हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ટોયલેટ
ટોયલેટ News
home
ઘરની આ દિશામાં બનેલું ટોયલેટ નથી થવા દેતું પ્રગતિ! ઘરમાં ઘર કરી જાય છે બીમારીઓ
Toilet Ki Disha: શું તમે જાણો છો કે, તમારા ઘરનું ટોયલેટ-બાથરૂમ પણ બની શકે છે તમારી પ્રગતિમાં અવરોધનું કારણ! જાણીને નવાઈ લાગશે પણ આવું ચોક્કસ થતું હોય છે, તેની પાછળના ચોક્કસ કારણો પણ છે. એ જાણવા અને સમજવા માટે તમારે નીચે જણાવેલાં વાસ્તુશાસ્ત્રના નિયમો જાણવા પડશે...
Sep 23,2024, 17:50 PM IST
gujarat
શતામૃત મહોત્સવમાં યાત્રાળુઓ અને સ્વયંસેવકો માટે ખાસ વ્યવસ્થા; 60 વીઘામાં 700 ટેન્ટ
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાનજી દાદાની મૂર્તિની સ્થાપના કરેલ જેને 175 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે. જેથી હનુમાનજી મંદિર પ્રશાસન દ્વારા શતામૃત મહોત્સવ ઉજવવા નિર્ણય કરાયો હતો.
Nov 21,2023, 17:48 PM IST
નાસા
ચંદ્રમા પર હશે 174 કરોડ રૂપિયાનું ટોયલેટ, NASAનો ખર્ચ જાણી રહી જશો દંગ
જો તમે વિચારી રહ્યા છો કે અંતરિક્ષ (Space)માં એક પૈસો પણ કેવી રીતે ખર્ચ કરી શકાય? તો અહીં કરવામાં આવનાર ખર્ચ વિશે જાણીને તમને આશ્વર્ય થશે. નાસા (NASA)દ્વારા અંતરિક્ષમાં ટોયલેટ બનાવવા માટે 14 મિલિયન પાઉન્ડ એટલે કે 1,86,48,000 ડોલર ખર્ચ કરી રહ્યું છે.
Nov 30,2020, 18:23 PM IST
વલસાડ
વલસાડમાં ટોયલેટમાં ધોવામાં આવ્યા ભોજન બનાવવાના વાસણ, વીડિયો વાયરલ
રેસ્ટોરન્ટ્સ અને હોટલના સંચાલકો ગ્રાહકોના હેલ્થ સાથે કેવા કેવા ચેડા કરે છે તેવા પુરાવા છાશવારે મળતા રહે છે. પૂરતા રૂપિયા ચૂકવ્યા છતાં લોકોને હેલ્ધી ફૂડ પિરસાતું નથી. ત્યારે હવે વધુ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. વલસાડના ખાનગી મલ્ટીપ્લેક્સ સિનેમાનો વીડિયો વાયરલ થયો છે. જે ખરેખર ચોંકાવનારો છે. ફ્રેન્ચ ફ્રાઈઝનું ફ્રાયર ટોયલેટમાં ધોવાતું હોવાનો વીડિયો વાઇરલ થયો છે. ખાવાની વસ્તુ જેમાં બનતી હોય એ સૌથી વધુ અનહાઇજેનિક જગ્યા પર ધોવાઈ રહી છે. ત્યારે આ વીડિયો વલસાડ રાજહંસ સિનેમાનો હોવાની પુષ્ટિ થઈ છે.
Mar 13,2020, 12:10 PM IST
અમદાવાદ
દર વર્ષે ગુજરાત સરકાર ગરીબોના આરોગ્યની સુરક્ષા માટે ખર્ચે છે રૂ. ૧૨૦૦ કરોડ
અંત્યોદયથી સર્વોદયની વિભાવના સાથે તેમણે સંવેદનાત્મક સંવાદ કર્યો હતો. વિજય રૂપાણીએ ફેઇસ બૂક પર શેર કરેલા પોતાના વિડીયો સંદેશમાં સ્પષ્ટપણે જણાવ્યું કે વર્ષો સુધી ગરીબોનાં નામે અનેક સ્લોગન અપાયા. પરંતુ કમનસીબે દેશમાં ગરીબો અને અમીરો વચ્ચેની ખાઈ વધતી ગઈ.
Feb 18,2020, 20:34 PM IST
સ્માર્ટફોન
આ જગ્યાએ કરશો નહી Smartphoneનો ઉપયોગ, જાણો નુકસાન અને બચવાના ઉપાય
Jan 16,2019, 12:57 PM IST
દાંતીવાડા
બાળાઓ પાસે શૌચાલય સાફ કરાવતો વિડીયો વાઇરલ, શિક્ષણ વિભાગ હરકતમાં
વાઇરલ વિડીયો અંગે પણ આચાર્ય અજાણ બની રહ્યા છે. ખરેખર વિધાર્થીનીઓ પાસે ગંદકી સાફ કરવાના આ શરમજનક કૃત્ય બદલ પગલાં લેવા જોઈએ.
Jul 31,2018, 18:23 PM IST
Trending news
Tech News
Tech Tips: કોઈ બીજું તો જોઈ રહ્યું નથી'ને તમારું WhatsApp? ફટાફટ ઓન કરી દો આ બટન
Birthing Stone
આ પથ્થર ઓશિકા નીચે રાખીને સૂઈ જવાથી મહિલાઓ ગર્ભવતી થઈ જાય છે, જાણો કહાની
BCCI
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા એક્શનમાં છે BCCI, દરેક ખેલાડીઓની ફેમિલી માટે લવાશે નવો નિયમ
gold
બજેટ બાદ શું સસ્તું થઈ જશે સોનું? જો આ માંગણીઓ સરકાર સ્વીકારી લે તો....જલસા પડી જાય
Gujarat model
અહીં ફેલ નીકળ્યું ગુજરાત મોડલ! ગુજરાતમાં અન્ય રાજ્યો કરતા મળે છે ઓછો પગાર, થાય છે કર
Raman Vora
જમીન માટે ભાજપના ધારાસભ્યનો મોટો ખેલ! દસ્તાવેજમાં નામ ગાયબ કરી મળતિયાને જમીન વેચી
education
GK Quiz: જો તમે ખોટું બોલો તો શરીરનું કયું અંગ ગરમ થઈ જાય? ખાસ જાણો જવાબ
Vadodara
ગુજરાતની આ નદી પર ખર્ચ કરાશે 3200 કરોડ રૂપિયા, પછી ક્યારેય નહિ આવે પૂર
icc Champions Trophy 2025
રોહિતને જવું પડશે પાકિસ્તાન! BCCI લાચાર, ચેમ્પિયન્સ ટ્રોફી માટે કરવું પડશે આ કામ
Petrol Diesel Price Today
ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં શું છે પેટ્રોલ-ડીઝલના ભાવ? જાણો તમારા શહેરનો ઘરબેઠા ભાવ