हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નદીઓના પાણી
નદીઓના પાણી News
પુલવામા આતંકી હુમલો
પાકિસ્તાને આપ્યો જવાબ, 'જો ભારતે પાક તરફ આવતું નદીઓનું પાણી અટકાવ્યું તો..
પુલવામા આતંકી હુમલાના કારણે ભારતે પાકિસ્તાન પ્રત્યે આક્રમક વલણ અપનાવ્યું છે. પાકિસ્તાન પર એક પછી એક પ્રહાર થઈ રહ્યાં છે. જો કે પાકિસ્તાનની હાલત એવી જોવા મળી રહી છે કે મીયા પડે તો પડે પણ ટંગડી ઊંચી...ભારતે ગુરુવારે પાકિસ્તાનને પૂર્વ ક્ષેત્રની નદીઓમાંથી પોતાના ભાગના પાણીને પાકિસ્તાન જતું રોકવાનો નિર્ણય કર્યો. ભારતના આ નિર્ણય પર પાકિસ્તાને જવાબ આપ્યો. તેણે કહ્યું કે જો ભારત દ્વારા પૂર્વ નદીઓ (રાવી, સતલજ, બીયાસ)ના પાણીના પ્રવાહમાં ફેરફાર કરવામાં આવશે તો તેને કોઈ ચિંતા નથી. અત્રે જણાવવાનું કે પાકિસ્તાનને ભારતમાંથી પાકિસ્તાન તરફ જતી ત્રણ નદીઓ બીયાસ, રાવી અને સતલજનું પાણી મળે છે.
Feb 22,2019, 11:06 AM IST
પુલવામા આતંકી હુમલો
પાકિસ્તાન પર મોદી સરકારનો વધુ એક 'પાણી'દાર પ્રહાર
પુલવામા આતંકી હુમલાના પગલે દેશભરમાં આક્રોશ છે. સરકાર પણ હવે જવા દેવાના મૂડમાં નથી. લવામા આતંકી હુમલા પછી મોદી સરકારે મોટું પગલું લઈને પાકિસ્તાન તરફ જતું પોતાના ભાગનું પાણી રોકવાનો નિર્ણય લઈ લીધો છે. આ સાથે જ પાણીને જમ્મુ-કાશ્મીર તેમજ પંજાબ તરફ વાળવામાં આવશે.
Feb 22,2019, 9:50 AM IST
Trending news
multibagger stocks
43000% ટકાની તોફાની તેજી, આ 3 મલ્ટિબેગર સ્ટોકે ચાર વર્ષમાં કરી દીધા માલામાલ
Earning Money
કોઈપણ ડિગ્રી વગર 15 લાખ કમાવવાનો જુગાડ, આ શખ્સે કર્યો મોટો ખુલાસો
new governor
જનરલ વીકે સિંહ બન્યા મિઝોરમના ગવર્નર, કેરલ અને બિહારના રાજ્યપાલોની અદલાબદલી
unlucky bungalow of Maharashtra
'મનહૂસ' બંગલો! કોઈ મંત્રી આ બંગલામાં રહેવા નથી તૈયાર, રહેનારને ગુમાવવું પડે છે પદ
builder
અમદાવાદમાં એક બિલ્ડરનું ઉઠમણું, 250 લોકોના રૂપિયા ચાંઉ કરી ગયો બિલ્ડર
rain forecast
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાતમાં લાવશે વરસાદ! તારીખો સાથે જાણો આગાહી
rahul gandhi
ભાઈ,લસણ કેટલાનું છે? શાકભાજી માર્કેટમાં પહોંચ્યા રાહુલ ગાંધી; મોંઘવારી પર કરી વાતચીત
Indian Army
જમ્મુ-કાશ્મીર: માર્ગ અકસ્માતમાં 5 જવાનોના મોત, સેનાનું વાહન ખીણમાં પડ્યું
Free Treatment
દિલ્હી HCનો ઐતિહાસિક નિર્ણય;દુષ્કર્મ-એસિડ એટેકમાં પીડિતને હોસ્પિટલમા મળશે મફત સારવાર
imd alert weather tomorrow
હવામાન વિભાગની વરસાદ અને હિમવર્ષાની આગાહી, આ રાજ્યોમાં બરફ પડશે