એક જ પ્રકારના માસ્કથી કંટાળ્યા, અમદાવાદની કીર્તિએ બનાવ્યા અનેક પ્રકારના ડિઝાઇનર માસ્ક

કોરોના મહામારીમાં લોકોના રોજગાર છીનવાઈ ગયા છે. તયારે આ આપદાને રોજગારીમાં ફેરવી અને સાથે જ સમાજને જાગૃત કરવાનો પ્રયાસ અમદાવાદની કીર્તિએ કર્યો છે. એક જ પ્રકારના માસ્ક પહેરીને કંટાળેલા લોકો માટે કીર્તિ તેમની પસંદના ડિઝાઇનર પેન્ટિંગ સાથેના માસ્ક લઈ આવી છે. સાથે લગ્નમાં પહેરવા માટે વેડિંગ માસ્ક પણ તે બનાવે છે.

આશ્કા જાની, અમદાવાદ: કોરોના મહામારીમાં લોકોના રોજગાર છીનવાઈ ગયા છે. તયારે આ આપદાને રોજગારીમાં ફેરવી અને સાથે જ સમાજને જાગૃત કરવાનો પ્રયાસ અમદાવાદની કીર્તિએ કર્યો છે. એક જ પ્રકારના માસ્ક પહેરીને કંટાળેલા લોકો માટે કીર્તિ તેમની પસંદના ડિઝાઇનર પેન્ટિંગ સાથેના માસ્ક લઈ આવી છે. સાથે લગ્નમાં પહેરવા માટે વેડિંગ માસ્ક પણ તે બનાવે છે.

1/9
image

કીર્તિના માસ્કની કિંમત રૂપિયા 60થી લઈ 250 સુધી છે અને કીર્તિએ આ રીતે લોકોની પસંદના માસ્ક બનાવી લોકોને માસ્ક પહેરવા મજબૂર કર્યા છે.

2/9
image

કાર્ટૂન, લોકો, નામ, સૂત્ર, થીમ બેઝ માસ્ક બનાવે છે. કીર્તિ સાથે જ હજુ પણ સમાજમાં સુરક્ષાની સાથે જાગૃતા આવે તે માટેના પિંટીંગ કીર્તિના આગામી માસ્કમાં જોવા મળશે.

3/9
image

4/9
image

5/9
image

6/9
image

7/9
image

8/9
image

9/9
image