हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડાયમંડ સીટી
ડાયમંડ સીટી News
સુરત
અમદાવાદ બાદ એશિયાના સૌથી ઝડપી વિકસતા સુરતમાં પણ દોડશે ‘મેટ્રો ટ્રેન’
એશિયાના સૌથી ઝડપી વિકસતા અને જીડીપી ગ્રોથ રેટમાં પ્રથમ ક્રમે આવેલા સુરત શહેરમાં હવે મેટ્રો રેલ દોડતી જોવા મળશે. કેન્દ્ર સરકારે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે 12 હજાર કરોડથી વધુના ખર્ચની મંજુરી આપી છે. ત્યારે સુરત મહાનગર પાલિકાએ પ્રોજેક્ટને લઈને તૈયારીઓ શરુ કરી દીધી છે.
Jul 17,2019, 19:19 PM IST
સુરત
ડાયમંડ સીટી સુરતમાં 100 રત્નકલાકારો થયા બેરોજગાર, કારખાનેદારે માર્યા તાળા
હીરા ઉદ્યોગની ચમક તો વધી રહી છે પરતું તેમની ચમક વધારનારા રત્ન કલાકારો દરરોજ નોકરી ગુમાવી રહ્યા છે. આવી વધુ એક ઘટના સુરતમાં ફરી એક વખત બની છે. સુરતના ગોટાલાવાડીનો કારખાનેદાર બે દિવસ અગાઉ કારખાને તાળાં મારીને ગાયબ થઈ જતા લેણદારો અને રત્નકલાકારોના જીવ ઉચાટે ચઢ્યા છે.
Apr 28,2019, 18:32 PM IST
સુરત
ઇમાનદારી: 14 હજારની નોકરી કરતા કર્મચારીએ 10 લાખના હીરા મૂળ માલીકને સોંપ્યા
શહેરની ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીમા લાખ્ખો-કરોડોની ઠગાઇના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. પરંતુ આ વચ્ચે પણ સામાન્ય વ્યકિતમા પ્રમાણિકતા જોવા મળી છે. એક સામાન્ય કર્મચારીએ રસ્તે રઝળતા મળેલા રૂપિયા 10 લાખના હિરા સુરત ડાયમંડ એસોસિયેશનની ઓફિસમાં જમા કરાવ્યા હતા. અને તેના મુળ માલિકને સોપવા જણાવ્યુ હતુ. ચાર દિવસની શોધખોળ બાદ આખરે આ હીરાના મુળ માલિક મળી આવ્યો હતો અને તેને આ હીરા સોપવામા આવ્યા હતા.
Mar 26,2019, 17:32 PM IST
સ્માર્ટ સીટી
દેશના સ્માર્ટ સીટીઓમાં અમદાવાદ ચોથા તો ડાયમંડ સીટી સુરત પાંચમાં સ્થાને
ભારત સરકાર દ્વારા દેશના સૌથી સ્માર્ટ સીટીના ક્રમ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતના સુરત શહેરને દેશના સૌથી સ્માર્ટ સીટીઓમાં પાંચમો ક્ર્મ આપવામાં આવ્યો છે. મહત્વનું છે, કે આ જાહેરાત હાઉંસિંગ અર્બન અફેર્સ મંત્રાલયે કરી હતી. જેમાં નાગપુર શહેર 360.21 પોઇન્ટ સાથે નંબર વન પર છે. જ્યારે અમદાવાદને ચોથો ક્રમાક મળ્યો હતો.
Feb 10,2019, 22:49 PM IST
હિટ એન્ડ રન
સુરતમાં બની હિટ એન્ડ રનની ઘટના, શાકભાજી લેતી મહિલાઓ પર કાર ફરી વળી
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા પરામસુખ સોસાયટીમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. કારચાલકે 3 વ્યક્તિને અડફેટે લેતાં સામાન્ય ઇજા થઇ છે.
Dec 20,2018, 23:08 PM IST
Trending news
Hathras Stampede
121ના મોત માટે કોણ જવાબદાર? FIRમાં સેવાદારો પર દોષનો ટોપલો ઢોળાયો
Stress
Stress: વધારે પડતી ચિંતા કરવાની આદત સંબંધ ખરાબ કરે તે પહેલા આ રીતે મેનેજ કરો સ્ટ્રેસ
Mango
Mango In Monsoon: અનહદ ભાવતી હોય તો પણ વરસાદ પડે પછી ન ખાવી કેરી, જાણી લો કારણ
Budget 2024
કરોડો પગારદાર કર્મચારીઓ માટે મોટા સમાચાર, 10 વર્ષ બાદ બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
shukra gochar 2024
Shukra Gochar 2024: 7 જુલાઈથી આ 3 રાશિઓની ચાંદી જ ચાંદી, સૂતું ભાગ્ય જાગી જશે
Suryakumar Yadav
હું પહાડ ઉપર, ફાઈનલમાં કેપ્ટન રોહિતના આ શબ્દોનો ચાલ્યો જાદુ, સૂર્યકુમારે ખોલ્યું રાઝ
Stampede in Hathras
Hathras Stampede: જાણો કોણ છે ભોલે બાબા, જેના સત્સંગમાં થયા 107 લોકોના મોત
IMD
જૂન મહિનામાં 11 ટકા ઓછો વરસાદ પણ જુલાઈમાં જમાવટ, અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે
monsoon in gujarat
મેઘરાજાએ ભૂક્કા કાઢ્યા! સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર, અનેક ગામ સંપર્ક વિહાણા, રેડ એલર્ટ
Stock to Buy
રેકોર્ડ હાઈ બજારમાં આ 5 મિડકેપ Stock કરાવશે બમ્પર કમાણી, જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ