हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભીમ અગિયારસ
ભીમ અગિયારસ News
Ambalal Patel
આગાહીકારોની આગાહી ફેલ ગઈ! ખેડૂતોને ભીમ અગિયારસ ન ફળી, વરસાદ ન આવતા પાક મુરઝાયો
Gujarat Farmers : આગાહીકારોએ આદ્રા નક્ષત્રમાં સારા વરસાદની આગાહી કરતા ગુજરાતના મોટાભાગના ખેડૂતોએ વાવણી કરી હતી, પરંતુ વરસાદ ન આવતા હવે બિયારણ બળી જવાના, પાક મુરઝાવાના કિસ્સા બની રહ્યાં છે
Jun 22,2024, 15:15 PM IST
Ambalal Patel
ગુજરાતના ખેડૂતો માટે માથાનો દુખાવો બનશે તોફાની પવન, ભીમ અગિયારસે આવશે મોટું સંકટ
Gujarat Weather Forecast : ગુજરાતના ખેડૂતો માટે તેજ પવનો બન્યા માથાનો દુઃખાવો, ભીમ અગિયારસનું મુહૂર્ત સાચવવું છે, પણ હાલ વાવણી માટે ધીરજ રાખવી પડશે
Jun 16,2024, 12:09 PM IST
Shrikar rains
સમગ્ર ગુજરાતમાં શ્રીકાર વર્ષાને પગલે ખેડૂતોને ભીમ અગિયારસનાં શુભ પર્વે વાવણી
શહેર અને જીલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સારા અને વાવણી લાયક વરસાદને પગલે ખેડૂતોએ આજે ભીમ અગિયારસના પર્વે વાવણીનો પ્રારંભ કર્યો છે. આ વર્ષે ચોમાસાની સિઝનના પ્રારંભે જ સીઝનનો ૧૫% વરસાદ વરસી જતા ધરતીપુત્રો ગેલમાં આવી ગયા છે.
Jun 21,2021, 17:19 PM IST
અમરેલી
સતત પાંચ દિવસથી અમરેલીમાં વરસાદ પડતા ખેડૂતોએ વાવણી શરૂ કરી
અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે હાલ વરાપ નીકળતા ખેડૂતો ખેતરમાં નિંદામણ,દવાનો છંટકાવ તેમજ અન્ય કામે લાગ્યા છે. જિલ્લામાં ગત વર્ષ કરતા આ વર્ષે સારો વરસાદ થયો છે. ખાસ કરીને આ વર્ષે આગોતરી વાવણી થઈ ગઈ છે. ખાસ કરીને ભીમ અગિયારસ પછી વાવણી થતી હોય છે.
Jun 30,2019, 16:50 PM IST
વાયુ વાવાઝોડું
‘વાયુ’ને કારણે ગુજરાતના ખેડૂતોને મળી મોટી ખુશી, ખાસ મુહૂર્તમાં કરી શક્યા..
વેરાવળ સહિતના પંથકમાં વિદાય લેતા વાયુ વાવાઝોડાએ ખેડૂતોને જળ પ્રસાદ આપ્યો હોય તેમ 24 કલાકમાં વેરાવળ, તાલાલા અને સૂત્રાપાડામાં અનઘારાર વરસાદ વરસાવ્યો હતો. હતો. સોરઠને વાયુ વાવાઝોડાએ પહેલા તો ઘમરોળ્યું, ડરાવ્યું પછી અનરાઘાર વરસાદ વરસાવી ખુશખુશાલ કરી દીધા છે. પવનદેવે વેરેલા વિનાશનો વરૂણદેવએ મન મૂકીને વરસી નુકસાન ભરપાઇ કરી દીઘું હોય તેમ સારા અને વાવણી લાયક વરસાદથી જગતના તાત એવા ધરતીપુત્રો ખુશખુશાલ બન્યા છે. ખાસ કરીને વર્ષો બાદ ભીમ અગિયારસના વાવણીના મુર્હત સચવાતા ખેડૂતોમાં હરખની હેલી સર્જાઇ હતી.
Jun 17,2019, 11:55 AM IST
Vayu
મન મૂકીને વરસાદ વરસતા ખેડૂતોએ પૂજા કરીને વાવણી શરૂ કરી
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. જેને કારણે ખેડૂતો ગેલમાં આવી ગયા છે. છેલ્લા ત્રણ દિવસથી સારો વરસાદ વરસતા ખેડૂતો ખેતરે હળ સાથે જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યના અનેક ખેડૂતીએ વાવણીનો શુભારંભ કર્યો છે. અનેક ખેડૂતોએ જ ભીમ અગિયારસથી જ વાવણીની શરૂઆત કરી દીધી હતી.
Jun 16,2019, 14:42 PM IST
ભીમ અગિયારસ
ભીમ અગિયારસે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન
આખરે મેઘરાજાએ ગુજરાતમાં વધામણા કરવાની શરૂઆત કરી દીધી છે. આજે રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે.
Jun 23,2018, 18:09 PM IST
Trending news
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના