हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પ્રાંતિજ
પ્રાંતિજ News
breaking news
ગુજરાતમાં અદ્દભુત ખગોળીય ઘટના! આકાશમાં જોવા મળેલી આ ઘટનાથી લોકો આશ્ચર્યમાં મુકાયા
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં રાત્રીએ આકાશમાં અદ્ભુત નજારો જોવા મળ્યો. ગઈ કાલે રાત્રીના સમયે સ્ટાર લાઈન દોડતી જોવા મળી હતી. ખેડબ્રહ્માના નગરવાસીઓ નજારો નિહાળી કેમેરામાં કેદ કર્યો. થોડા સમય પહેલા હિંમતનગર,તલોદ અને પ્રાંતિજમાં જોવા મળી હતો.
May 15,2024, 16:16 PM IST
Sabarkantha
સાબરકાંઠાના પ્રાંતિજમાં સજ્જડ બંધ, કોરોના સંક્રમણને અટકાવવા સ્વયંભૂ કરાયું બંધ
સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે વેપારીઓ દ્વારા આપવામાં આવેલ સ્વયંભૂ બંધને બીજા દિવસે પણ બજારો સજજડ બંધ રાખવામાં આવ્યા છે. કોરોનાનું વધતું સંક્રમણ અટકાવવા માટે બજાર સ્વયંભૂ બંધ કરાયું છે. લારી ગલ્લા સહિત તમામ દુકાનો બીજા દિવસે પણ બંધ જોવા મળી હતી
Nov 23,2020, 12:00 PM IST
Cauliflower farmers
સાબરકાંઠા: ફુલાવરના કિલોએ માંડ 50 પૈસા મળતા ખેડૂતો બેહાલ
સાબરકાંઠા જીલ્લામાં પ્રાંતિજ વિસ્તાર એટલે કે કોબીજ અને ફલાવરના ઉત્પાદન માટે અગ્રેસર વિસ્તાર માનવામાં આવે છે, પરંતુ હાલ તો ફુલાવરનુ ઉત્પાદન કરતા ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેવી સ્થિતી છે. ખેડૂતો પોતાના ફુલાવરના ઉત્પાદનને માંડ દસ-વીસથી ચાલીસ રૂપિયા મણના ભાવે વેચી રહ્યા છે.
Feb 8,2020, 8:59 AM IST
ગૌણ સેવા મંડળ
ગૌણ સેવા મંડળનો છબરડો, પરીક્ષા જ નથી આપી તેવા ઉમેદવાર પર ચોરીનો આરોપ
સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના વદરાડ ગામના યુવાનને કે બોટાદ એસટી ડેપોમાં કંડકટર તરીકે નોકરી કરે છે જે તાજેતરમાં જ લેવાયેલ બિન સચિવાલય પરીક્ષામાં ગેરહાજર હોવા છતાં ગેરરીતિ માટે ગાંધીનગર બોલાવાયો હોવાનો મામલો સામે આવ્યો છે. આ યુવાન ને કોઈ મહિલાના મેલ આઈડી પરથી લેટર આવ્યો હતો જો કે આ બાબતે યુવાન ત્યાં હાજર રહી શક્યો નથી.
Dec 10,2019, 21:10 PM IST
સાબરકાંઠા
સાબરકાંઠા: પ્રાંતિજ રોડ પર ભડાભડ સળગી કાર, વીડિયો વાયરલ
સાબરકાંઠા: પ્રાંતિજ રોડ પર ભડાભડ સળગી કાર, વીડિયો વાયરલ
Oct 28,2019, 21:40 PM IST
પ્રાંતિજ
પ્રાંતિજમાં પણ નિકળે છે પલ્લી, ભક્તોની ભીડ ઉમટી
ગાંધીનગર ના રૂપાલના વરદાયીની માતા અને પ્રાંતિજના બ્રહ્માણી માતા આ બંને સગી બહેનો હોવાનુ માનવામાં આવે છે અને એટલે જ રૂપાલની પલ્લી સાથે જ અહી પ્રાંતિજમાં પણ પલ્લી નિકળે છે ભક્તો અહી પલ્લી ના દર્શન કરવા માટે ભીડ જમાવે છે અને પલ્લીના દર્શન નો લાભ લે છે ભક્તો અહી ઘી ચઢાવે છે અને ઘી થી તરબોળ આ પલ્લી પ્રગટાવીને પ્રાંતિજ શહેરના નાની ભાગોળ વિસ્તારમાં ફેરવવા માં આવે છે પૌરાણીક ઇતીહાસ પ્રમાણે અહી પરંપરાગત રીતે પ્રતિવર્ષ પલ્લી નિકળે છે. ગુજરાતમાં રૂપાલ અને પ્રાંતિજ એમ બે જ જગ્યા એ પલ્લી નિકળતી હોય છે.
Oct 8,2019, 15:05 PM IST
સાબરકાંઠા
સાબરકાંઠા: પ્રાંતિજમાં સફાઈ કરવા ગટરમાં ઉતરેલા શ્રમિકનું ગુંગળામણથી મોત
ગટરમાં સફાઈ કરવા ઉતારવા દરમિયાન અનેકવાર મોતની ઘટનાઓ સામે આવી છે આમ છતા પણ તે અટકતી હોતી નથી. સાબરકાંઠાના પ્રાંતિજમાં પણ આવીજ બેદરકારીની ઘટના સામે આવી છે. પ્રાંતિજના ભાખરીયા વિસ્તારમાં ગટરની સફાઈનું કામ કરવા માટે ગટરમાં ઉતરેલ શ્રમીક સફાઈકામદાર યુવકનુ મોત નિપજ્યુ હતું.
Sep 26,2019, 17:27 PM IST
પ્રાંતિજ
પ્રાંતિજમાં ગટર સાફ કરનાર સફાઈકર્મીનું મૃત્યુ
પ્રાંતિજમાં ગટર સાફ કરનાર સફાઈકર્મીનું મૃત્યુ થયું છે. ભાંકરીયામાં બનેલી આ ઘટનામાં કર્મચારી નગરપાલિકાનો હંગામી કર્મચારી હતો.
Sep 26,2019, 17:25 PM IST
લોકસભા ચૂંટણી 2019
સાબરકાંઠા બેઠક પરથી દિપસિંહ રાઠોડે રેલી યોજી ભર્યું ઉમેદવારી ફોર્મ
સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દિપસિંહ રાઠોડે રેલી યોજીને ઉમેદવારી પત્ર ભર્યું હતું. કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચીને ભાજપના સાબરકાંઠા બેઠકના ઉમેદવાર દિપસિંહ રાઠોડે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકરર્તાઓ અને ભાજપના દિગ્ગજ નેતાઓ પણ જોડાયા હતા.
Apr 1,2019, 19:32 PM IST
સાબરકાંઠા
સાબરકાંઠાઃ પ્રાંતિજ નજીક પદયાત્રીઓને નડ્યો અકસ્માત, બેના ઘટના સ્થળે મોત
દસક્રોઇ તાલુકાના પદયાત્રીઓને પ્રાંતિજના દલપુર પાસે અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધા હતા. જેમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા છે.
Sep 19,2018, 15:00 PM IST
Trending news
lpg
નવા વર્ષના પ્રથમ દિવસે દેશવાસીઓને મળ્યા મોટા ખુશખબર; LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો
morning tips
Eating Habits: આ વસ્તુઓ ખાઈને દિવસની શરુઆત ક્યારેય ન કરો, આખો દિવસ બેચેની થયા કરશે
Year 2025
વર્ષ 2025 મંગળનું વર્ષ, આ લોકોએ લાલ રંગના કપડા પહેરવાનું ટાળવું, નહીં તો થશે અનર્થ
new year
નવા વર્ષના જશ્નમાં ડૂબી દુનિયા, ગુજરાતે પણ કર્યું 2025નું સ્વાગત, રાજ્યભરમાં ઉજવણી
MS Dhoni
'કોણ શું કરી રહ્યું છે તેની મને પરવા નથી..' ધોનીએ સોશિયલ મીડિયા અંગે કર્યો ખુલાસો
Weekly Horoscope
નવા વર્ષના પહેલા સપ્તાહમાં બની રહ્યો છે ધન યોગ, આ 4 રાશિઓનું ચમકશે નસીબ!
Fire in company in Hazira
સુરતના હજીરાની એક કંપનીમાં આગ, દાઝી જવાને કારણે 4 કર્મચારીઓના મોત, પાંચથી વધુને ઈજા
world population 2025
નવા વર્ષ પર 809 કરોડથી વધુ હશે વિશ્વની વસ્તી, 2025મા દર સેકન્ડે 4.2 બાળકોનો જન્મ થશે
Business News
આ મુખ્યમંત્રીની કંપનીએ ઈન્વેસ્ટરોને બનાવી દીધા માલામાલ, કર્યો રૂપિયાનો વરસાદ
New Year 2025
Numerology: સેનાપતિ ગ્રહ મંગળનું વર્ષ 2025 મોટી ઉથલ પાથલો વાળું તોફાની બની રહેશે