हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
113/ 0
(24.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બજેટ 2023
બજેટ 2023 News
બજેટ 2023
Budget 2023 : અમૃતકાળનું 'પ્રથમ બજેટ', હવે 7 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી
Budget 2023 Income Tax Changes, Sitharaman Speech Highlights: નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2023 માટે લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કર્યું. આ વખતના બજેટથી સામાન્ય માણસથી લઈને ખાસ માણસને ઘણી આશાઓ હતી. બજેટ ભાષણ શરૂ કરતાની સાથે જ નાણામંત્રીએ કંઈક એવું કહ્યું જેણે દેશવાસીઓના દિલ જીતી લીધા. નાણામંત્રીએ કહ્યું કે દેશની પ્રગતિને કારણે ભારતનું માથું વિશ્વમાં ઉંચુ થઈ રહ્યું છે.
Feb 1,2023, 15:06 PM IST
બજેટ 2023
ઈન્કમ ટેક્સ પર મોટી જાહેરાત, હવે 7 લાખ રૂપિયા સુધીની આવક પર નહીં ભરવો પડે ટેક્સ
Budget 2023 Income Tax Changes, Sitharaman Speech Highlights: નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2023 માટે લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કર્યું. આ વખતના બજેટથી સામાન્ય માણસથી લઈને ખાસ માણસને ઘણી આશાઓ હતી. બજેટ ભાષણ શરૂ કરતાની સાથે જ નાણામંત્રીએ કંઈક એવું કહ્યું જેણે દેશવાસીઓના દિલ જીતી લીધા.
Feb 1,2023, 15:05 PM IST
બજેટ 2023
Budget 2023 Highlights: આ વખતનું બજેટ 'સપ્તર્ષિ' પર આધારિત, જુઓ બજેટની મહત્વની જાહેરાતો
Budget 2023 Income Tax Changes, Sitharaman Speech Highlights: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મોદી સરકારનું બીજા કાર્યકાળનું અંતિમ પૂર્ણ બજેટ રજૂ કરશે. ભારતનું આ બજેટ એવા સમયે રજૂ થવા જઈ રહ્યું છે કે જ્યારે દુનિયાની મોટી મોટી અર્થવ્યવસ્થાની રફ્તાર ધીમી પડી ગઈ છે અને સંભવિત મંદી તરફ જઈ રહી છે. આવામાં દુનિયાભરની નજર મોદી સરકારના આ બજેટ પર છે. બીજી બાજુ સંસદમાં સરકાર દ્વારા જે આર્થિક સર્વે રજૂ કરાયો તેમાં પણ વિકાસ દર 6થી 6.8 ટકા રહેવાની આશા વ્યક્ત કરાઈ છે.
Feb 1,2023, 15:02 PM IST
Income Tax
આવકવેરો ભરનારા આનંદો...આવતા મહિને મળશે 3 મોટા ખુશખબર, જાણીને ઉછળી પડશો
Income Tax Limit: જો તમે પણ આવકવેરો ભરતા હોવ તો તમને આ વખતે બજેટમાં મોટી ખુશખબરી મળવાની છે. ખાસ વાત એ છે કે આ વખતે બજેટમાં તમને એક કે બે નહીં પરંતુ 3 ખુશખબર મળવાના છે. બેઝિક ટેક્સ લિમિટ વધારવા ઉપરાંત નાણામંત્રી બીજા પણ અનેક મોટા એલાન કરી શકે છે. બજેટમાં હવે માત્ર 21 દિવસ જેટલો સમય રહી ગયો છે. આ વખતે કયા કયા મોરચે રાહત મળી શકે છે તે વિશે ખાસ જાણો.
Jan 18,2023, 13:41 PM IST
Trending news
pm modi
અમેરિકાના First Lady ને પીએમ મોદીએ ગિફ્ટ કર્યો કિંમતી હીરો, સુરતમાં થયો હતો તૈયાર
Karsan Patel Patidar
પાટીદાર આંદોલનથી સમાજને કંઈ ન મળ્યું, આંદોલનકારીઓએ રાજકીય રોટલા શેક્યાઃ કરસન પટેલ
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત, ટીમમાં 17 ખેલાડીઓને મળ્યું સ્થાન
up police
જમીન માટે સાવકી માતા અને બહેનની કરી હત્યા, ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપ્યો
Stock Return
આ ગુજરાતી કંપની દરેક 1 શેર પર આપી રહી છે 5 ફ્રી શેર, માત્ર 18 રૂપિયા છે ભાવ
Himachal Pradesh
ભારતમાં છે એક એવું ગામ જ્યાં 5 દિવસ મહિલા નથી પહેરતી કપડાં! અજીબોગરીબ પરંપરા
Land scam
સુરતથી પકડાયું 2500 કરોડનું જમીન કૌભાંડ, બનાવટી પ્રોપર્ટી કાર્ડથી થતો આખો ખેલ
lifestyle
Dandruff solution: શિયાળામાં ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે 6 અસરકારક ઘરેલું નુસ્ખા
lifestyle
બ્યુટી કેર રૂટીનમાં ચાને કરો 3 રીતે સામેલ, સ્કિનથી લઈને વાળ સુધી રહેશે હલ્ધી
Rythu Bharosa Scheme
ખેડૂતો માટે મોટા સમાચાર, દર વર્ષે 12,000 રૂપિયા આપશે સરકાર! આ દિવસથી શરૂ થશે યોજના