हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બેવડી સદી
બેવડી સદી News
sports news
જયસ્વાલે ઉડાવ્યાં અંગ્રેજોના હોશ! ટેસ્ટમાં ફટકારી કરિયરની પહેલી બેવડી સદી
Yashasvi Jaiswal Double Century: ભારતીય ટીમના આ ધુઆંધાર ખેલાડી સામે ઘુંટણીએ પડી ગઈ આખી ઈંગ્લેન્ડની ટીમ. યુવા વયનો ડાબોડી બેટર ચારેય બાજુ ફટકારતો રહ્યો ચોગ્ગા છગ્ગા. જોતજોતામાં ફટકારી દીધી બેવડી સદી.
Feb 3,2024, 11:20 AM IST
યશસ્વી જૈસવાલ
એકસમયે મુંબઇમાં પાણીપુરી વેચતો આ બેટ્સમેન, ફટકારી બેવડી સદી
આ ઇનિંગ સાથે 17 વર્ષીય જૈસવાલ લિસ્ટ-એ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર નવમા ભારતીય બેટ્સમેન બની ગયા છે. ભારતીય બેટ્સમેન દ્વારા લિસ્ટ-એમાં ફટકારેલી નવમી બેવડીમાંથી પાંચ વનડેમાં ફટકારવામાં આવી છે.
Oct 17,2019, 9:42 AM IST
વિરાટ કોહલી
INDvsSA : વિરાટ કોહલીની વિરાટ સિધ્ધિ, ફટકારી 7 મી બેવડી સદી
India vs South Africa : વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા વિરૂધ્ધ પૂણે ખાતે રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારી વધુ એક વિરાટ સિધ્ધિ મેળવી છે. સાતમી બેવડી સદી ફટકારી વિરાટ કોહલી આવી સિધ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે.
Oct 11,2019, 15:19 PM IST
Angelo Perera
આ બેટ્સમેને 1 મેચમાં ફટકારી 2 બેવડી સદી, 200 વર્ષમાં બીજી ઘટના
શ્રીલંકાના એન્જેલો પરેરાએ એક મેચમાં બે બેવડી સદી ફટકારવાની સિદ્ધિ મેળવી છે.
Feb 4,2019, 16:45 PM IST
amelia kerr
ODI વર્લ્ડ રેકોર્ડઃ માત્ર 17 વર્ષની ઉંમરે એમેલિયા કેરે ફટકારી બેવડી સદી
તેણે ઓસ્ટ્રેલિયાની બેટ્સમેન બેલિંડા ક્લાર્કનો 21 વર્ષ પહેલા બનાવેલો અણનમ 229 રનનો વર્લ્ડ રેકોર્ડ (મહિલા ક્રિકેટ)ને પણ તોડી દીધો છે. 16 ડિસેમ્બર, 1997ના ક્લાર્ડે ડેનમાર્ક વિરુદ્ધ 155 બોલમાં અણનમ 229 રન ફટકાર્યા હતા.
Jun 13,2018, 21:18 PM IST
Trending news
accident
દુકાનનું શટર ખોલવા જતા કરંટ લાગ્યો, એક જ પરિવારના ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત
Hardikpandya_india
રોહિત થયો નિવૃત્ત, હવે કોણ હશે ટીમ ઈન્ડિયાનો T20I કેપ્ટન? આ ત્રણ ખેલાડી દાવેદાર
Health Update
વિરાટ કોહલીએ 3 વર્ષથી નોન-વેજ ચાખ્યું પણ નથી, વેજ ફૂડ ખાવાના આ છે ફાયદા
ipo
પૈસા રાખો તૈયાર, નવા સપ્તાહે ખુલશે ₹2,700 કરોડના IPO,બે કંપનીઓનું થશે લિસ્ટિંગ
IMD Weather Update
દેશમાં વરસાદી પાણીનો કહેર, અનેક રાજ્યોમાં પહેલો વરસાદ બન્યો આફત
monali thakur
ચાલુ કોન્સર્ટમાં મોનાલી ઠાકુરને કરાયો પ્રાઈવેટ પાર્ટ પર સવાલ, ભડકી સિંગર
Awadhesh Prasad
કોણ બનશે લોકસભામાં ડેપ્યુટી સ્પીકર? વિપક્ષે અવધેશ પ્રસાદનું આપ્યું નામ
Gondal
યુકે પાર્લામેન્ટરી ઈલેક્શનમાં ગોંડલનો યુવાન મેદાનમા, ગુજરાતીઓની મદદ કરવા ચૂંટણી લડશે
indian cricket team
ટી20 વિશ્વકપ જીત્યા બાદ BCCI ખોલ્યો ખજાનો, ખેલાડીઓ માટે જાહેર કરી કરોડોની પ્રાઇઝ મની
Ambalal Patel
ગુજરાત તરફ આવ્યું વાદળોનું ઝુંડ, આ અઠવાડિયું ભારે જશે, અતિભારે વરસાદની નવી આગાહી