हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પોલીસ કાફલો
પોલીસ કાફલો News
breaking news
ગુજરાતમાં ફરી માતૃત્વ લજવાયું, પાપ છુપાવવા જનેતાએ નવજાત શિશુને કચરામાં ફેંક્યું!
જામનગરમાં નાગેશ્વર પાર્ક વિસ્તારમાંથી આજે સવારે એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર જાગી છે. સીટી બી. ડિવિઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃત શિશુનો કબજો સંભાળ્યો છે, અને બાળકને ત્યજી દેનાર માતાની શોધખોળ હાથ ધરી છે.
Apr 2,2024, 15:50 PM IST
breaking news
'અમારી છોકરી જોઈએ...', વિધર્મી યુવક દમણની યુવતીને લલચાવી ભગાડી ગયો, પરિવારજનો રોયા
વિધર્મી યુવક દ્રારા સંઘ પ્રદેશ દમણની યુવતીને ભગાવતા મામલો ઉગ્ર બન્યો હતો. દમણથી યુવતીના પરિવાર જનો અને હિન્દૂ સંગઠનો વલસાડ ખાતે આવી પહોંચતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો બિનવાડા ગામ ખાતે ગોઠવવામાં આવ્યો હતો. પરિવાર અને હિન્દૂ સંઘઠનો દ્રારા રસ્તા પર બેસી રસ્તો બંધ કરી દેવાતા વલસાડ જિલ્લા પોલીસ વડા અને દમણ પોલીસ દ્રારા તમામને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.
Feb 11,2024, 18:24 PM IST
breaking news
ગતિશીલ ગુજરાતમાં આવી સલામતી? બોટાદ તાલુકા સેવા સદનના ગ્રાઉન્ડમાં યુવકની ઘાતકી હત્યા
બોટાદ શહેરમાં તાલુકા સેવા સદન ના ગ્રાઉન્ડમાં આજે મુદત ભરવા આવેલા સિહોરના મફતનગર વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવતા લક્ષ્મણભાઈ કનુભાઈ જોગરાણા નામના 25 વર્ષીય યુવકની કોઈ અજાણ્યા ઈસમોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી નાસી છૂટ્યા હતા.
Nov 22,2023, 17:15 PM IST
સુરત
સુરતની જાણીતી હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત, પરિવારનો હોબાળો
શહેરની વિનસ હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી વૃદ્ધ મહિલાનું મોત થયાના આક્ષેપ સાથે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. મહિલાની હાર્ટની સારવાર ચાલી રહી હતી. જોકે સારવાર બાદ રજા આપ્યા બાદ દવા બદલવાનું કહી મહિલાને એક અઠવાડિયા પહેલા દાખલ કરાઈ હતી
Oct 12,2020, 14:53 PM IST
સાબરકાંઠા
ઈડર: સાબલવાડ ગામે બે જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ
ઇડર તાલુકાના સાબલવાડ ગામે ગત મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. ગણપતિ વિસર્જન વખતે બે જૂથ વચ્ચે બોલાચાલી થઇ હતી. જેને લઇને ગત મોડી રાત્રે બે જૂથ સામસામે આવી ગયા હતા અને પથ્થર મારો કર્યો હતો
Sep 15,2019, 10:30 AM IST
ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મા પાસે સીએમ રૂપાણીના કાફલાને નડ્યો અકસ્માત, ચારને ઇજા
ગુજરાતના સીએમ વિજયભાઈ રૂપાણી મા અંબાના દર્શનાથે આજે અંબાજી ગયા હતા. ત્યાંથી પરત ફરતા ખેડબ્રહ્માના આગિયા પાસે મુખ્યમંત્રીના કોનવેને અકસ્માત નડ્યો છે. જેમાં ચાર લોકોને ઇજા પહોંચી હતી.
Apr 25,2019, 13:13 PM IST
દબાણ
અમદાવાદ: દસક્રોઈના વાંચ ગામે જમીન બાબતે જંગ, પોલીસ કાફલો સ્થળ પર
વાંચ ગામની વાત કરવામાં આવે તો ગત 2015માં રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ગામ દત્તક લીધું હતું. તેમ છતાં અનેક વાંચગામ અનેક વિવાદોમાં ઘેરાયેલું છે.
Feb 2,2019, 15:30 PM IST
અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાન: તાલિબાની આતંકીઓએ પોલીસ કાફલા પર કર્યો હુમલો, 20ના મોત
પશ્ચિમી અફઘાનિસ્તાનમાં તાલિબાને પોલીસના એક કાફલા પર સોમવારે ઘાત લગાવીને હુમલો કર્યો.
Nov 26,2018, 16:07 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય