हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
109/ 7
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઠંડીનો અહેસાસ
ઠંડીનો અહેસાસ News
gujarat weather forecast
વિદાય લેતો શિયાળો ગુજરાતને ફરી ઠંડીથી ઠુંઠવાશે, લોકોને પડી શકે છે આ મોટી તકલીફ!
Gujarat Weather Forecast: ગુજરાતમાં હાલ ઠંડી, ગરમી આ વરસાદની મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે. વહેલી સવારે અનેક શહેરોમાં તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે પહોંચ્યો છે. ત્યારે ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. ગુજરાતના અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે ગુજરાતમાં ઠંડીમાં વધારાની આગાહી કરી છે. બીજી બાજુ ભેજ અને વધતું તાપમાન બંને તમારા ગળાને નુકસાન પહોંચાડી શકે છે. સુકી હવા મુશ્કેલીનું કારણ બની શકે છે. આ ઉપરાંત એસીમાં રહેવું પણ તમારા ગળાની ખરાશમાં વધારો કરી શકે છે.
Feb 23,2024, 19:27 PM IST
gujarat weather forecast
ગુજરાતમાં વિચિત્ર ઋતુનો લોકોને થશે અનુભવ! જાણો અંબાલાલની 'ગાભા' કાઢી તેવી આગાહી
Gujarat Weather Forecast: ગુજરાતમાં ભરશિયાળે મોસમનો મિજાજ બદલાયો છે. ત્યારે ફરી એક મોટી આગાહી આવી ગઈ છે. આગામી 5 ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં હવામાન પલટાશે. ગુજરાતના અનેક શહેરોના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે. ગુજરાતમાં અનેક સ્થળોએ છાંટા પડવાની પમ શક્યતા છે. રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
Feb 1,2024, 17:07 PM IST
Ahmedabad
શિયાળામાં 'ચોમાસુ'; માવઠાએ ચોમાસાની યાદ અપાવી, કરાવર્ષાથી કાશ્મીર, હિમાચલ જેવો માહોલ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે માવઠાએ સમગ્ર ગુજરાતને ઘમરોળી નાંખ્યું છે. વહેલી સવારથી જ લોકોએ ઠંડીની સાથે વરસાદનો અનુભવ કર્યો. વાદળછાયા હવામાન વચ્ચે એક બાદ એક ભાગમાં વરસાદ શરૂ થતો ગયો.
Nov 26,2023, 21:54 PM IST
Gujarat Rain
ગોઝારો રવિવાર! ગુજરાતમાં 17 લોકો પર વીજળી મોત બનીને ત્રાટકી, અનેક નિર્દોષ પશુઓનો મોત
ગુજરાતીઓ માટે ગોજારો સાબિત થયો છે. કમોસમી વરસાદ પડવાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં મોતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં આજે કમોસમી વરસાદથી વીજળી અને વૃક્ષ પડવાની ઘટનામાં 17 લોકોનાં કમકમાટીભર્યા મોત થયા છે.
Nov 26,2023, 19:14 PM IST
Ahmedabad
અમદાવાદમાં મેઘો ભુક્કા કાઢશે! આ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન
શિવરંજની, વસ્ત્રાપુર, સેટેલાઈટ, વેજલપુર, જીવરાજપાર્ક, વાસણા, ઘાટલોડિયા, રાણીપ, શાસ્ત્રીનગર, વાડજ, કૃષ્ણનગર, ઈસનપુર, મણિનગરમાં વરસાદ પડ્યો હતો. એકાએક વરસાદ પડવાનો શરૂ થતા વાતાવરણમાં ઠંડક વ્યાપી જવા પામી હતી.
Nov 26,2023, 18:49 PM IST
gujarat
આ આગાહી 'છોતરા' કાઢી નાંખશે! આ જિલ્લાઓમાં જામશે અષાઢી માહોલ, માર્કેટ યાર્ડ સતર્ક
આગાહીને પગલે જિલ્લાના મહુવા માર્કેટયાર્ડમાં 27 નવેમ્બર સુધી જણસી ની આવક પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, જ્યારે ભાવનગર માર્કેટયાર્ડમાં હજુ સુધી કોઈ જાહેરાત નહીં કરતા ખેડૂતો પોતાની જણસી લઈને વેચાણ અર્થે માર્કેટયાર્ડ આવી રહ્યા છે.
Nov 24,2023, 15:58 PM IST
gujarat weather forecast
ખરો મુશ્કેલ સમય તો હવે ગુજરાતમાં શરૂ થશે! અંબાલાલની નવેમ્બર મહિનાને લઈ ઘાતક આગાહી
Ambalal Patel Prediction: નવેમ્બર મહિનામાં કમોસમી વરસાદ આવશે. નવેમ્બર મહિનામાં દેશના અનેક ભાગોમાં વરસાદ આવી શકે છે. આ સમયે ઠંડી ગરમીનું વાતાવરણ ફરી જોવા મળશે. જોકે, ગુજરાતમાં કમોસમી વરસાદ આવશે કે નહિ તેની આગાહી પણ આવી ગઈ છે.
Nov 4,2023, 17:07 PM IST
Trending news
Gujarat Poltiics
બ્રેકિંગ ન્યૂઝ : ગુજરાતમાં હાલ નહિ બદલાય પાટીલ, ગાંધીનગરથી આવી મોટી ખબર
afghanistan news
પાકિસ્તાની સ્વરૂપવાન કેદીના પ્રેમમાં પડ્યો અફઘાની જેલર, પાર કરી નાંખી તમામ હદો, પછી.
Patidar
એકબીજાની જાની દુશ્મન કેમ બની પાટીદારોની બે મોટી સંસ્થા, માથાકૂટનું અસલી કારણ આવ્યું
PAN Card 2.0
'બેકાર' થઈ ગયું તમારું જૂનું PAN કાર્ડ? જાણો નવું કાર્ડ કેવી રીતે બનશે, કેટલી ફી?
instagram new features
આવી ગયું Instagram પર WhatsApp વાળું ફીચર, બકુ-જાનું ક્યા ફરે છે? ચુટકીમાં જાણકારી
gujarat government
ભણવું છે પણ પૈસા નથી, તો ગુજરાત સરકાર આ યોજનામાં આપે છે રૂપિયા
8th Pay Commission
ફરી ખુશીના સમાચાર! જાન્યુઆરીમાં કેટલો વધશે પગાર? કર્મચારીઓના પેન્શનમાં પણ થશે વધારો
gujarat government
દીકરીઓને ભણવામાં મદદ કરતી નમો લક્ષ્મી યોજનામાં આવ્યા મોટા ફેરફાર, ખાસ જાણી લેવા જેવુ
KBC 16
OMG! અમિતાભને પણ લાગી હતી આ 'ગંદી આદત'! લોકોને સલાહ આપતા કહ્યું, 'દૂર રહેજો'
Patidar
આવું કોણે કહ્યું હતું કે, ખોડલધામ બોદુ છે! ખોડલધામ સરદારધામની બબાલમાં નવો વળાંક