हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પિતૃપક્ષ
પિતૃપક્ષ News
spiritual
પિતૃઓના પિંડદાન માટે વિદેશી મહિલાઓ પણ સાત સમુંદર પારથી અહીં આવી કરેછે પૂર્વજોની પૂજા
Gaya Pind Daan : ભારતમાં, પૂર્વજોની શાંતિ માટે ગયા જીમાં પિંડ દાન કરવાની પરંપરા સદીઓ જૂની છે. હવે મોટી સંખ્યામાં વિદેશીઓ પણ તેમના પૂર્વજોના ઉદ્ધાર માટે ગયાપહોંચી રહ્યા છે. જેમાં યુદ્ધગ્રસ્ત રશિયા-યુક્રેનના નાગરિકો પણ સામેલ છે.
Sep 30,2024, 16:55 PM IST
Pitra Dosh Ke Karan
કેમ કરાય છે શ્રાદ્ધ? પિતૃઓને રાજી કરવા શું કરવું? જાણો કઈ રીતે તરત દૂર થશે પિતૃદોષ
શાસ્ત્રમા પ્રતિદિન કરવામાં આવતા શ્રાદ્ધને નિત્ય શ્રાદ્ધ કહે છે, અમાવસ્યા તિથિ કે પર્વ પર શ્રાદ્ધને પાવર્ણ શ્રાદ્ધ કહે છે. ધાર્મિક ગ્રંથોમાં શ્રાદ્ધ અંગેની વાત જાણવા મળે છે, પિતૃ પક્ષમા શ્રાદ્ધ કરવાથી પુત્ર, આયુ, આરોગ્ય, ઐશ્વર્ય, અભિલાષા પૂર્તિ થાય, વિદ્વાનો પાસેથી વિસ્તૃત માહિતી મેળવી શ્રાદ્ધ કર્મ સરળતા થી કરી શકાય છે.
Sep 9,2024, 10:53 AM IST
Chandra Grahan
પિતૃપક્ષમાં થશે ચંદ્રગ્રહણ! આ 4 રાશિવાળાના જીવનમાં આવશે 360 ડિગ્રી ચેન્જ
Chandra Grahan 2024 in Pitru Paksha : આકાશમાં અનેકવિધ અલગ અલગ ખગોળીય ઘટનાઓ બનતી હોય છે. તે પૈકીની જ એક મહત્ત્વની ઘટના છે ચંદ્રગ્રહણ. આગામી દિવસોમાં ભારતમાં જોવા મળશે ચંદ્રગ્રહણની સીધી અસર...
Sep 8,2024, 12:38 PM IST
pitru shradh
પૂર્વજોને તૃપ્ત કરવા આ રીતે કરો પિતૃ શ્રાદ્ધ, જાણો મહત્ત્વ અને પૂજાવિધિની સાચી રીત
શું તમે જાણો છોકે, પિતાના અવસાન બાદ પિતૃ શ્રાદ્ધ કેમ કરવામાં આવે છે? આ વિધિ કરવા પાછળનું શું છે ખાસ કારણ? જાણો વિગતવાર માહિતી...
Sep 28,2023, 8:27 AM IST
spiritual
પિતૃપક્ષમાં લગાવો આ છોડ, તમને મળશે પિતૃઓના આશીર્વાદ, છલકાઈ જશે બેંક ખાતુ!
Pitru Paksha Ke Upay: હિન્દુ ધર્મમાં વૃક્ષો અને છોડનું વિશેષ મહત્વ છે. આ ઉપરાંત, ઘણા વૃક્ષો અને છોડનો દેવી-દેવતાઓ સાથે ઊંડો સંબંધ છે અને તેથી તેમની પૂજા પણ કરવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન કેટલાક ખાસ છોડ લગાવવામાં આવે તો પિતૃ દોષથી રાહત મળી શકે છે. તેની સાથે જ વ્યક્તિને ખૂબ ધન, સુખ અને પ્રગતિની પ્રાપ્તિ થાય છે.
Sep 19,2023, 15:27 PM IST
Pitra Dosh Ke Karan
આ ભૂલોને કારણે લાગે છે પિતૃ દોષ, જાણો કેમ પેઢીઓની પેઢીઓ સુધી નથી છૂટતો પીછો!
Pitra dosh: શું તમને પણ કોઈ જ્યોતિષે કહ્યું છેકે, તમને પિતૃદોષના કારણે તકલીફ થાય છે? શું તમે પણ કોઈ પિતૃદોષની સમસ્યાથી પીડાઈ રહ્યાં છો? જાણી લો પિતૃદોષના કારણો અને તેના ઉપાયો....
Aug 20,2023, 13:42 PM IST
પિતૃપક્ષ
આજથી શ્રાદ્ધ પક્ષ: ભૂલેચૂકે આ આ ભૂલો ન કરતા પિતૃપક્ષમાં, થઈ શકે છે નુકસાન
પિતૃપક્ષ (Pitru Paksha) આજે 14 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. પિતૃપક્ષ પૂર્ણિમાની સાથે શરૂ થઈને 16 દિવસો બાદ સર્વ પિતૃ અમાસના દિવસે સમાપ્ત થાય છે. આ 16 દિવસોમાં હિન્દુ ધર્મમાં માનનારા લોકો પોતાના પિતૃઓને યાદ કરીને તેમનુ શ્રાદ્ધ કરે છે. પિતૃઓની મુક્તિ અને તેમને ઉર્જા આપવા માટે શ્રાદ્ધ કર્મ કરે છે. આ વખતે પિતૃપક્ષ 14 સપ્ટેમ્બરથી શરૂ થાય છે, જે 29 ડિસેમ્બર સુધી ચાલશે.
Sep 14,2019, 11:05 AM IST
Trending news
accident
મુસાફરીથી પરત ફરતા યાત્રીઓને કાળ ભરખી ગયો, સાપુતારા પાસે અકસ્માતમાં 5 ના મોત
Budhaditya Yog 2025
શનિની રાશિમાં બુધ અને સૂર્ય કરશે પ્રવેશ, 3 રાશિઓ પર વરસશે ધન, વેપારમાં વરસશે ધન
MAMTA KULKARNI
આ 5 કારણને લીધે મમતા કુલકર્ણીનું મહામંડલેશ્વર પદ છીનવાયું, 7 દિવસમાં અખાડામાંથી બહાર
chia seeds
પેટની ચરબી સાથે સ્કિન અને વાળની સમસ્યા થશે દુર, આ નાના દાણાથી શરીરને થાય છે 5 ફાયદા
Liver damage signs
Liver Damage Signs: લીવર ડેમેજ થતું હોય ત્યારે શરીરમાં જોવા મળે છે આ 5 લક્ષણો
Rajnigandha farming
કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ!રજનીગંધા ફૂલની ખેતી કરીને કરો લાખોની કમાણી,ખેડૂતો ખાસ જાણો
Extra Marital Affair
આ હરકતો તમારા પાર્ટનરની ખોલી દેશે પોલ, આ સંકેતોથી ઓળખો અંદરની વાત
lizards
ઘરમાં ગરોળી મચાવે છે આતંક? ભગાડવાના આ છે અસરકારક ઉપાય, પછી ક્યારેય નહીં મળે જોવા!
Belly Button
આ તેલના બે ટીપાં કરી દેશે કમાલ,અનેક બીમારીઓ દૂર રાખવાની સાથે પુરુષોમાં આવશે સુપરપાવર
gujarat
આ રીતે ભણશે ગુજરાત...પાટણમાંથી આવ્યા ચોંકાવનારા દ્રશ્યો! સરકારી યોજનાઓમાં કોની કટકી?