हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
82/ 1
(16)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ફેસ માસ્ક
ફેસ માસ્ક News
Face mask
નવરાત્રીમાં ચાંદ જેવો ચમકશે તમારો ચહેરો, ઘરની વસ્તુથી બનેલું આ ગ્રીન માસ્ક લગાવો
Face Mask: જો આ નવરાત્રીમાં તમે એક પણ રૂપિયો ખર્ચ કર્યા વિના સુંદર અને ગ્લોઇંગ ત્વચા મેળવવા માંગો છો તો ઘરની જ કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને એક ફેસ માસ્ક તૈયાર કરી લો. ઘરમાં રહેલી ગ્રીન ટી ની મદદથી તમે એક અસરકારક ફેસ માસ્ક બનાવી શકો છો.
Oct 3,2024, 12:04 PM IST
lifestyle
સુપર સોફ્ટ અને ગ્લોઈંગ સ્કિન જોઈએ છે? કોકોનટ ઓઇલનો આ રીતે કરો ઉપયોગ
Skin Care Tips: આજે અમે તમારા માટે નારિયેળ તેલનો ફેસ માસ્ક બનાવવાની રીત લઈને લાવ્યા છીએ. આ ફેસ માસ્ક કોફીની મદદથી તૈયાર કરવામાં આવે છે. કોફીમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે જે કોલેજન બુસ્ટ કરવામાં મદદરૂપ છે.
May 12,2023, 16:42 PM IST
Coronavirus
Coronavirus: ચોંકાવનારી વાત આવી સામે, લાંબા સમય સુધી માસ્ક પહેરવાનું જોખમી
કોરોના વાયરસ (Coronavirus)ની સામે માસ્ક તે હથિયાર છે જે તમારી પાસે હોય તો સંક્રમણનો ખતરો ઘણો ઓછો થઈ જાય છે. એટલા માટે હવે ફેસ માસ્કને ભારતમાં જ અનિવાર્ય કરવામાં આવ્યું છે. જો તમે ઘરથી બહાર નીકળો છો તો જરૂરી છે કે, તમારે ફેસ માસ્ક લગાવીને જ ઘરની બહાર નીકળું જોઇએ. પરંતુ હવે ફેસ માસ્કને લઇને એક નવી વાત સામે આવી છે.
May 19,2020, 17:18 PM IST
donald trump
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આ એક તસવીરથી મચી ગયો ખળભળાટ, જાણો શું છે મામલો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે એરિઝોનામાં એક નવી માસ્ક ફેક્ટરીની મુલાકાત લીધી. પરંતુ આ ફેક્ટરીની મુલાકાત દરમિયાન તેમણે પોતે માસ્ક પહેરેલો ન હતો. ટ્રમ્પ ઘણા સમય બાદ વોશિંગ્ટનથી બહાર ગયા અને સ્વાસ્થ્યકર્મીઓ માટે એન95 ફેસ માસ્ક બનાવતી ફેક્ટરી હનીવેલ ઈન્ટરનેશનલની મુલાકાત લીધી. આ ફેક્ટરી અમેરિકી સ્વાસ્થ્ય અને માનવ સેવા વિભાગ માટે ફેસ માસ્ક બનાવી રહી છે.
May 6,2020, 15:10 PM IST
Coronavirus
કોરોના વાયરસઃ વુહાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને ખાવા-પીવાની સમસ્યા
કોરોના વાયરસથી સૌથી ખરાબ રીતે પ્રભાવિત ચીનના વુહાન શહેરમાં ફસાયેલા 8 ભારતીય વિદ્યાર્થીના સમૂહે ભારત સરકારને અપીલ કરી છે કે તેને જેટલા જલદી બની શકે, ત્યાંથી સુરક્ષિત કાઢવામાં આવે.
Jan 28,2020, 22:09 PM IST
corona virus
corona virus: ચીનના વાયરસથી ચારે તરફ ડરનો માહોલ, આ છે બચવાની રીત
કોરોના વાયરસને લઈને વિશ્વભરમાં ડર વધી રહ્યો છે. હવે તે લોકો પણ ડરી રહ્યાં છે, જે નોનવેજ અને સી-ફૂડ્સ ખાતા નથી. તેનું કારણ છે કે ચાઇનાના હેલ્થ એક્સપર્ટ્સ દ્વારા તે સ્વીકાર કરવામાં આવ્યો કે કોરોના વાયરસ વ્યક્તિથી વ્યક્તિમાં પણ ટ્રાન્સફર થાય છે.
Jan 28,2020, 17:34 PM IST
Trending news
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...