हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નવી સરકાર
નવી સરકાર News
petrol
નવી સરકાર આવી અને પેટ્રોલ-ડીઝલના નવા ભાવ લાવી! જાણો ફાયદો થયો કે નુકસાન
Petrol-Diesel Price: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવે સામાન્ય માણસની કમર તોડી નાંખી છે. જેને લીધે એકવાર વધારે ખર્ચો કરીને પણ લોકો હવે સીએનજી વાહન લઈ રહ્યાં છે. તો બીજી તરફ ઈલેક્ટ્રીક વાહનો ખુબ મોંઘા હોવાથી સામાન્ય માણસની પહોંચની બહાર છે. આ સ્થિતિમાં જાણો શું છે તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ...
Jun 19,2024, 9:10 AM IST
Government Job
નવી સરકાર બનતા જ ખુલ્યો નોકરીઓનો ખજાનો! ઢગલો સરકારી બેંકોમાં આવી ભરતી
Bank Jobs Recruitment 2024: જો તમે પણ સરકારી નોકરી શોધી રહ્યા હોવ, તો આ સરકારી બેંકોમાં ખાલી જગ્યાઓ માટે તાત્કાલિક અરજી કરો. તમારો મેળ પડી જશે તો, આ એક સરકારી નોકરી પર તરી જશે તમારું આખું ઘર...જો તમે બેંકમાં કામ કરવા માંગો છો તો તમારી પાસે સારી તક છે. હાલમાં, ઘણી સરકારી બેંકોમાં ખાલી જગ્યાઓ પર ભરતી માટે નોંધણી શરૂ થઈ ગઈ છે. અહીં તમે કઈ બેંકોમાં ખાલી જગ્યાઓ છે તેની માહિતી મેળવી શકો છો.
Jun 16,2024, 13:26 PM IST
petrol
પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ કેટલી વધ-ઘટ? જાણો નવી સરકાર આવ્યા બાદ શું છે નવો ભાવ
PETROL-DIESEL PRICES: 9 જૂનના રોજ નરેન્દ્ર મોદીએ સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી પદના શપથ લઈને રાજનીતિના એક નવા દૌરની શરૂઆત કરી. જોકે, આ વખતે ભાજપને ફૂલ મેજોરીટી ન હોવાથી એનડીએ ગઠબંધન એટલેકે, સાથી પક્ષોના સાથ સાથી મોદીએ નવી સરકાર બનાવી. સરકાર બનતાની સાથે જ શું આવ્યો પેટ્રોલ-ડીઝલના ભાવમાં બદલાવ જાણો...
Jun 11,2024, 9:08 AM IST
farmers
નવી સરકાર બનતા જ PM મોદીએ સૌથી પહેલાં કઈ ફાઈલ પર કરી સહી? જાણો કોને થશે મોટો લાભ
PM KISAN SAMMAN NIDHI YOJANA : પ્રધાનમંત્રીનું કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ નવી સરકારનો પ્રથમ નિર્ણય ખેડૂત કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પ્રધાનમંત્રી દ્વારા હસ્તાક્ષર કરાયેલી પ્રથમ ફાઇલ પીએમ કિસાન નિધિના રિલીઝ સાથે સંબંધિત છે. ત્રીજીવાર ભારતના પ્રધાનમંત્રી બન્યા બાદ નવી સરકારની રચના પછી સૌથી પહેલાં PM મોદીએ ખેડૂતોના હિતમાં લીધો મોટો નિર્ણય...
Jun 11,2024, 12:10 PM IST
oil sector
PM ની શપથવિધી પહેલાં ઘટ્યાં પેટ્રોલ-ડીઝલના ભાવ? તેલ કંપનીઓએ જાહેર કર્યા નવા ભાવ
Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલમાં વધતા જતા ભાવે સામાન્ય માણસની કમર તોડી નાંખી છે. નોકરી ધંધા પર જવા માટે વાહનનો ઉપયોગ કરવો જ પડે છે. આવી સ્થિતિમાં સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડે એવી લોકોને આશા છે. જાણો પેટ્રોલ-ડીઝલના નવા ભાવ...
Jun 7,2024, 10:58 AM IST
Maharastra Goverment
મહારાષ્ટ્રમાં નવી સરકાર સામે અરજી પર કાલે સુનાવણી
મહારાષ્ટ્રમાં નવી સરકાર સામે અરજી પર કાલે સુનાવણી
Nov 24,2019, 17:20 PM IST
NDA
નવી સરકારના ગઠન માટે NDAની સંસદીય દળની બેઠક મળી
NDAને બહુમતી મળી ગઈ અને હવે ફરી સરકાર બનાવવાની કવાયત શરૂ થઈ ગઈ છે ત્યારે થોડીવારમાં ભાજપની સંસદીય દળની બેઠક મળી રહી છે, સંસદભવનના સેન્ટ્રલ હોલમાં આ બેઠક મળી રહી છે, બેઠકમાંઔપચારિક રીતે સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીની પસંદગી કરવામાં આવશે
May 25,2019, 18:05 PM IST
નવી સરકાર
જુઓ નવી સરકાર અને સુરત આગકાંડ પર સીએમએ શું કહ્યું
દિલ્લીમાં NDAની સંસદીય દળની બેઠક મળી રહી છે જેમાં પક્ષના નેતાની પસંદગી કરીને પછી ફરી વખત નવી સરકાર રચવા માટે દાવો રચવામાં આવશે ત્યારે આ બેઠકમાં ભાગ લેવા માટે મુ્ખ્યમંત્રી વિજય રૂપાણી પણ પહોંચ્યા જેમણે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી
May 25,2019, 15:25 PM IST
શપથ વિધિ
રાજસ્થાન : ગેહલોત સરકારનું કરાયું વિસ્તરણ, જુઓ વીડિયો
As many as 23 elected legislators - 22 Congress and one RLD - were inducted as ministers in the newly-formed Rajasthan government on Monday. The 13 cabinet ministers and 10 state ministers took oath at Raj Bhavan in presence of Chief Minister Ashok Gehlot.
Dec 24,2018, 12:45 PM IST
મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં આજે નવી સરકાર
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ત્રણ રાજ્યોમાં મોટી પાર્ટી તરીકે ઉભરી આવેલ કોંગ્રેસ દ્વારા મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં આજે નવી સરકાર બનાવાશે. મધ્યપ્રદેશમાં કમલનાથ, રાજસ્થાનમાં અશોક ગેહલોત અને છત્તીસગઢમાં ભૂપેશ બધેલનો શપથ સમારોહ યોજાશે. જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત દિગ્ગજ નેતાઓ હાજરી આપશે.
Dec 17,2018, 10:20 AM IST
રાજસ્થાન
રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં આજે નવી સરકારનો શપથગ્રહણ સમારોહ
વિધાનસભા ચૂંટણીઓમાં મળેલી જીત બાદ હવે કોંગ્રેસ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં નવી સરકારનું ગઠન કરશે.
Dec 17,2018, 8:00 AM IST
Trending news
october 1582
1582માં ઓક્ટોબર મહિનો 21 દિવસનો કેમ હતો? જાણો કેમ કેલેન્ડરમાંથી 10 દિવસ ઓછા થયા
Education Minister Praful Pansheriya
કોલેજના અધ્યાપકો માટે સૌથી મોટા ખુશખબર! ગુજરાત સરકારે જાહેર કર્યો પગાર વધારો
onion prices
ડુંગળીની નિકાસ માટે સરકારે લીધો મોટો નિર્ણય, ખેડૂતોને થશે ફાયદો
gujarat
પોલીસને માહિતી આપનારાઓ પણ સુરક્ષિત નથી! 2 સગીરોને સોપારી આપી કરાવ્યો જીવલેણ હૂમલો
WAQF BOARD
45 દેશોના ક્ષેત્રફળથી વધુ, 15 વર્ષમાં થઈ ડબલ, જાણો વક્ફ બોર્ડ પાસે કેટલી સંપત્તિ છે?
hockey news
આગામી 24 કલાકની અંદર ફરી જોવા મળશે IND vs PAK હાઈવોલ્ટેજ મેચ, ફટાફટ નોંધો સમય
gujarat
ગુજરાતની શાંતિ ડોહળવાનો પ્રયાસ કરનારાઓને હર્ષ સંઘવીનો એક લીટીમાં સંદેશ, કહ્યું કે...
gujarat
અનોખો સેવાકેમ્પ! ત્રિશુલીયા ઘાટ ચઢતા પહેલા પદયાત્રીઓ આ કેમ્પની જરૂરથી પીવે છે ચા
gandhinagar
ગાંધીનગરમાં ગણેશ વિસર્જન વખતે મોટી દુર્ઘટના! 10 યુવાનો પાણીમાં ડૂબ્યા, અફરાતફરી મચી
bjp leader
મેડમ જોડે મજા માણતા ઝડપાયા ભાજપના નેતાજી! વીડિયો વાયરલ થતા કહ્યું આ તો મારી પત્ની છે