हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દિલ્હી પબ્લિક સ્કૂલ
દિલ્હી પબ્લિક સ્કૂલ News
સ્વામી નિત્યાંનદ
નિત્યાનંદ અને તેની બે સુંદર સાધિકા સામે ચાર્જશીટ દાખલ, લાલ શાહીથી ઢોંગી બા
સ્વામી નિત્યાનંદ (Nithyananda) વિરુદ્ધ લોપામુદ્રા ઉર્ફે મા નિત્ય તત્વપ્રિયા આનંદા અપહરણના મામલામાં પોલીસે 83 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં 50 સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. આશ્રમ (Nityanand Ashram)માં માતાપિતાની મરજી વિરુદ્ધ બાળકોને ગોંધી રાખવાના કેસમાં પોલીસે નિત્યાનંદ તેમજ તેના આશ્રમની બે સંચાલિકાઓ પ્રાણ પ્રિયા અને પ્રિયતત્વાની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. 83 પાનાની આ ચાર્જશીટ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવી છે.ચાર્જશીટમાં નિત્યાનંદને લાલ શાહીથી વોન્ટેડ જાહેર કરાયો છે. જ્યારે કે, આશ્રમની બંને સંચાલિકાઓ હાલ પોલીસ દેખરેખમાં છે.
Jan 22,2020, 14:12 PM IST
રાજ્ય શિક્ષણ સચિવ
DPS કાંડ: દિલ્હી પબ્લિક સ્કૂલને CBSEએ ફટકારી શો કોઝ નોટિસ
રાજ્ય શિક્ષણ સચિવના રિપોર્ટ બાદ CBSCEએ DPSને શો કોઝ નોટિસ ફટકારી છે. DPSનું એફિલિયેશન કેમ રદ્દના કરવું તે અંગે 7 દિવાસમાં ખુલાસો માંગ્યો છે. 7 દિવસમાં શાળાને NOC રજૂ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. શાળાએ મંજૂરી મેળવવા બનાવટી NOC રજૂ કર્યુ હતું. તે અંગે 7 દિવસમાં જવાબ આપવા માટે DPSને નોટીસ ફટકારવામાં આવી છે. જેને લઇને જો DPS 7 દિવસમાં જવાબ રજૂ નહીં કરે તો શાળાની માન્યતા રદ કરાશે.
Nov 24,2019, 10:55 AM IST
નિત્યાનંદ કેસ
નિત્યાનંદ કાંડ સાથે દિલ્હી પબ્લિક સ્કૂલનો કાંડ ખૂલ્યો, જુઓ સમગ્ર અહેવાલ
અમદાવાદના નિત્યાનંદ આશ્રમ કેસ (Nityanand Ashram) માં દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS) ની મુશ્કેલીમાં વધારો થયો છે. અમદાવાદના હાથીજણ સ્થિત દિલ્લી પબ્લિક સ્કૂલની માન્યતા રદ થઈ શકે છે. લંપટ નિત્યાનંદ કાંડમાં સામેલ દિલ્હી પબ્લિક સ્કૂલ સામે શિક્ષણ વિભાગની તપાસ બાદ શાળાને તાળાં પણ લાગી શકે છે. શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવે CBSEને ઈન્વેસ્ટિગેશન રિપોર્ટ સોંપ્યો છે. રિપોર્ટમાં દિલ્હી પબ્લિક સ્કૂલ સામે ફોજદારી પગલાં લેવાની ભલામણ કરવામાં આવી છે.
Nov 23,2019, 9:20 AM IST
સ્વામી નિત્યાંનદ
અંધજન મંડળના છોકરાઓને ભ્રમિત કરતો નિત્યનંદિતાનો વીડિયો જુઓ
નિત્યાનંદિતા અને આશ્રમના અન્ય લોકો અંધજન મંડળમાં દિવ્યાંગ લોકોને ભ્રમિત કરવાનું કામ કરતા હોવાનો વીડિયો વાયરલ થયો. આ વીડિયો કયારનો છે તેની પૂષ્ટિ થઈ નથી.
Nov 20,2019, 13:42 PM IST
સ્વામી નિત્યાંનદ
નિત્યાનંદના ઢોંગી સાધુઓની નકલી જટાનો ‘રાઝ’ ખૂલ્યો, રાતોરાત ઉભી થઈ છે જટા
નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) ના વિવાદ મામલે આશ્રમમાં એક લાંબી જટા ધરાવતો સાધુ સતત કેમેરામાં ક્લિક થયો હતો. ત્યારે નિત્યાનંદ આશ્રમના જટાધારી બાબાઓની સાથે નિત્યાનંદની જટા સાવ નકલી હોવાનો ખુલાસો થયો છે. આશ્રમમાં રહેતા સાધુ ઈશ્વર પિયાનંદાની, જેઓએ મીડિયા સમક્ષ ખૂબ રોષ ઠાલવ્યો હતો અને પોતે આધ્યાત્મિક હોવાનો ઢોંગ કરનાર આ સાધુ લાંબી લાંબી જટા રાખીને તો ફરે છે. પણ આ જટા પરિશ્રમથી અને તપસ્યાથી નહિ, પરંતુ બ્યૂટી ટ્રીટમેન્ટ લઈને બનાવાઈ છે તેવો ખુલાસો થયો છે. આ જટા હેર સલોનમાં ડ્રેડ લોક કરીને બનાવવામાં આવે છે. એટલે કે એમ કહીં શકાય કે આધ્યાત્મના નામે અહીં ઢોંગ અને ખોટો દેખાવ જ થઈ રહ્યો છે.
Nov 20,2019, 11:52 AM IST
Mahatma Gandhi
2 ઓક્ટોબરથી શરૂ થશે ગાંધીજીના ઇન્ટરવ્યું પર વેબ સીરિઝ - 'ગાંધીજી@150'
આ ઈન્ટરવ્યુ વેબ સિરીઝ ‘Gandhiji@150’એ બાબત ફંફોસવા પ્રયાસ કરશે કે ગાંધીજીની વિચારધારા આપણને કેવી રીતે અસર કરતી રહે છે.
Sep 28,2018, 8:47 AM IST
Trending news
earthquake
Earthquake: અચાનક ભૂકંપ આવે તો ગભરાઈને આ ભુલ ન કરવી, જાણો સેફ રહેવા ખરેખર શું કરવું?
budh shukra yuti
19 ફેબ્રુઆરીથી આ 3 રાશિઓ થશે માલામાલ, બુધ શુક્રનો શુભ યોગ કરાવશે અણધાર્યા લાભ
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા