हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભારતીય સંસ્કૃતિ
ભારતીય સંસ્કૃતિ News
alcohol
દારૂની સાથે ખવાતી ચીજોને કેમ કહેવાય છે 'ચખના'? 99 ટકા લોકો નથી જાણતા આ શબ્દનો અર્થ
તમે કદાચ જોયું હશે કે કોઈ વ્યક્તિ દારૂ પીવે છે તો તેની સાથે ખાવામાં આવતી ચીજોને 'ચખના' કહે છે, પરંતુ શું તમે વિચાર્યું છે કે આખરે દારૂ સાથે ખાનાર તે ચીજોને 'ચખના' કેમ કહેવામાં આવે છે? ચાલો જાણીએ.
Nov 27,2024, 9:53 AM IST
gujarat
હવે ગરીબ- લાચાર વિદ્યાર્થીઓના સપના નહીં રોળાય! પાટીદાર વેપારીએ શરૂ કર્યું આ કામ
આવા સમયે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં સ્ટેશનરીના વ્યવસાય સાથે સંકળાયેલા હરેશભાઈ પટેલે પોતાના વ્યવસાયની સાથે સાથે વિદ્યાદાનનો દીપ પ્રગટાવ્યો છે. હરેશભાઈ પટેલ પાલનપુરના કોઝી વિસ્તારમાં પોતાની સ્ટેશનરીની દુકાન ધરાવે છે અને શાળાઓ ખુલવાના સમયે લોકો તેમની દુકાને પુસ્તક ખરીદવા પહોંચતા હોય છે.
Jun 12,2024, 18:33 PM IST
gujarat
સૌરાષ્ટ્ર યુનિ.ના કાર્યકારી કુલપતિ ગિરીશ ભીમાણીની હકાલપટ્ટી; નવો ચાર્જ કોને સોંપાયો?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર ચર્ચામાં છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિની હકાલપટ્ટી કરવામાં આવી છે. ગિરીશ ભીમાણીને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે અને ઈન્ચાર્જ કુલપતિ તરીકે નિલાંબરી દવેને ચાર્જ સોંપાયો છે.
Oct 20,2023, 19:40 PM IST
Aishwarya Rai Bachchan
ભારતીય સંસ્કૃતિની મજાક ઉડાવનારને એશ્વર્યાએ આપ્યો જડબાતોડ જવાબ, જુઓ Video
લોકડાઉન વચ્ચે હાલ અનેક જૂના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. બોલિવૂડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનનો પણ આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે ઈન્ટરનેશનલ ચેટ શોમાં ભારતીય સંસ્કૃતિ અને તેની મજાક ઉડાવનારા લોકોની બોલતી બંધ કરતી જોવા મળી રહી છે. એશ્વર્યા રાયના આ ઈન્ટરવ્યુને જોઈને તમને તેના પર ગર્વ જરૂર થશે. ડેવિડ લેટરમેનના આ ચેટ શોમાં એશ્વર્યા વર્ષો પહેલા જોવા મળી હતી. આ શોમાં તેની કેરિયર અને પર્સનલ લાઈફ અંગે અનેક સવાલ પૂછાયા હતાં અને ત્યારબાદ એશ્વર્યાની સામે એક એવો સવાલ પણ આવ્યો જેના પર તેણે જડબાતોડ જવાબ આપીને બધાને ચોંકાવી દીધા.
May 2,2020, 13:35 PM IST
porbandar
જાપાનીઝ યુગલ લગ્ન કરવા ગુજરાત આવ્યું, બળદ ગાડામાં નીકળી જાન
ભારતની આપણી ભવ્ય સંસ્કૃતિ અને આધ્યત્મિક પરંપરાને ભૂલીને આપણી યુવાપેઢી આજે પાશ્ચાત્ય દેશોનુ આંધળુ અનુકરણ કરતી જોવા મળી રહી છે. બીજી તરફ જે દેશને અન્ય દેશો વિકાસનો પર્યાય ગણે છે, તે જાપાન દેશની યુવાપેઢી આપણા આધ્યત્મિક જગત અને રીતિરિવાજ પ્રત્યે કેટલું સન્માન ધરાવે છે તેનો એક પુરાવો સામે આવ્યો છે. જાપાનના એક યુગલે પોરબંદર ખાતે આવેલ "આર્ષ સંસ્કૃતિ તીર્થ આશ્રમ"મા વૈદિક પરંપરાથી પોતાના લગ્ન કર્યા હતા તેઓએ ભારતીય પરંપરા મુજબ સાત ફેરા ફરી પ્રભુતામાં પગલાં માડ્યા હતા.
Feb 28,2020, 8:59 AM IST
Arth: A Culture Fest
'અર્થ મહોત્સવ'માં બોલ્યા શાહ, જેમ દૂધમાં સાકર ભળેલી છે તેમ આપણા DNAમાં લોકતંત્ર
ત્રણ દિવસીય સાંસ્કૃતિક પર્વઃ અર્થ સાંસ્કૃતિક મહોત્સવ (Arth: A culture fest)નો આજે બીજો દિવસ છે.
Feb 22,2020, 20:32 PM IST
લંડન ફેશન વીક
લંડન ફેશન વીકમાં જોવા મળ્યો ભારતીય સંસ્કૃતિનો જલવો, વિદેશમાં થઇ દેશની પ્રશંસા
વિદેશમાં હંમેશાથી ભારતીય સંસ્કૃતિને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. લંડન (London)ના સૌથી મોટા ફેશન શોમાં એવું જ કંઇક જોવા મળ્યું જ્યારે વિદેશી મોડલ્સે રેમ્પ પર ભારતીય પરિધાન સાડી પહેરીને વોક કર્યું. લંડનમાં ભારતીય હાઇ કમિશને એક કેટવોકનું આયોજન કર્યુ, જેમાં તેમણે દેશભરમાંથી લગભગ 17 અલગ-અલગ સાડીઓને લોકો સમક્ષ પ્રદર્શિત કરી.
Feb 17,2020, 12:57 PM IST
રાજનાથ સિંહ
રાફેલ પૂજા: શું ભારતીય સંસ્કૃતિનું પાલન કરવું ગુનો છે-રાજનાથ સિંહ
રક્ષા મંત્રી રાજનાથ સિંહએ રાફેલ પૂજા વિવાદ પર વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. રાજનાથ સિંહે કહ્યું કે શું ભારતીય પરંપરા અને સંસ્કૃતિનું પાલન કરવું ગુનો છે.
Oct 13,2019, 13:05 PM IST
સંસ્કૃત
વડોદરામાં બનાવી 60 ફૂટ લાંબી અને 10 ફૂટ ઊંચી સંસ્કૃત દિવાલ
સંસ્કૃત દિવાલ પર આદ્ય શંકરાચાર્ય દ્વારા થયેલ ધર્મજાગરણ અને હવે આધુનિક સમયમાં લોકજાગરણનો સમય આવી ગયો છે તે પ્રકારનો વિચાર પણ રજૂ કરવામાં આવ્યો છે.
Aug 30,2018, 15:07 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા