हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ધરણાં
ધરણાં News
Community Health officer
કોમ્યુનિટી હેલ્થ ઓફિસરોના ગાંધીનગર સિવિલમાં ધરણાં
નેશનલ હેલ્થ મિશનના ભેદભાવ સામે કોમ્યુનિટી હેલ્થ ઓફિસરોએ ગાંધીનગર સિવિલમાં NHM ભવન બહાર ધરણાં કર્યા છે. તેઓ બદલીની માગ કરી રહ્યા છે કારણ કે સમય મર્યાદા પૂર્ણ થવા છતાં બદલીઓ નથી થઈ.
Mar 2,2020, 13:20 PM IST
State Primary Teachers Union
ગાંધીનગર: રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ કરશે જંતરમંતર પર ધરણાં
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ૨૭મી ફેબ્રુઆરીના રોજ દિલ્હીના જંતરમંતર ઉપર ધારણા કરવામાં આવશે. પ્રાથમિક શિક્ષકો માટે જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતના sad પડતર પ્રશ્નોને લઇને પ્રાથમિક શિક્ષકો દ્વારા દેશભરમાં કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે.
Feb 25,2020, 18:15 PM IST
mehsana
મહેસાણામાં ABVPના કાર્યકરોનાં દૂધ સાગર ડેરી સામે ધરણાં
મહેસાણામાં ABVPના કાર્યકરોનાં દૂધ સાગર ડેરી સામે ધરણાં પર બેઠા હતા. ABVPના કાર્યકરોએ ડેરીના ગેટ આગળ રસ્તા પર બેસીને સૂત્રોચ્ચાર કર્યા હતા.
Jan 23,2020, 18:05 PM IST
Ex MLA Council
EX MLA કાઉન્સિલની ગાંધીનગરમાં મળી બેઠક, 27 જાન્યુઆરીએ કરશે ધરણાં
ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે એકસ એમએલએ કાઉન્સિલની બેઠક મળી હતી. ગુજરાત એક્સએમએલએ કાઉન્સિલના દાવા પ્રમાણે દેશમાં 28માંથી 27 રાજ્યો એક્સ એમએલએને પેન્શન આપે છે. ગુજરાત દ્વારા પણ એકસ ધારાસભ્યોને પેન્શન આપવું જોઈએ.
Jan 16,2020, 16:21 PM IST
strike
ગાંધીનગરમાં નર્સિંગ કર્મચારીઓની આજે હડતાળ, પગાર વધારાની માગ સાથે ધરણાં
ગાંધીનગર ઉપવાસી છાવણીમાં નર્સિંગ કર્મચારીઓના ધરણાં... પગાર વધારાની માગણી સાથે કર્મચારીઓ બેસશે ધરણાં પર...
Dec 23,2019, 10:21 AM IST
સુરત
સુરતમાં વનિતા વિશ્રામ સ્કૂલના વાલીઓનો હોબાળો, ધરણાં કરવાની ઉચ્ચારી ચીમકી
નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ આરટીઓ અને ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ કરવામાં આવી હતી. ડ્રાઇવ દરમિયાન આરટીઓ દ્વારા 400થી વધુ સ્કૂલ વાનમાં નિયમ કરતા વધુ બાળકો બેસાડતા ડિટેઇન કરવામાં આવી છે
Jun 25,2019, 14:22 PM IST
surat
સુરતના ખેડૂતો કેમ કરશે ધરણાં, જુઓ વીડિયો
સુરતના ખેડૂતો GEBની ઓફિસે ધરણાં પર ઉતરશે, વીજ કલાકો ઓછા મળતા ખેડૂતોમાં રોષ ..., પ્રશ્નના ઉકેલ માટે એક સપ્તાહની ચીમકી
May 31,2019, 14:28 PM IST
Congress
રાહુલ ગાંધીની રાજીનામું આપવાની ઇચ્છા સામે કોંગ્રેસના ધરણાં
કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાહુલ ગાંધીની રાજીનામું આપવાની ઇચ્છા સામે દિલ્હી પ્રદેશ કોંગ્રેસના ધરણા, પ્રદેશ અધ્યક્ષ શિલા દીક્ષિતના નેતૃત્વમાં રાહુલના ઘર બહાર કાર્યકરો 'હમે રાહુલ ચાહીયે'ના બેનરો સાથે ઉમટ્યા
May 29,2019, 18:35 PM IST
AMC
માલધારી સમાજના યુવકો અને મહિલાઓ પોલીસ મથકે ધરણાં પર કેમ બેસ્યા?
ઓઢવમાં માલધારી સમાજ પર થયેલો અત્યાચાર મામલો : માલધારી સમાજના યુવકો અને મહિલાઓએ પોલીસ મથકે ધરણાં પર બેસ્યા હતા. માલધારી સમાજની માંગણી છે કે જવાબદાર પોલીસકર્મીઓ સામે પગલાં ભરવામાં આવે.જો પગલાં ભરવામાં નહીં આવે ત્યાં સુધી પોલીસ મથકે ગાંધી માર્ગ અપનાવીને ધરણાં કરવામાં આવશે.
May 13,2019, 20:40 PM IST
ધોરાજી
ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાના ધરણાં
ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાના ધરણાં. પાણીની સમસ્યાના ઉકેલ માટે આ રસ્તો અપનાવ્યો છે. અગાઉ ડેપ્યુટી કલેક્ટરને પત્ર લખીને ચીમકી આપી હતી.
May 5,2019, 10:55 AM IST
gandhinagar
પાક વીમા માટે લડત, કોંગ્રેસે બદલ્યો પ્લાન? જુઓ વીડિયો
પાક વીમા મામલે લડત આપી રહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ છેવટે પોતાનો પ્લાન બદલ્યો છે. ધરણાં પર ઉતરેલા કોંગ્રેસ ધારાસભ્યોએ પોતાના ધરણાં સમાપ્ત કર્યા છે. પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા રાજ્યપાલનો સમય માગી કરશે રજૂઆત, સંતોષ નહીં થાય તો પ્રજામત ઉભો કરવા પ્રયાસ કરાશે.
Apr 9,2019, 16:44 PM IST
gandhinagar
ગાંધીનગરઃ કોંગ્રેસના ૩ ધારાસભ્ય પાકવિમા માટે ધરણાં પર, જુઓ વિગત
રાજ્યમાં ખેડુતોને પાક વીમાની રકમ ચુકવવાની વિસંગતતાઓ સામે કોંગ્રેસના ૩ ધારાસભ્ય બ્રીજેશ મિર્ઝા, ચિરાગ કાલરીયા અને ઋત્વિક મકવાણા ગાંધીનગર સ્થિત ખેતી નિયામકની કચેરી માં ધરણાં પર બેઠા
Apr 8,2019, 16:45 PM IST
Trending news
HMPV Virus
ચીનમાં ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી! હ્યુમન મેટાપ્યુમોવાયરસથી બચવાનો શું છે ઉપાય?
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ