हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પબજી મોબાઇલ ગેમ
પબજી મોબાઇલ ગેમ News
પબજી મોબાઇલ
PUBG Mobile ના વેલકમ માટે થઈ જાવ તૈયાર, ભારતમાં જલદી થઈ શકે છે વાપસી
ભારત સરકાર તરફથી 200થી વધુ ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા ખતરા અને યૂઝર્સનો ડેટા દેશથી બહાર સ્ટોર પર ચિંતા વ્યક્ત કરતા સરકારે PUBG Mobile ગેમ પર પણ બેન લગાવી દીધો હતો. પરંતુ આ ગેમ લાંબા સમયથી ભારતમાં પોપ્યુલર હતી અને કરોડો ગેમર્સ વાળો મોટો યૂઝરબેઝ ભારતમાં હતો.
Nov 7,2020, 18:11 PM IST
પબજી મોબાઇલ ગેમ
PUBG પ્રેમીઓ માટે ખરાબ સમાચાર! કંપનીએ કરી દીધી મોટી જાહેરાત
અત્યાર સુધી PUBG Mobile અને PUBG Mobile Lite ને માત્ર ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી હટાવવામાં આવી હતી. પરંતુ હવે પબજી ખુદ આ ગેમને સર્વર લેવલ પર બંધ કરી રહી છે.
Nov 3,2020, 15:31 PM IST
પબજી મોબાઇલ ગેમ
PUBG Mobile ચાહકો માટે સારા સમાચાર, એરટેલની સાથે વાપસી કરવાની તૈયારીમાં ગેમ
ભારતમાં PUBG Mobileને કરોડો લોકોએ ડાઉનલોડ્સ કરી હતી અને ખાસ કરીને કોરોના વાયરસ લૉકડાઉનમાં આ ગેમ ખુબ રમવામાં આવી હતી. બેન લાગ્યા બાદ PUBG Mobileને મોટા યૂઝરબેસનું નુકસાન થયું છે અને આ કારણ છે કે કંપની એરટેલની સાથે હાથ મિલાવી શકે છે.
Oct 8,2020, 19:10 PM IST
પબજી મોબાઇલ ગેમ
પબજી ગેમના ચાહકો માટે ખુશખબર, ભારતમાંથી PUBG Mobile પર હટી શકે છે પ્રતિબંધ
બ્લૂ હોલ સ્ટૂડિયોના એક બ્લોગપોસ્ટથી તે નક્કી થઈ ગયું છે કે કંપની ભારતમાં ગેમના ડિસ્ટ્રિબ્યૂશન માટે રિલાયન્સ જીયો સાથે વાત કરી રહી છે. આ ડીલ હજુ શરૂઆતી તબક્કામાં છે.
Sep 20,2020, 22:29 PM IST
પબજી મોબાઇલ ગેમ
ભારતમાં ફરી શરૂ થઈ શકે છે PUBG ગેમ, સાઉથ કોરિયાની કંપનીએ કરી મોટી જાહેરાત
PUBG કોર્પોરેશને પોતાના નિવેદનમાં કહ્યું કે, ભારતમાં PUBG મોબાઇલ ગેમના પબ્લિશિંગની તમામ જવાબદારી કંપની ખુદ સંભાળશે.
Sep 8,2020, 18:19 PM IST
Trending news
delhi liquor policy
કેજરીવાલની CBI એ તિહાડ જેલમાંથી કરી ધરપકડ, બુધવારે કોર્ટમાં કરાશે રજૂ
multibagger stock
Multibagger Stock: શેર છે કે રોકેટ! બે વર્ષમાં 7 ગણા થયા ઈન્વેસ્ટરોના પૈસા
parliament session
રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, I.N.D.I.A ગઠબંધનની બેઠકમાં લેવાયો નિર્ણય
Sunita Williams
અંતરિક્ષ સ્ટેશનમાં ફસાયા સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર, જાણો ક્યારે પાછા આવશે
Namo Lakshmi and Namo Saraswati Yojana
નમો લક્ષ્મી- નમો સરસ્વતી પોર્ટલ પર આટલા વિદ્યાર્થીઓની નોંધણી, મળે છે 25 હજારની સહાય
gujarat
'મારો પતિ સુઈ ગયો છે અંદર આવો...', પરિણીતાને બાળપણનો પ્રેમ જેલના સળિયા સુધી લઇ ગયો!
meteorological department
ગુજરાતમાં મેઘરાજાની જબરદસ્ત ધબધબાટી: આ 20 જિલ્લામાં યલો અને 5 જિલ્લામાં રેડ એલર્ટ
ipo
કમાણીની તક! 28 જૂને ખુલશે નેફ્રો કેર ઈન્ડિયાનો IPO, જાણો પ્રાઇઝ બેન્ડ
ગુજરાત વરસાદ
મૂશળધાર વરસાદની આગાહી વચ્ચે ગુજરાત સરકાર સર્તક; NDRFની 7 ટીમો કરાઈ ડિપ્લોય
world
પ્રલયને લઈને NASAની સૌથી ઘાતક ભવિષ્યવાણી, 2038માં ખતમ થઈ જશે દુનિયા!