हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પાસવર્ડ
પાસવર્ડ News
Technology News
ઘરમાં લગાવેલું Wi-Fi ખાલી કરી શકે છે તમારું બેંક ખાતુ! જાણો નવી ચેતવણી
ઘરમાં લગાવેલ Wi-Fi તમારા બેંક એકાઉન્ટને ડ્રેઇન કરી શકે છે! Wi-Fi નો 'નબળો' પાસવર્ડ હેકર્સ માટે ખુલ્લી તિજોરી સમાન બની શકે છે. જેનાથી એ તમારા મોબાઈલ અને તમારી બેંકની ઓનલાઈન તમામ વિગતો જોઈ શકે છે અને તેમાં ચેડા કરી શકે છે.
May 14,2024, 9:13 AM IST
technology
Keyboard નો અવાજ સાંભળીને પાસવર્ડ ચોરી કરી રહી છે Apps, Xiaomi-Samsung હોય તો સાચવજો
Keyboard password hacking: તમને જાણીને નવાઈ લાગશે પણ હેકિંગ અંગે દરરોજ નવા સમાચાર તમે સાંભળતા હશો. આવો જ એક કિસ્સો આજકાલ ચર્ચામાં છે, જેમાં સેમસંગ, Xiaomi, Oppo અને Vivo જેવી લોકપ્રિય સ્માર્ટફોન બ્રાન્ડ પર હેકિંગનો મામલો સામે આવ્યો છે.
Apr 29,2024, 14:42 PM IST
Gmail
Gmail Password યાદ નથી? ટેન્શન ના લેશો, આ રીતે થશે તમારી પ્રોબ્લેમ સોલ્વ
જો તમે પણ તમારા Gmailનો પાસવર્ડ ભૂલી ગયા છે અથવા તમારો પાસવર્ડ કોઈને ખબર પડી ગઈ છે અથવા સિક્યોરિટી માટે તમે પાસવર્ડ બદલવા માગો છો તો આજે અમે તમને અમુક સરળ રીતે બતાવીશું જેનાથી તમે Android કે પછી iPhoneથી પાસવર્ડ બદલી શકો છો.
Oct 29,2023, 16:37 PM IST
Gmail
Gmail Password ભૂલી ગયા હોય તો ટેન્શન નક્કો, આ રીતે સેટ કરો નવો પાસવર્ડ
જો તમે પણ તમારા Gmailનો પાસવર્ડ ભૂલી ગયા છે અથવા તમારો પાસવર્ડ કોઈને ખબર પડી ગઈ છે અથવા સિક્યોરિટી માટે તમે પાસવર્ડ બદલવા માગો છો તો આજે અમે તમને અમુક સરળ રીતે બતાવીશું જેનાથી તમે Android કે પછી iPhoneથી પાસવર્ડ બદલી શકો છો.
May 26,2023, 8:40 AM IST
Ankleshwar
અંકલેશ્વરની ફાયનાન્સ કંપનીમાં કરોડોની દિલધડક લૂંટ, લૂંટારીઓ પાસે હતી તમામ માહિતી
જિલ્લાના અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ પાસે આવેલી ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાયનાન્સની ઓફીસમાં સવારે 9 વાગ્યાની આસપાસ કંપનીના કર્મચારીઓએ બંદુક બતાવી બંધક બનાવ્યા બાદ લૂંટની ઘટના બની હતી. જેમાં 4 કરોડના સોનાના દાગીના અને રોકડ લૂંટીને લૂટારૂઓ ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ હતી. કંપની ઓફીસમાં લગાવાયેલા સીસીટીવીમાં 4 લૂંટારૂઓ ઓફિસમાં પ્રવેશ કરતા દેખાય છે. ત્યાર બાદ 4 લૂંટારૂઓ કર્મચારીઓને બંધુકની અણીએ અંદરની રૂમમાં ધકેલે છે. બે લૂંટારાઓમાં હાથમાં બંધુક અને એક લૂંટારૂના હાથમાં ચાકૂ જોવા મળ્યું હતું. 4 કરોડના સોનાના દાગીના અને રોકડ રકમ લૂંટ ચલાવીને લૂંટારીઓ કારમાં થઇ ગયા છે. ઘટના અંગે જાણ થતા અંકલેશ્વર પોલીસ ઘટના સ્થલે દોડી આવી હતી. હાલ તો પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરીને વધારે તપાસ હાથ ધરવામાં આવી છે.
Nov 9,2020, 22:22 PM IST
online banking
online bankingમાં પાસવર્ડ યાદ રાખવાની ઝંઝટમાંથી મળશે, જો તમારું આ બેંકમાં
ડિજીટલ લેણદેણ (online banking) ની સાથેસાથે દેશમાં ઓનલાઈન ફ્રોડના કેસ પણ વધતા જઈ રહ્યાં છે. આ રીતે ફ્રોડથી બચવા માટે ICICI Bankએ નવી પહેલની શરૂઆત કરી છે. બેંકે ઓટીપી બેઝ્ડ લોગ ઈન સિસ્ટમને લોન્ચ કરી છે. આ સિસ્ટમના લોન્ચ થયા બાદ હવે તમને નેટ બેન્કિંગનો પાસવર્ડ યાદ રાખવાની જરૂર નહિ પડે.
Jan 18,2020, 16:46 PM IST
worst password of 2019
આ છે 2019ના સૌથી ખરાબ પાસવર્ડ, યાદીમાં ક્યાંક તમારો તો નથી ને?
2019ના સૌથી ખરાબ પાસવર્ડમાં આ વર્ષે પણ નંબર-1 પર 123456 છે. ટોપ-5મા password અને qwerty આ વખતે પણ છે.
Dec 24,2019, 20:58 PM IST
google
ગૂગલનું ફીચર, તમારા ડેટા પર કોની કાળી નજર, કોણે ચોર્યો પાસવર્ડ, બધુ કહેશે
કંપનીના CEO સુંદર પીચાઈએ જણાવ્યું કે જો તમે કોઈ માલવેરથી પ્રભાવિત વેબસાઈટ પર હશો અને તમારો પાસવર્ડ ચોરાઈ રહ્યો હશે તો આ ફીચર તમને ચેતવણી આપશે.
Dec 12,2019, 16:02 PM IST
અમદાવાદ
અમદાવાદ: સેટેલાઇટની કંપનીના બેંક એકાઉન્ટ પર સાયબર એેટેક, 52.57 લાખની ચોરી
સેટેલાઇટમાં આવેલી કંપનીના બેંક એકાઉન્ટના નેટ બેન્કિંગના યુઝર આઈડી અને પાસવર્ડ ચોરી કરી અલગ અલગ 5 બેંક એકાઉન્ટમાં રૂપિયા 52.75 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા. સાયબર ગઠિયાઓએ કંપનીના ત્રણ વાર મોબાઈલ નંબર બંધ કર્યા હતા અને નેટબેન્કિંગના પાસવર્ડ બદલી દીધા હતા. અલગ અલગ 8 વાર ટ્રાન્ઝેક્શન કર્યા હતા. સાયબર ક્રાઇમ બ્રાન્ચે 5 બેન્ક એકાઉન્ટધારકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Jul 13,2019, 17:56 PM IST
સાઇબર સિક્યોરિટી
લાખો લોકોના પાસવર્ડનો થયો ખુલાસો, હેકર્સ સરળતાથી કરી લે છે ક્રેક
તાજેતરમાં કરવામાં આવેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે લાખો લોકો હજુ પણ સંવેદનશીલ એકાઉન્ટ્સ પર સરળતાથી યાદ રાખનાર પાસવર્ડ જેમ કે '123456' અને 'ક્વર્ટી'નો ઉપયોગ કરી રહ્યા છે. કી-બોર્ડમાં અક્ષરોની પહેલી પંક્તિમાં એકસાથે લખેલા પાંચ (QWERTY) 'ક્વર્ટી' શબ્દ બનાવે છે. બ્રિટનની સાઇબર સુરક્ષા કેંદ્વ (એનસીએસસી)ના અધ્યયનમાં આ વાત જાણવા મળી છે જેથી લોકોની સુરક્ષા ખતરામાં પડી શકે છે. એનસીએસસીએ કહ્યું કે લોકોને મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરવા માટે ત્રણ રેંડમ પરંતુ યાદ રહેનાર અક્ષરોનો ઉપયોગ કરવો જોઇએ.
Apr 22,2019, 8:55 AM IST
ડાટા લીક
77 કરોડ યુઝર્સના ઈ-મેલ અને પાસવર્ડ હેક, લિસ્ટમાં આ રીતે ચેક કરો તમારું નામ
વર્ષ 2018માં સૌથી મોટા ડાટા લીક કેસની ઘટના થયા બાદ હવે 2019ના નવા વર્ષની શરૂઆત સાથે જ આ વર્ષનો સૌથી મોટો ડાટા લીક બહાર આવ્યો છે. આ ડાટા લીકનો ખુલાસો રિસર્ચર ટ્રોય હન્ટ (troyhunt.com) દ્વારા કરવામાં આવ્યો છે
Jan 18,2019, 11:25 AM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી