हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પાંડવો
પાંડવો News
Angareshwar Mahadev
ગુજરાતના આ મંદિરમાં થયો હતો ચમત્કાર, ઔરંગઝેબે હુમલો કર્યો તો મંદિર પર અંગા
ભારતભરમાં અનેક મહાત્મય ધરાવતા મંદિર આવેલા છે. જેમાં એવા કેટલાય મંદિરો એવા છે કે જેનો ઇતિહાસ આજે પણ જીવંત છે. ઈતિહાસમાં આ મંદિરો યોદ્ધાઓ દ્વારા નિશાન બન્યા હતા, અને તેના પર જીત મેળવાઈ હતી. ત્યારે આજે એક એવા મંદિરની વાત કરીએ જ્યાં વર્ષો પૂર્વે મોગલ શહેનશાહ ઔરંગઝેબે તેના પર હુમલો કર્યો અને તુરંત જ અંગારાનો વરસાદ થયો હતો. ત્યારથી આ મંદિરનું નામ અંગારેશ્વર પાડવામાં આવ્યું છે. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસર ગામે આવેલું છે આ મંદિર, જેની કહાની પણ અદભૂત છે.
Oct 15,2019, 8:55 AM IST
દશેરા
દશેરાએ ભગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂપે કરી હતી સમીના વૃક્ષ નીચે શસ્ત્ર પૂજ
દશેરાએ દર વર્ષની પરંપરા મુજબ ભગવાન દ્વારકાધીશ સમીનાં વૃક્ષ નીચે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજન કરે છે. ત્યારે જગત મંદિર માંથી નીકળી ભગવાન દ્વારકાધીશનાં બાલ્ય સ્વરૂપને પોલીસ પણ ગાર્ડ ઓફ ઓનર આપે છે. અને પાલખી યાત્રા પણ નિકળે છે. માવેપરી પોલીસ અને બ્રહ્મનો પણ જોડાયા હતા.
Oct 7,2019, 21:49 PM IST
dwarka
શ્રાદ્ધ પક્ષમાં ગુજરાતના આ સ્થળનું ખાસ મહત્વ છે, મહાભારત યુદ્ધ બાદ પાંડવોએ
આમ તો તીર્થ સ્થાનોમાં સ્નાન અને દર્શનનું ખૂબ જ મહત્વ રહેલું છે. પરંતુ શ્રાદ્ધ (shraddha paksha 2019)માં દિવસોમાં ભગવાન વિષ્ણુના પૂજા સ્થાનકોનું મહત્વ અનેકગણુ વધી જાય છે. હાલ શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યું છે. જેમાં અનેક લોકો દ્વારકાધીશ (Dwarka) ના ચરણોમાં આવે છે. ખાસ કરીને દ્વારકા પાસે આવેલ પિંડારા ગામનું મહત્વ મહાભારત (Mahabharat) કાળથી છે. અહીં પાંડવોએ પિતૃઓના મોક્ષ માટે પૂજા કરી હતી.
Sep 24,2019, 9:40 AM IST
મોરબી
Photos : પ્રાંચી અને સિદ્ધપુર બાદ ગુજરાતના એકમાત્ર આ પ્રાચીન મંદિરમાં થાય
ભાદરવા મહિનાને આમ તો પિતૃઓના મહિના તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ કે આ મહિનામાં લોકો તેના પિતૃઓના મોક્ષાર્થે ધાર્મિક વિધિ કરાવતા હોય છે. સમગ્ર ગુજરાતમાં જુદીજુદી ત્રણથી ચાર જગ્યાએ જ પિતૃ શ્રાદ્ધની વિધિ કરાવવામાં આવે છે. જેમાં મોરબી જીલ્લામાં આવેલ રફાળેશ્વ મહાદેવ મંદિરનો પણ સમાવેશ થાય છે. આ પવિત્ર જગ્યામાં માતૃ તેમજ પિતૃ શ્રાદ્ધ કરાવવાથી સર્વ પિતૃઓને મોક્ષ મળે છે. જેથી ભાદરવા મહિનામાં લોકો ગુજરાતભરમાંથી શ્રાદ્ધ વિધિ કરાવવા માટે રફાળેશ્વર મહાદેવના મંદિરે આવે છે.
Sep 23,2019, 9:56 AM IST
વરદાયિની માતાજી
ગુજરાતના આ સ્થળે સૃષ્ટિની શરૂઆતથી જ બિરાજમાન માતાજી, પાંડવોને આપ્યું હતું
ગાંધીનગરથી 13 કિમીના અંતરે આવેલ રૂપાલમાં વરદાયિની માતાજી સૃષ્ટિના આરંભથી રૂપાલ ગામમાં બિરાજમાન છે. નવદુર્ગા પોતાના નવ સ્વરૂપ પૈકિ દ્વિતિય સ્વરૂપ બ્રહ્મચારીણી હંસાવાહીની શ્રી વરદાયિની માતાજીના સ્વરૂપે સ્વયં અહીં બિરાજમાન છે. સૃષ્ટિના પ્રારંભે અહીં દુર્મદ નામનો અતિ બળવાન અને ભયંકર રાક્ષસ રહેતો હતો. તેણે બ્રહ્માજીએ રચેલ સુષ્ટિનો નાશ કરી બ્રહ્માજીને અતિ ત્રાસ આપવાનું શરૂ કર્યું. આથી બ્રહ્માજી શ્રી વરદાયીની માતાજીના શરણે ગયા. શ્રી માતાજીએ પુત્રરુપે શરણે આવેલા બ્રહમાંજીને સાંત્વના આપી. માતાજીએ દુર્મદ સાથે યુદ્ધ કરી તેનો સંહાર કર્યો. માનસરોવરનુ સ્વયં નિર્માણ કરી પોતાના લોહીવાળા વસ્ત્રો તેમાં ધોયા અને અહીં કાયમી માટે નિવાસ કર્યો.
Feb 2,2019, 5:55 AM IST
મહાદેવ મંદિર
5500 વર્ષ જૂનું મહાદેવનું શિખર વિનાનું મંદિર, વૃક્ષ પરથી થાય છે ખાંડની વર્
શિવનો મહિમાં અપરંપાર છે. દેવાધી દેવ મહાદેવ મંદિરોનો સમગ્ર વિશ્વમાં આવેલા છે. અને દરેક મંદિરની પોતાની આગવી વિશેષતા પણ છે. આવા જ ક્યાણકારી પરમ કૃપાળું સદા શિવના એક અલાયદા સ્થાન એટલે ભીમનાથ મહાદેવ. અમદાવાદથી 125 કિ.મી અને ધંધુકાથી 15 કિ.મી દૂર ભાવનગર રોડ પર ભીમનાથ ગામ આવેલુ છે. 5500 વર્ષ પહેલા કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો અહીંયા આવેલા અને ગુપ્તવાસ દરમિયાન અહીયાં ભીમ મહાદેવની સ્થાપના કરી હતી.
Jan 3,2019, 5:55 AM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો