પર આગળ છે. ખાસ જુઓ ચર્ચા....
Dec 11,2018, 13:59 PM IST
5 state election
છત્તીસગઢ ચૂંટણી પરિણામ: સત્તા પલટો કરવામાં કોંગ્રેસ સફળ
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં ભાગ્ય અજમાનવનાર તમામ 1263 ઉમેદવારોના ભવિષ્યનો આજે નિર્ણય થઈ જશે. રાજ્યમાં મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં કોની સરકાર બનશે અને કોને હારનો સામનો કરવો પડશે તેનો નિર્ણય આજે આવી જશે.
Dec 11,2018, 13:58 PM IST
5 state election
છત્તીસગઢ ચૂંટણી પરિણામ: શું 15 વર્ષ પછી થશે કોંગ્રેસની વાપસી?
છત્તીસગઢમાં રાજ કરતી ભાજપ સરકારનો જનતાએ સાથ છોડ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શું છત્તીસગઢમાં 15 વર્ષ પછી કોંગ્રેસ ફરી સત્તામાં વાપસી કરશે?
Dec 11,2018, 13:08 PM IST
5 state election
રાજસ્થાનમાં કોણ બનશે CM ઉમેદવાર? અશોક ગેહલોત કે સચિન પાયલટ
રાજસ્થાનમાં સીએમ પદના દાવેદાર તરી કે અશોક ગેહલોત અને સચિન પાયલોટનું નામ સામે આવી રહ્યું છે. ત્યારે રાસ્થાનની જનતામાં ચર્ચાનો વિષય બન્યો છે કે, રાજસ્થાનના સીએમ પદ કોને મળશે.
Dec 11,2018, 13:05 PM IST
5 state election
વિધાનસભા ચૂંટણી પરિણામ 2018: કયા રાજ્યમાં કોણ સત્તા પર આવશે
પાંચ રાજ્યોની કુલ 678 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાંથી રાજસ્થાનમાં એક બેઠક પર ઉમેદવારનું નિધન થતાં ચૂંટણી રદ્દ કરવામાં આવી હતી.
Dec 11,2018, 10:35 AM IST
5 state election
વિધાનસભા ચૂંટણી પરિણામ: મોદી તુજસે બેર નહીં પર રાની તેરી ખેર નહીં
રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનમાં વસુંધરા રાજેની સરકાર છે. મોદીથી લોકોને કોઇ પ્રોબ્લમ નથી પરંતુ વસુંધરા રાજેનું જે રાજ હતું તેનાથી લોકોને ઘણી બધી સમસ્યા હતી અને તેનો જવાબ ચોક્કસથી રાજસ્થાનની જનતા આપી શકે છે.
Dec 11,2018, 10:04 AM IST
5 state election
વિધાનસભા ચૂંટણી પરિણામ: રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ આગળ
છત્તીસગઢમાં બે તબક્કામાં વિક્રમી 76.60 ટકા, મધ્યપ્રદેશમાં 75.05 ટકા, તેલંગાણામાં 73.20 ટકા, રાજસ્થાનમાં 74 ટકા અને મિઝોરમમાં 80 ટકા મતદાન નોંધાયું હતું.
Dec 11,2018, 9:53 AM IST
5 state election
ભાજપ કોંગ્રેસ વચ્ચે છત્તીસગઢમાં કાંટાની ટકર
રાજ્યમાં કોની સરકાર બનશે અને કોને હારનો સામનો કરવો પડશે તેનો નિર્ણય આજે આવી જશે. તેવામાં ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોમાં કોઈ યજ્ઞ તો કોઈ પૂજા-પાઠના માધ્યમથી ભગવાનને ખુશ કરી પોતાની જીતની પ્રાર્થના કરવામાં લાગેલા છે.
Dec 11,2018, 9:34 AM IST
5 state election
રાજસ્થાન ચૂંટણી પરિણામ લાઇવ : પરિવર્તનનો વાયરો
Assembly Election Results 2018 : LIVE Update Rajasthan Elelction Results
Dec 11,2018, 9:33 AM IST
5 state election
જાણો આજના મહત્વના સમાચાર
મધ્ય પ્રદેશ વિધાનસભાની 230 બેઠક માટે 75 ટકા મતદાન નોંધાયું હતું. એગ્ઝિટ પોલમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. 2013માં ભાજપે મેળવેલી સૌથી વધુ 165 બેઠક મેળવી હતી.
Dec 11,2018, 8:20 AM IST
રઘુનંદન શર્મા
ભાજપમાં નારાજગી: સાંસદે કહ્યું- હાર્યા તો શિવરાજના શબ્દો હશે જવાબદાર
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી બાબૂલાલ ગૌર બાદ હવે ભાજપના રાજ્યસભા સાંસદ સઘુનંદન શર્માએ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પર નિશાન સાધ્યું છે.
Dec 9,2018, 23:49 PM IST
5 state election
એક્ઝીટ પોલ બાદ બોલી વસુંધરા રાજે- ચિંતા ના કરો, રાજ્યમાં BJPની બનશે સરકાર
મુખ્યમંત્રી વસુંધરા રાજે ભાજપના મુખ્યાલયમાં એક બેઠકમાં ભાગ લેતા સમયે મીડિયાને કહ્યું હતું કે, ભાજપ રાજ્યમાં સરકાર બનાવશે અને પાર્ટીના કોઇપણ કાર્યકર્તાને આ વિષપ ચિંતા કરવી નહીં.
Dec 9,2018, 18:10 PM IST
અમતિ શાહ
ઉત્તર પ્રદેશમાં એસપી અને બીએસપી સાથે આવશે તો મુશ્કેલી ઉભી થશે: અમિત શાહ
મહાગઠબંધનને નાટક જણાવ્યું અને કહ્યું કે તમે જ વિચારો કે જો અખિલેશ યાદવ તેલંગાણામાં, માયાવતી આંધ્રપ્રદેશમાં, મમતા બેનર્જી મધ્યપ્રદેશમાં, ચંદ્ર બાબુ નાયડૂ રાજસ્થાનમાં ચૂંટણી લડવા ઉતરશે ત્યારે ચૂંટણી પરિણામો પર પર ગુણાત્મક અસર શું હશે.
Dec 9,2018, 0:01 AM IST
શિવરાજ સિંહ ચૌહાણ
MPમાં BJP નેતાઓની બેઠક, શિવરાજ સિંહે કહ્યું- કોંગ્રેસ મૂંઝવણમાં છે
એક્ઝીટ પોલમાં કહેવામાં આવી રહ્યું છે કે મધ્યપ્રદેશમાં સત્તા બદલાવવા જઇ રહી છે. જોકે, કેટલાક સર્વેમાં આ પણ દેખાડવામાં આવ્યું છે કે શિવરાજ સિંહ ચૌહાણ ચૌથી વાર સરકાર બનાવવામાં સફળ રહેશે. આ દુવિધા વચ્ચે મધ્ય પ્રદેશ ભાજપના નેતાઓની ભોપાલ સ્થિત પાર્ટી મુખ્ય ઓફિસમાં બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં શિવરાજ સિંહ ચૌહાણ, પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહ, પ્રદેશના નિવર્તમાન ગૃહમંત્રી ભૂપેન્દ્ર સિંહ, સંસદ મનોહર અટવાર હાજર રહ્યાં છે. આ ઉપરાંત પાર્ટીના કેટલાક પદાધિકારીઓ આ બેઠકમાં સામેલ થયા છે.
Dec 8,2018, 20:43 PM IST
assembly election
ચૂંટણી જીતવા કોંગ્રેસ નક્સલવાદના શરણે??
Nov 5,2018, 16:31 PM IST
5 state election
વિધાનસભા ચૂંટણી 2018 : મધ્ય પ્રદેશ, તેલંગાણા અને મિઝારમમાં ભાજપના ઉમેદવાર
5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને પગલે ભાજપ, કોંગ્રેસ સહિત રાજકીય પક્ષો વચ્ચે રાજકીય ઘમાસાણ જેવી સ્થિતિ છે. ઉમેદવાર પસંદગીને લઇને હજુ ખેંચમતાણ ચાલી રહી છે આ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીએ મધ્યપ્રદેશ, મિઝોરમ અને તેલંગાણા માટે ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપ દ્વારા સત્તાવાર રીતે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ચૂંટણી જીતવા ભાજપે એડીથી ચોટીનું જોર લગાવ્યું છે. શુક્રવારે ભાજપ તરફથી સત્તાવાર રીતે મધ્યપ્રદેશની 117, મિઝરમની 24, તેલંગાણાની 28 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
Nov 2,2018, 12:44 PM IST
Lok Sabha elections 2019
લોકશાહી બચાવવા ભુતકાળ ભુલીને તમામ પાર્ટીઓએ એક સાથે આવવું પડશે: રાહુલ
રાજનીતિક વર્તુળોમાં ચર્ચા છે કે શરદ યાદવ વિપક્ષી પાર્ટીઓને એક મંચ પર લાવવા માટેના ભરપુર પ્રયાસો થઇ રહ્યા છે
Nov 1,2018, 18:28 PM IST
Trending news
Salman Khan
સલમાન ખાનને મળી રહેલ ધમકીઓ વચ્ચે ઘરમાં થઈ રહ્યા છે ફેરફાર, ગેલેક્સીનો વીડિયો વાયરલ
ipo
રૂપિયા તૈયાર રાખો!આવતા અઠવાડિયામાં IPOની ભરમાર, 7 કંપનીઓની શેરમાર્કેટમાં થશે એન્ટ્રી
gujarat weather forecast
ગુજરાતમાં ઉત્તરાયણ બગાડશે કમોસમી વરસાદ? જાણો આવી ગઈ નવી આગાહી
Ahmedabad
ગર્લફ્રેન્ડે પોલીસની નોકરીની ના પાડી તો બની ગયો નકલી પોલીસ, લોકો સાથે છેતરપિંડી કરતો
pm modi
અમેરિકાના First Lady ને પીએમ મોદીએ ગિફ્ટ કર્યો કિંમતી હીરો, સુરતમાં થયો હતો તૈયાર
Karsan Patel Patidar
પાટીદાર આંદોલનથી સમાજને કંઈ ન મળ્યું, આંદોલનકારીઓએ રાજકીય રોટલા શેક્યાઃ કરસન પટેલ
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત, ટીમમાં 17 ખેલાડીઓને મળ્યું સ્થાન
up police
જમીન માટે સાવકી માતા અને બહેનની કરી હત્યા, ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપ્યો
Stock Return
આ ગુજરાતી કંપની દરેક 1 શેર પર આપી રહી છે 5 ફ્રી શેર, માત્ર 18 રૂપિયા છે ભાવ
Himachal Pradesh
ભારતમાં છે એક એવું ગામ જ્યાં 5 દિવસ મહિલા નથી પહેરતી કપડાં! અજીબોગરીબ પરંપરા