हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
SCO
94/ 3
(13.3)
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ટ્રેન્ડિંગ
ટ્રેન્ડિંગ News
Ajab Gajab
આ છે વિશ્વની સૌથી વિચિત્ર- રહસ્યમય જગ્યા, જ્યાં મંદબુદ્ધિના લોકો પણ બની જાય છે ચાલાક
Mysterious Place In Russia Molyobka Triangle Mystery: દુનિયામાં ઘણા એવા રહસ્યો છે, જેમનું રહસ્ય આજ સુધી ઉકેલાયું નથી. આવા રહસ્યો કે જે વિજ્ઞાન માટે પણ એક પડકાર છે. આજે અમે તમને આવી જ એક રહસ્યમય જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો.
Nov 29,2023, 15:24 PM IST
Hajmola Wali Chai
માર્કેટમાં આવી નવી Hajmola Chai!આવી ચા તો તમે ક્યારેય નહી પીધી હોય, જુઓ વીડિયો
Hajmola Wali Chai Video: વારાણસીના એક ચા વેચનારનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તે હાજમોલા ચા વેચતો જોવા મળી રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર ચામાં હાજમોલા મિક્સ કરવાને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે, જ્યારે હાજમોલા પસંદ કરનારાઓને આ ખૂબ જ રસપ્રદ લાગી રહ્યુ છે.
Jun 27,2023, 8:47 AM IST
Weird Job
Weird Job: 2 કરોડ પગાર અને રહેવા-ખાવાનું ફ્રી, છતાં આ નોકરી કરવા કોઈ તૈયાર નથી!
Personal Nanny Job Offers 2 Crores: એક મહિલા તેની સાથે 24 કલાક રહે તેવી નોકરાણીની શોધમાં છે અને તેને 1.97 કરોડ સુધીનો પગાર ઓફર કરી રહી છે.
May 18,2023, 12:14 PM IST
Pan Burger
શું તમે ક્યારેય ખાધું છે પાન બર્ગર? રેસીપી જોઈને યુઝર્સ બોલ્યા- હવે બસ કરો ભઈ!
Trending Viral Video: દાલ મખની આઈસ્ક્રીમ રોલથી લઈને મેગી પાણીપુરી અને ચોકલેટ બિરયાની સુધી આપણે બધા હમેશા આ વિચિત્ર ફૂડ કોમ્બિનેશનથી ચોકી જઈએ છે. આવા જ એક ફૂડ કોમ્બિનેશનનો વિડીયો સામે આવ્યો છે..
Apr 28,2023, 16:23 PM IST
gujarat
આ છે ગુજરાતના સૌથી વધુ જોવાયેલા ટોપ-3 Videos
ગુજરાત (Gujarat) ના વીડિયોની પોપ્યુલારિટી વધી રહી છે. ગુજરાતમાં રોજેરોજ એવી વિચિત્ર ઘટનાઓ બની રહી છે, જેના વીડિયો વાયરલ (viral video) થઈ રહ્યાં છે. ત્યારે ગુજરાતના આજના ટોપ-3 ટ્રેન્ડિંગ (trending) વીડિયો જોઈ લો, જેને જોઈને તમને પણ મજા આવી જશે.
Sep 9,2021, 17:03 PM IST
trending
90 ના દાયકામાં બનેલી આ પોપ્યુલર જાહેરાત યાદ છે? એડમાં જલેબી લેવા પાછળ છુપાઈ છે કહાની
એક બાળક જે ઘર છોડીને જઈ રહ્યો છે. પણ જલેબીનું નામ સાંભળીને તેના મનમાં લાલચ જાગે છે. જો તમે 90 ના દાયકામાં જીવ્યા છો, તો તમે સમજી ગયા હશો કે આ કિસ્સો કયો છે. આ વાત છે ધારા ઓઈલના જલેબીવાળા એડની, જેમાં જલેબીને કારણે ઘર છોડીને જઈ રહેલો એક બાળક પોતાનો વિચાર બદલે છે અને પાછો ઘરે ફરે છે. આ એડ આજે પણ અનેક લોકોના દિલની નજીક છે. આ ઈમોશનલ એડવર્ટાઈઝે (advertisement) ન માત્ર કંપનીને ફાયદો કરાવ્યો હતો, પરંતુ તેને કરોડો લોકોનું દિલ જીતી (trending) લીધુ હતું. આ જાહેરાત બનવા પાછળ એક રસપ્રદ કહાની છે, જેને આજે તમને બતાવીશું.
Aug 22,2021, 15:41 PM IST
Trending news
Ambalal Patel
ગુજરાત માટે આજનો દિવસ ભારે : અમદાવાદ સહિત 25 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ આવશે
laziness
Laziness: સવારે બેડમાંથી ઉઠવાનું મન નથી થતું ? તો જાણી લો શરીરને આળસુ બનાવતા 5 કારણો
Chenab bridge
દુનિયાની આઠમી અજાયબી જમ્મુ કાશ્મીરમાં તૈયાર, વિશ્વના સૌથી ઊંચા પુલ પર શરૂ થશે રેલવે
most unaffordable cities
વિશ્વના 10 સૌથી મોંઘા શહેર, જ્યાં ઘર ખરીદવું તો દૂર, રહેવું પણ મુશ્કેલ
Mahavikas Aghadi
ગુજરાતના પડોશી રાજ્યમાં ભાજપને આવશે ટેન્શન, લેવાયો મોટો નિર્ણય
Pakistan Players Salary
બાબરથી લઈ રિઝવાન...બધાનો કપાશે પગાર! પાકિસ્તાની ખેલાડીઓથી નારાજ છે PCB
epf rules change
PF એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાનો નિયમ બદલાયો, કોરોનાકાળમાં શરૂ થયેલી આ સુવિધા બંધ
Ayurveda Tips
દરરોજ સવારે ખાલી પેટ કરો 1 ચમચી ઘીનું સેવન, શરીરને મળશે જોરદાર ફાયદા
Vadodara
સિક્કિમમાં વાદળ ફાટતા ઠેકઠેકાણે તબાહી! વડોદરાના પરિવાર સહિત 20 ગુજરાતીઓ ફસાયા
breaking news
શું અમદાવાદના આ વિસ્તારોમાં બંધ થઈ જશે નોનવેજની દુકાનો? AMCની બેઠકમાં ચર્ચા