हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ધન પ્રાપ્તિ ઉપાય
ધન પ્રાપ્તિ ઉપાય News
astro tips
સૂતા પહેલા માથા પાસે રાખો આ 5 માંથી કોઈ એક વસ્તુ, ધન લાભ થવાના ખુલી જશે રસ્તા
Astro Tips: સૂતી વખતે માથા પાસે જો કેટલીક વસ્તુઓ રાખવામાં આવે તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે ધન લાભનું કારણ બને છે. આજે તમને જણાવીએ આવી વસ્તુઓ વિશે જેના માથા પાસે રાખવાથી ધન પ્રાપ્તિ થઈ શકે છે.
Apr 19,2024, 8:59 AM IST
Magh Purnima 2024
માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવાની સુવર્ણ તક છે મહા માસની પૂનમ, આ ઉપાય દુર થશે ગરીબી
Magh Purnima 2024 Upay: હિન્દુ ધર્મમાં પૂનમની તિથિને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ખાસ કરીને જો તમે મહા માસની પૂનમના દિવસે કેટલાક સરળ ઉપાય કરી લ્યો છો તો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જીવનમાં ધનનો પ્રવાહ વધે છે.
Feb 23,2024, 16:55 PM IST
dhan prapti upay
Dhan Prapti Upay:રાશિ અનુસાર કરો આ સરળ ઉપાય, જીવનમાં ક્યારેય નહીં સર્જાય પૈસાની તંગી
Dhan Prapti Upay:સફળ અને સમૃદ્ધ થવું હોય તો કર્મ કરવાની સાથે ભાગ્યનો સાથ મળે તે પણ જરૂરી છે. કર્મ એટલે કે મહેનત કરવાની સાથે રાશિ અનુસાર તમે આ ઉપાયો કરશો તો ભાગ્ય તમને સાથ આપશે.
Jan 25,2024, 8:39 AM IST
Money Bowl
ઘરમાં રાખશો મની બાઉલ તો ચુંબકની જેમ ખેંચાઈ આવશે ધન, તિજોરી નહીં થાય ક્યારેય ખાલી
Money Bowl: મની બાઉલમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. પૃથ્વી, અગ્નિ, વાયુ, જળ અને લાકડું. આ પાંચ તત્વોને જે દિશામાં રાખવામાં આવે ત્યાં ધનનો પ્રવાહ જળવાઈ રહે છે.
Aug 14,2023, 15:07 PM IST
astro tips
અમીર લોકોના ઘરમાં હોય જ છે 4 વસ્તુઓ, ધન આકર્ષતી આ વસ્તુઓ રાખી તમે પણ બની શકો છો અમીર
Astro Tips: ધન અને સુખ-સમૃદ્ધિ આપનાર માતા લક્ષ્મીને કોણ પ્રસન્ન કરવા ન ઈચ્છતુ હોય ? શાસ્ત્રોમાં પણ એવી કેટલીક વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે જેને ઘરમાં રાખવાથી માતા લક્ષ્મીનો ઘરમાં સ્થાયી વાસ થાય છે. આ વસ્તુઓ કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરમાં રાખે તો તેના પ્રભાવથી ઘર ઉપર માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે.
Jul 23,2023, 8:48 AM IST
Nariyal ke totke
નુકસાનીમાં ચાલતો ધંધો પણ થઈ જશે નફો કરતો, અજમાવો નાળિયેરનો આ ચમત્કારી ઉપાય
Nariyal Ke Totke: જ્યોતિષ શાસ્ત્રમાં દરેક સમસ્યાનું સમાધાન લાવવાના ઉપાયો જણાવવામાં આવ્યા છે. આવી જ સમસ્યા છે વેપારમાં સતત થતું નુકસાન. ઘણા લોકો વેપાર વધારવા મહેનત કરે છે પરંતુ તેઓ તેમાં સફળ થતા નથી. જેના કારણે તેમને સતત નુકસાન સહન કરવું પડે છે. તો કેટલીક વખત ધંધામાં રુપિયાની છેતરપિંડી થઈ જાય છે જેના કારણે નુકસાન થાય છે. વેપાર સંબંધિત આવી સમસ્યાઓને દુર કરવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે.
Jul 27,2023, 12:50 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય