हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નોબેલ પુરસ્કાર
નોબેલ પુરસ્કાર News
Nikola Tesla
દુનિયા માટે અદભુત સંશોધનો કર્યા, છતાં આ વૈજ્ઞાનિકોને નથી અપાયો નોબેલ પુરસ્કાર
Noble Prize: નોબેલ પુરસ્કાર એ વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંથી એક છે, તે દર વર્ષે વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રોમાં આપવામાં આવે છે. અહીં આપણે એવા કેટલાક વૈજ્ઞાનિકોનો ઉલ્લેખ કરીશું કે જેમની શોધ માટે વિશ્વ ઋણી છે, પરંતુ જ્યારે નોબેલ પુરસ્કાર આપવાની વાત આવી ત્યારે તેમના યોગદાનને એક રીતે ભૂલી જવામાં આવ્યું હતું. આ વૈજ્ઞાનિકોનો અહીં ઉલ્લેખ પણ જરૂરી બની જાય છે કારણ કે તાજેતરમાં નોબેલ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી.
Oct 13,2023, 16:06 PM IST
અભિજીત બેનર્જી
જો ભારતમાં રહ્યો હોત તો નોબેલ પુરસ્કાર ન મળત: બેનર્જી
અર્થવ્યવસ્થા પર અભિજીત બેનર્જીએ કહ્યું કે, હાલ એવું લાગતું નથી કે ઝડપથી આ સમસ્યામાંથી બહાર આવી શકશું. તેમાં હજુ સમય લાગશે.
Jan 26,2020, 20:04 PM IST
અભિજીત બેનરજી
પત્ની સાથે પરંપરાગત પોષાકમાં નોબેલ લેવા પહોંચ્યા અભિજીત
ભારતીય મૂળના અમેરિકી અર્થશાસ્ત્રી અભિજીત વિનાયક બેનરજી ( Abhijeet Banerjee) અને તેમના ફ્રાન્સીસી મૂળના અમેરિકી પત્ની એસ્થર ડુફ્લો તથા તેમના અમેરિકી સહયોગી માઈકલ ક્રેમરને અત્રે અર્થશાસ્ત્રના પ્રતિષ્ઠિત નોબેલ પુરસ્કાર (Nobel Prize) થી સન્માનિત કરાયા. આ સમારોહમાં જ્યાં એકબાજુ અન્ય લોકો સૂટબૂટમાં જોવા મળ્યાં ત્યાં અભિજીત તેમના પત્ની સાથે પરંપરાગત ભારતીય પોષાકમાં પહોંચ્યા હતાં.
Dec 12,2019, 21:07 PM IST
2019 Nobel Prize
આ ત્રણ વૈજ્ઞાનિકોને મળશે કેમેસ્ટ્રીનો નોબેલ પુરસ્કાર
અમેરિકાના વૈજ્ઞાનિક જોન ગુડઇનફ, બ્રિટનના વૈજ્ઞાનિક સ્ટેનલી વ્હિટિંઘમ તથા જાપાનની અકીરા યોશિનીને લીથિયમ આયન બેટરી બનાવવા માટે બુધવારે રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
Oct 9,2019, 16:53 PM IST
Nobel Prize in Chemistry
આ ત્રણ વ્યક્તિઓને મળશે રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર
કેમિસ્ટ્રીના નોબેલ પુરસ્કારના વિજેતાઓની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે કેમિસ્ટ્રીનું નોબેલ ત્રણ લોકોને આપવામાં આવશે. જેમાં ફ્રાંસેસ એચ. એરનોલ્ડ, જોર્જ પી સ્મિથ અને સર ગ્રેગ્રોરી પી વિન્ટરનું નામ સામેલ છે.
Oct 3,2018, 18:11 PM IST
નરેન્દ્ર મોદી
PM નરેન્દ્ર મોદી નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ, બીજેપી નેતાએ કરી પહેલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. આ નોમિનેશન તમિલનાડુમાં બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ડૉ. તમિલીસાઇ સુંદરરાજને કર્યું છે.
Sep 25,2018, 11:44 AM IST
Trending news
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ