हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભાવનગર જિલ્લા
ભાવનગર જિલ્લા News
breaking news
ગજબ હો! 10 વર્ષનો રિયાન કરે છે 40 જાતના યોગાસનો, 3 મિનિટમાં 400 દોરડા કૂદવાની સિદ્ધિ
આધુનિક મોબાઈલ યુગમાં મોબાઈલ લઈને રમવાના બદલે તેના દાદા પાસે યોગાસન શીખી રહ્યો છે. હાલ તેણે 40 જાતના યોગના આસનો પર મહારત હાંસલ કરી છે. મુસ્લિમ પરિવાર સાથે શાળા પરિવારને પણ બાળક પર ગર્વ છે.
Jun 19,2024, 21:01 PM IST
breaking news
ગુજરાતમાં આ ઉદ્યોગને મંદીનું મોટું ગ્રહણ; 25 મિલો તો બંધ થઈ ગઈ, અનેકની નોકરીઓ જશે!
હીરા ઉદ્યોગ, અલંગ ઉદ્યોગ અને પ્લાસ્ટિક ઉદ્યોગ સહિત અનેક ઉદ્યોગો હાલ મંદીમાં સપડાયા છે, ત્યારે હવે રોલિંગ મિલો પણ કાચા માલની ઓછી આવક અને તૈયાર માલ વેચાણ નહિ થવાના કારણે ધીમી ગતિએ ચાલી રહી છે, જિલ્લામાં 80 રોલિંગ મિલો પૈકી 20 થી 25 જેટલી રોલિંગ મિલો તો બંધ પણ થઈ ચૂકી છે.
May 9,2024, 21:08 PM IST
breaking news
ગુજરાતના આ જિલ્લામાં હજારો લોકોની રોજગારી ખતરામાં! આ લોકોની બેઠી માઠી દશા!
માત્રો નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતા કારીગરોને હાલ ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે. માત્ર એક જ કામની આવડત ધરાવતા કારીગરો હાલ અન્ય ઉદ્યોગમાં સેટ થવા માટે પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ તેમને અન્ય ઉદ્યોગ ધંધામાં સેટ થવું ખુબ જ મુશ્કેલ થઈ રહ્યું છે.
Apr 25,2024, 20:11 PM IST
breaking news
50 વર્ષમાં ના જોઈ હોય એવી મંદીના ભરડામાં આવ્યો ગુજરાતનો આ ઉદ્યોગ! કારીગરોની માઠી દશા
ભાવનગરમાં 1250 થી વધુ નાના મોટા પ્લાસ્ટિકના કારખાના આવેલા છે, પરંતુ મંદીના કારણે મોટાભાગના કારખાનેદારોએ 50 ટકા જેટલું ઉત્પાદન ઘટાડી નાખ્યું છે. અમુક કારખાનેદારોએ તો સપ્તાહમાં 3 દિવસ કામકાજ બંધ રાખવાનું શરૂ કરતાં તેના પર નભતા મજૂરોની માઠી દશા શરૂ થઈ છે.
Apr 23,2024, 18:26 PM IST
ujarat
ગુજરાતમાં વાવાઝોડાએ ભાવનગરમાં ભારે તારાજી સર્જી! 36 ગામના લોકો હજું વીજ વિહોણા
ભાવનગર જિલ્લાના 36 જેટલા ગામો છેલ્લા 10 દિવસથી વીજ પુરવઠો નહિ મળતાં પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભાવનગર, ઘોઘા અને તળાજા તાલુકામાં જૂન માસ દરમ્યાન ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો હતો,
Jun 18,2023, 20:02 PM IST
breaking news
આ ગામના પ્રગતિશીલ ખેડૂતે ભારે કરી!અજમાસ્ત્રનો ઉપયોગ કરી તરબૂચનુ રેકોર્ડબ્રેક ઉત્પાદન
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પણ ગૌ આધારિત ખેતી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, અને જેનો ખૂબ બહોળા પ્રચારના કારણે અનેક ખેડૂતોએ પોતાની ખેતી પદ્ધતિઓ બદલાવી નાખી છે.
Mar 16,2023, 17:07 PM IST
gujarat
આ વર્ષે ગુજરાતમાં કેરીઓ ખાવા નહીં મળે! વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવ્યો
ભાવનગર જિલ્લામાં સારી આવક આપતા બાગાયતી ખેતી નું પ્રમાણ વધી રહ્યું છે, કેરી, જમરૂખ, દાડમ, કેળ, પપૈયા સહિતના પાકનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે, સાથે ઘરે ઘરે જેની રોજિંદી જરૂરિયાત હોય છે.
Mar 7,2023, 23:26 PM IST
gujarat
ગુજરાતના આ ખેડૂત માટે કેળ બન્યું કલ્પવૃક્ષ! કેળાની ખેતી સાથે કરી લાખોની કમાણી!
ગુજરાતના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે, ખાસ તો બાગાયતી ખેતીમાં એક વખત વાવણી કર્યા પછી લાંબા ગાળા સુધી ઉત્પાદન મળતું હોવાથી ખેડૂતો બાગાયતી ખેતી વધુ પસંદ કરી રહ્યા છે.
Feb 2,2023, 22:30 PM IST
Bhavnagar
વિધિની વક્રતા તો જુઓ આફ્રિકામાં રહેતા પુત્રના ઘરે માતા રોકાવા ગયા અને કાળ ભરખી ગયો!
ભાવનગર જિલ્લાના ગારીયાધારની 53 વર્ષીય મીનાબેન જામનદાસ ક્રિષ્ના એક મહિના પહેલા દક્ષિણ આફ્રિકામાં રહેતા પુત્રના ઘરે રોકાવા ગયા હતા. પરંતુ કોઈ કારણોસર દીકરાના ઘરે મોત નીપજ્યું છે.
Aug 12,2022, 18:50 PM IST
Trending news
Suryakumar Yadav
આફ્રિકા સામે મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા, પ્રથમ ટી20માં આવી હોઈ શકે છે પ્લેઈંગ ઈલેવન
gujarat
એવું શું થયું કે ગુજરાતમાં આ વર્ષે નથી પડતી ઠંડી! જાણો હવામાન વિભાગે શું આપ્યો તર્ક?
Gandhinagar Samachar
લર્નિંગ લાઈસન્સ માટે શું વાહન ચાલકોએ નહી ખાવા પડે ધક્કા? પરીક્ષા મુદ્દે કમિટીની રચના
india
કાળા જાદૂનું કેપિટલ છે ભારતનું આ ગામ, મનુષ્યોને બનાવી દેતા જાનવર, આજે પણ ડરે છે લોકો
gujarat
'લોભિયા હોય ત્યાં...', ઉંચા વ્યાજની લાલચમાં લોકોએ કરોડો ગુમાવ્યા, લોહીના આંસુ રડ્યા!
gujarat
હચમચાવી નાંખે તેવી ઘટના! પોતાનું પાપ છુપાવવા મહિલાએ શિશુને ફેંક્યું, મોટો ખુલાસો
health
ખુલીને વાત ન કરી શકવી, મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલી સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે; સ્ટડી
lifestyle
બદામના તેલમાં છુપાયેલું છે ગ્લાઈંગ સ્કિનનું રહસ્ય, બ્યૂટી એક્સપર્ટની પહેલી પસંદ
bharat brand scheme
મોંઘવારીમાં સરકારે આપી રાહત, 30 રૂપિયામાં કિલો ઘઉંનો લોટ તો 34 રૂપિયામાં મળશે ચોખા
Ahmedabad-Mumbai bullet train project
અ'વાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના! બેનાં મોત, એક સારવાર હેઠળ, એક...