हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
KUW
107/ 7
(17.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
માઈગ્રેન
માઈગ્રેન News
migraine reasons
Migraine: માઈગ્રેન માટે જવાબદાર આ 4 કારણોને દુર કરી દેશો તો દવા વિના મટી જશે દુખાવો
Migraine Reasons: અનેક લોકો એવા હોય છે જેમને માઈગ્રેન હોય છે. માઈગ્રેનમાં માથામાં એક તરફ તીવ્ર દુખાવો થાય છે.. માઈગ્રેનની તકલીફ બદલતા વાતાવરણમાં વધી જતી હોય છે. કહેવાય છે કે કોઈપણ સમસ્યાનું સમાધાન લાવવું હોય તો તેનું મૂળ શું છે તે જાણવું જરૂરી છે. તેવી જ રીતે બીમારીનો ઈલાજ પણ તેના મૂળથી જ કરી શકાય છે. આજે તમને માઈગ્રેનની સમસ્યાના મુખ્ય કારણ જણાવીએ. આ ચાર કારણોનું સમાધાન કરી લીધું તો દવા વિના માઇગ્રેન મટી જશે.
Jul 22,2024, 12:20 PM IST
migraine
માઈગ્રેનના દુખાવામાં નહીં ખાવી પડે દવા, આ દેશી ઉપચાર માથાના દુખાવાથી અપાવશે છુટકારો
Migraine: આયુર્વેદ અનુસાર જ્યારે શરીરમાં વાયુ અને પિત્ત દોષ અસંતુલિત થઈ જાય છે તો માઈગ્રેનનો દુખાવો થાય છે. જેમ જેમ દિવસ ચઢતો જાય તેમ માથાનો દુખાવો પણ વધતો જાય છે. આ દુખાવો ઘણી વખત એકથી વધુ દિવસ માટે પણ રહી શકે છે.
Jun 23,2024, 16:54 PM IST
Remedies for migraine
Migraine: દવા લીધા વિના મટાડવો હોય માઈગ્રેનનો દુખાવો તો ફોલો કરો આ 6 ટીપ્સ
Remedies for migraine: માઈગ્રેન ગંભીર પ્રકારનો માથાનો દુખાવો છે. જે માથાના એક ભાગને પ્રભાવિત કરે છે અને અસહ્ય દુખાવાનું કારણ બને છે. માઈગ્રેનનો દુખાવો ઘણા લોકોને ચારથી પાંચ કલાક રહે છે તો કેટલાક લોકોને ઘણા દિવસો સુધી આ તકલીફ થાય છે.
Mar 7,2024, 12:56 PM IST
migraine pain
Migraine Pain: માઈગ્રેનની અસહ્ય પીડામાંથી 100% મળશે મુક્તિ, આ 5માંથી 2 આસન રોજ કરો
Migraine Pain:આ યોગ આસન માઈગ્રેનની સમસ્યાથી રાહત આપે છે તે વાત રિસર્ચમાં પણ સાબિત થઈ ચૂકી છે. તો ચાલો તમને જણાવીએ એવા પાંચ મુખ્ય આસન વિશે જેને કરવાથી માઈગ્રેનના દુખાવાને ઘટાડી શકાય છે.
Feb 12,2024, 8:39 AM IST
migraine
Migraine: દવા લીધા વિના પણ માઈગ્રેનથી મળશે રાહત, અજમાવો માથાનો દુખાવા દુર કરતા ઉપાયો
Migraine: સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર તમે રોજિંદા જીવનની પ્રવૃત્તિઓમાં ફેરફાર કરીને આધાશીશીની અસરોને ઘટાડી શકો છો. જેમાં ઊંડા શ્વાસ લેવાની કસરતો, સ્નાયુઓને આરામ, ધ્યાન કરવું, જીવનશૈલીમાં ફેરફાર અને માઈગ્રેનને ટ્રિગર્સ કરતી વસ્તુઓનું સેવન ટાળીને આ સમસ્યાને દુર કરી શકાય છે.
Dec 1,2023, 18:47 PM IST
migraine
Migraine: માઈગ્રેનના દુખાવાથી દવા વિના મેળવવી હોય મુક્તિ તો કરો આ 4 ઉપાય
Migraine: માઈગ્રેનની સમસ્યા ગંભીર રૂપ ધારણ કરે તે પહેલા જ જેમને આ તકલીફ હોય તેમણે ચાર બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો આ ચાર ફેરફાર લાઈફ સ્ટાઈલમાં કરવામાં આવે તો માઈગ્રેનની સમસ્યાથી દવા વિના મુક્તિ મળી શકે છે.
Nov 11,2023, 10:01 AM IST
migraine pain
માઈગ્રેનનો દુખાવો 10 મિનિટમાં દવા વિના થશે દુર, માથું દુખે ત્યારે કરો આ સરળ કામ
Migraine Pain: માઈગ્રેનમાં અડધા માથામાં તીવ્ર દુખાવો થાય છે. જે લોકોને માઈગ્રેન હોય છે તે લોકો મોટાભાગે દુખાવો થાય ત્યારે પેનકિલર લઈ લેતા હોય છે. પરંતુ માઈગ્રેનના દુખાવાને તમે કેટલાક ઘરેલુ નુસખાની મદદથી પણ મટાડી શકો છો.
Sep 15,2023, 15:31 PM IST
migraine pain
Migraine Pain: અચાનક માઈગ્રેન ટ્રિગર થાય તો આ કરો આ કામ, દુખાવાથી તુરંત મળશે રાહત
Migraine Pain: માઈગ્રેનનો દુખાવો તીવ્ર અવાજ અથવા તો પ્રકાશના કારણે પણ ટ્રિગર થાય છે. સતત ઘોંઘાટમાં રહેવાથી પણ માઈગ્રેનનો દુખાવો થઈ શકે છે. ઘણી વખત તીવ્ર સુગંધના કારણે પણ માઈગ્રેન ટ્રિગર થાય છે. આ સિવાય અપૂરતી ઊંઘ અને સ્ટ્રેસના કારણે પણ માઈગ્રેન વધી શકે છે.
Aug 30,2023, 16:58 PM IST
migraine
Migraine: માઈગ્રેનના દુખાવાને હળવાશથી લેવાની ન કરવી ભૂલ, જીવલેણ સમસ્યાનું બની શકે છે
Migraine: સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે માઈગ્રેન એક પ્રકારનો સાયકોસોમેટીક ડિસઓર્ડર છે. આ સમસ્યા મોટાભાગે માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાના કારણે થતી હોય છે. તેથી તેને હળવાશથી લેવાની ભૂલ ન કરવી.
Jun 15,2023, 17:51 PM IST
Trending news
justice
ન્યાય ક્યારે મળશે? ગુજરાતની અદાલતોમાં 16 લાખ 90 હજાર કેસ પેન્ડિંગ
gujarat
ચાઈનીઝ દોરી વેચનારા સાવધાન! તમારી બાજુમાં હોઈ શકે છે બાતમીદાર, પોલીસે કર્યુ છે આ કામ
Boxing Day Test
બોક્સિંગ ડે ટેસ્ટ માટે કાંગારૂઓની નવી ચાલ, આ 19 વર્ષીય બેટરને ટીમમાં કર્યો સામેલ
ગુજરાત
આયો ખુશીના દ'હાડો! ગુજરાતમા પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર, વિસ્તૃત નોટિફિકેશન જાહેર
France
વર્ષો સુધી અજાણ્યા લોકો દ્વારા પત્નીનો રેપ કરાવનારા હેવાનને મળી 20 વર્ષની સજા
Bharuch
હું મારી દીકરીને જોઈને રોજેરોજ મરી રહી છું... સુરત દુષ્કર્મની ઘટનાના જખ્મ તાજા થયા
Shanidev
30 વર્ષ બાદ મેષ રાશિવાળા પર શરૂ થશે શનિની સાડા સાતી, વર્ષ 2025 કેવું રહેશે તે જાણો
Viral Video
બસંતી કુત્તો કે સામને નાચી, ઠાકુર-ગબ્બરની દોસ્તી થઈ ગઈ, આ AI વીડિયો જોઈ મગજ ચકરાવે ચ
Edible Oil Price
મોંઘવારીના માર વચ્ચે રાહત આપતી મોટી ખબર, આજે ઘટી ગયા સિંગતેલ, કપાસિયા તેલના ભાવ
Hybrid Car
નોર્મલ કાર કરતા હાઈબ્રિડ કાર કઈ રીતે આપે છે વધુ માઈલેજ? 99 % લોકો પાસે નથી જવાબ