हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પેઇન્ટિંગ
પેઇન્ટિંગ News
ડિઝાઇનર માસ્ક
એકજ પ્રકારના માસ્કથી કંટાળ્યા, અમદાવાદની કીર્તિએ બનાવ્યા અનેક પ્રકારના ડિઝાઇનર માસ્ક
કોરોના મહામારીમાં લોકોના રોજગાર છીનવાઈ ગયા છે. તયારે આ આપદાને રોજગારીમાં ફેરવી અને સાથે જ સમાજને જાગૃત કરવાનો પ્રયાસ અમદાવાદની કીર્તિએ કર્યો છે. એક જ પ્રકારના માસ્ક પહેરીને કંટાળેલા લોકો માટે કીર્તિ તેમની પસંદના ડિઝાઇનર પેન્ટિંગ સાથેના માસ્ક લઈ આવી છે. સાથે લગ્નમાં પહેરવા માટે વેડિંગ માસ્ક પણ તે બનાવે છે.
Sep 18,2020, 15:29 PM IST
young woman
આ યુવતી ગરીબ બાળકો માટે કરશે સતત 24 કલાક સુધી પેઇન્ટિંગ કરી બનાવશે રેકોર્ડ
ઇમેજમાં દેખાતી આ યુવતી છે મનન ચતુર્વેદી જે ૧૫૭ બાળકોની પાલક માતા છે જે રાજસ્થાનના જયપુરમાં બાળકોને રાખે છે. રસ્તે રખડતા કે કોઈને પણ બાળકોને તેની સંસ્થામાં મૂકી ગયું હોય કે પછી તરછોડાયેલા કોઇપણ બાળકો હોય તેને તેની સંસ્થામાં રાખે છે ભણાવે છે અને તેનું પાલન પોષણ કરે છે. આ બાળકોને સાચવવા માટે તે મેરેથોન પેન્ટિંગ કરે છે.
Jan 3,2020, 21:40 PM IST
વડોદરા
વડોદરામાં માતા અને દીકરીએ બનાવ્યા પીએમ મોદીના પેઇન્ટિંગ
વડોદરામાં માતા અને પુત્રીની જોડીએ બનાવ્યા પીએમ મોદીના પેઇન્ટિંગ. ચુંટણીના પરિણામ પછી પેેઇન્ટિંગ ભેટમાં આપવાનું પ્લાનિંગ.
Apr 27,2019, 12:48 PM IST
નીરવ મોદી
'નીરવ મોદીના ખજાના'ની 1 પેઇન્ટિંગ 22 કરોડમાં વેચાઇ
ભાગેડૂ નીરવ મોદીના પેઇન્ટિંગ કલેક્શન પૈકીના 68ની મુંબઇમાં હરાજી થઇ. નીરવ મોદીના કલેક્શનમાંથી માત્ર બે પેઇન્ટિંગ 36 કરોડમાં વેચાઇ છે. એક પેઇન્ટિંગ 22 કરોડમાં તો બીજી પેઇન્ટિંગ 14 કરોડમાં વેચાઇ છે. વીએસ ગાયતોંડેની પેઇન્ટિંગ 'Untitled oil on canvas' 22 કરોડમાં વેચાઇ છે, જ્યારે રાજા રવિ વર્માની બનાવેલી પેઇન્ટિંગ "The Maharaja of Tranvancore" 14 કરોડ રૂપિયામાં વેચાઇ છે. 68 પેઇન્ટિંગને હરાજી માટે મુકવામાં આવી હતી જેમાંથી 55 પેઇન્ટિંગ વેચાઇ ગઇ. પેઇન્ટિંગ વેચીને ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે 54.58 કરોડ રૂપિયા ભેગા કર્યા છે.
Mar 27,2019, 17:31 PM IST
વડોદરા
કલાકારોએ કલાના માધ્યમથી પુલવામામાં શહિદ થયેલા જવાનોને આર્પી શ્રદ્ધાંજલિ
વડોદરામાં ભારતીય સૈન્ય જવાનોનાં શૌર્ય, બલિદાન અને પરાક્રમને કલાનાં માધ્યમ રજુ કરવાનો એક અનોખો પ્રયાસ થયો. જેમાં દેશભરમાંથી આવેલાં કલાકારોએ સતત 24 કલાક સુધી જાગી પુલવામામાં શહીદ થયેલાં બહાદુર જવાનોને 200 ફુટ લાંબા પેઇન્ટિંગનાં માધ્યમથી અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
Feb 23,2019, 18:54 PM IST
Trending news
gujarat
આ લિસ્ટ જોઈ લેજો! સવારથી ગુજરાતમાં અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વાપી પાણી-પાણી
Tech Tips
વરસાદમાં ફોન ભીનો થઈ જાય તો ડ્રાયરથી સુકવવાની ભુલ ન કરવી, આ રીતે ફોનને કરો ઠીક
t2o world cup 2024
ગઢ આલા પણ સિંહ ગેલા...! ભારતીય ક્રિકેટના બે સિતારાઓનો સન્યાસ, એક યુગનો અંત
Gandhinagar news
ટૂંક સમયમાં ઈંતઝારનો અંત! ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી અંગે મોટા સમાચાર
monsoon
Skin Care: વરસાદી વાતાવરણમાં સ્કિન થઈ ગઈ છે ઓઈલી? તો ટ્રાય કરો આ 4 માંથી કોઈ 1 નુસખો
gujarat
ખુલ્લા બોર હોય તો હવે તલાટી મર્યા સમજો! થશે કેસ, ફરજિયાત કરવું પડશે આ કામ
Vashu Bhagnani
ફિલ્મ બડે મિયા છોટે મિયાંના સ્ટાર્સ અને ક્રુ મેમ્બર્સને નથી મળી હજુ સુધી ફી
gujarat
ગુજરાતમા મેડિકલ કોલેજોમા 2 લાખ ફી શા માટે વધારવામા આવી? જાણો શિક્ષણ મંત્રીનું નિવેદન
gujarat
વલસાડમાં જુડવા ભાઈ-બહેન સહિત ત્રણના કરૂણ મોત; સમગ્ર પંથકમાં શોકની કાલિમા છવાઈ
home remedy
રોજ થાય છાતીમાં બળતરા? તો આ ફળનો પાવડર રાખો ઘરમાં, આ રીતે લેવાથી મટી જાશે એસિડિટી