हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પુર્વ સંરક્ષણ મંત્રી
પુર્વ સંરક્ષણ મંત્રી News
Manohar Parrikar
ગોવામાં ભાજપના સંકટ મોચક મનોહર પર્રિકરનું આવુ હતુ રાજકીય જીવન
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રચારકથી દેશના સંરક્ષણ મંત્રી અને ગોવાના મુખ્યમંત્રી પદ સુધી પહોંચેલા પર્રિકરની તેમના તટીય ગૃહ રાજ્ય ગોવામાં છબી એક સામાન્ય અને સાધારણ વ્યક્તિ તરીકેની રહી છે. 63 વર્ષીય પર્રિકરે ચાર વખત ગોવાના મુખ્યમંત્રી તરીકે કામ કર્યું. નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં બનેલી સરકાર દરમિયાન તેઓ સંરક્ષણ મંત્રી પણ રહ્યા. વિવિધ પક્ષો સાથે પણ ખુબ જ મિત્રતા પુર્ણ સંબંધો ધરાવતા પર્રિકર એક ઉમદા વ્યક્તિત્વ હતા. ગોવામાં કોંગ્રેસના ગઢનાં કાંગરા ખેરવવાનું કામ પણ પર્રિકરે જ કર્યું હતું.
Mar 18,2019, 10:17 AM IST
Manohar Parrikar
જ્યારે જાહેરમાં પર્રિકરે કહ્યું કે અડવાણી ઉતરી ગયેલા અથાણા જેવા વ્યક્તિ છે
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું રવિવારે 17 માર્ચ 2019ના રોજ નિધન થઇ ગયું હતું. પર્રિકરની છબી એક ઇમાનદાર, સાદગીપસંદ અને સમર્પિત નેતા તરીકેની રહી હતી.
Mar 17,2019, 23:31 PM IST
narendra modi
આધુનિક ગોવાનાં નિર્માતા હતા મનોહર પર્રિકર:વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યો શોક
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન રવિવારે સાંજે 06.40 વાગ્યે થયું હતું
Mar 17,2019, 23:08 PM IST
Manohar Parrikar
મનોહર પર્રિકરના પણજી ખાતે થશે અંતિમ સંસ્કાર, રાષ્ટ્રીય શોક જાહેર
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન રવિવારે સાંજે 06.40 વાગ્યે તેમના પોતાના ઘરે થયું
Mar 17,2019, 23:32 PM IST
Manohar Parrikar
ગોવાના CM હોવા છતા પણ સ્કુટર પર જતા વિધાનસભા, લારીએ ઉભા રહી પીતા ચા !
એક વર્ષથી પણ વધારે સમય કેન્સર સામે લડી રહેલા ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું લાંબી બિમારી બાદ 17 માર્ચ, 2019ના દિવસે નિધન થઇ ગયું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને તેમના નિધન અંગે શોકાંજલી પાઠવી હતી. તેના થોડા સમય પહેલા જ સીએમઓ ઓફીસ દ્વારા ટ્વીટ કરીને તેમની સ્થિતી નાજુક હોવાનું જણાવાયું હતું. ડોક્ટર્સ દ્વારા પોતાનાં તરફથી સંપુર્ણ પ્રયાસો કરવામાં આવ્યા હતા. હાલ તો આ સમાચાર મળતાની સાથે જ લાખો સમર્થકો તેમના ઘરની બહાર એકત્ર થવા લાગ્યા છે.
Mar 17,2019, 22:47 PM IST
Manohar Parrikar
આજે વાત એવા એક સાલસ -નિષ્કલંક નેતાની જેણે અંતિમ શ્વાસ સુધી દેશની સેવા કરી
નાકમાં ટ્યુબો લાગેલી હોવા છતા ગોવાનું બજેટ રજુ કર્યું અને ભાવુક નિવેદન આપતા કહ્યું કે અંતિમ શ્વાસ સુધી સંપુર્ણ નિષ્ઠા સાથે ગોવાનાં લોકોની સેવા કરીશ
Mar 17,2019, 20:58 PM IST
Manohar Parrikar
ગોવા મુખ્યમંત્રી પર્રિકરનું નિધન, રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યો શોક
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન થયું છે. લાંબા સમયથી કેન્સર સામે લડી રહેલા પર્રિકરે આખરે હથિયાર હેઠા મુક્યા હતા
Mar 17,2019, 20:52 PM IST
Manohar Parrikar
ગોવા CM મનોહર પર્રિકરના નિધન બાદ સમગ્ર દેશ શોક સંતપ્ત
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન થયું છે. લાંબા સમયથી કેન્સર સામે લડી રહેલા પર્રિકરે આખરે હથિયાર હેઠા મુક્યા હતા.
Mar 17,2019, 20:38 PM IST
Trending news
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ