हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જામફળ
જામફળ News
General Knowledge
જામફળ અંદરથી લાલ છે કે સફેદ? આ ટ્રીકથી તમે જાતે જ જાણી શકશો
How To Check White And Pink Guava : આપણામાંના કેટલાકને લાલ જામફળ ગમે છે અને કેટલાકને સફેદ જામફળ ગમે છે, જો કે, ઘણી વાર એવી દ્વિધા હોય છે કે બંને વચ્ચે ઓળખ કેવી રીતે કરવી? તો ચાલો અમે તમને કેટલીક ટિપ્સ જણાવીએ
Feb 9,2025, 9:49 AM IST
Guava Benefis
શિયાળામાં રોજ કરો એક જામફળનું સેવન, વજનથી લઈને ડાયાબિટીસનો વળી જશે સત્યનાશ!
Guava Benefits: શિયાળામાં જો તમે જામફળનું સેવન કરો છો તો આ તમારા પેટને સાફ રાખવાની સાથે-સાથે અનેક બીમારીઓથી પણ દૂર રહેવામાં મદદ કરે છે.
Dec 7,2024, 15:37 PM IST
Guava
Guava: આ 5 સમસ્યા હોય તો જામફળ ખાવાનું ટાળજો, ખાવાથી બગડશે તબિયત
Guava: કેટલાક લોકોને જામફળનું સેવન કરવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં જામફળ ખાવાથી તબિયત વધારે બગડે છે. તો ચાલો તમને જણાવીએ એવી કઈ પાંચ સમસ્યા છે જેમાં જામફળ ખાવાનું ટાળવું જોઈએ.
Nov 15,2024, 8:12 AM IST
Pink Guava
અનેક ગુણોનો ભંડાર છે ગુલાબી જામફળ, બ્લડ સુગર કંટ્રોલમાં રાખવા ઉપરાંત કરે છે આ ફાયદા
Pink Guava Benefits: ડાયાબિટીસના દર્દીઓને બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરવું હોય તો તેના માટે ગુલાબી જામફળ ઉત્તમ છે. ગુલાબી જામફળમાં એન્ટીઓકિસડન્ટસ હોય છે જે ડાયાબિટીસના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે.
Dec 29,2023, 12:01 PM IST
Guava
બેડ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ સહિતની બીમારીમાં ફાયદો કરે છે જામફળ, જાણો અન્ય ફાયદા વિશે
Guava Benefits: ફાઇબરથી ભરપૂર જામફળ ખાવાથી પેટ સાફ આવે છે અને સાથે જ ડાઇજેશન સિસ્ટમ મજબૂત રહે છે. જામફળનું સેવન કરવાથી અન્ય ગંભીર બીમારીઓમાં પણ લાભ થાય છે. તો ચાલો તમને જણાવીએ જામફળ ખાવાથી થતા ફાયદા વિશે.
Aug 10,2023, 12:07 PM IST
gujarat
ગુજરાતના ખેડૂતોની સરકારે ચમકાવી કિસ્મત! આ ફળપાકો વાવશે તો અપાશે આટલા રૂપિયા સહાય
રાજ્યના ખેડૂતો ખેતીની પરંપરાગત પદ્ધતિ ઉપરાંત વૈજ્ઞાનિક અભિગમ સાથેની આધુનિક પદ્ધતિ અપનાવીને વધુ આવક મેળવી શકે તે માટે તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા વધુ એક નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે.
Jul 11,2023, 16:13 PM IST
lifestyle
સાચવજો! સ્વાદના ચટાકા સ્વાસ્થ્યને પડશે ભારે, ભૂલથી પણ જામફળ ખાવાનું જોખમ ના લેતા
Amrood: ગુજરાતમાં જામફળ એ ઉત્તર ગુજરાતમાં વધારે થાય છે. જામફળ ખાવા હેલ્થ માટે સારું ગણવામાં આવે છે પરંતુ કેટલીક ખાસ બિમારીઓ સામે ઝઝૂમી રહેલા લોકોને ભૂલથી પણ તેનું સેવન કરવું ન જોઇએ. એક્ઝિમા (Eczema)ની બિમારીથી પીડિત લોકોને પણ જામફળ ખાવાથી બચવું જોઇએ. આમ કરવાથી તેમને સ્કીનમાં બળતરાનો સામનો કરવો પડે છે. એવા લોકોને જામફળના પાંદડાનો ઉપયોગ ભૂલથી પણ કરવો ન જોઇએ. તેનાથી ત્વચાની બિમારી થઇ શકે છે.
Apr 9,2023, 14:01 PM IST
Guava
હોસ્પિટલમાં દાખલ ન થવું હોય તો ભૂલથી પણ ના ખાશો જામફળ, કંટ્રોલ નહીં કરો તો ભારે પડશે
Amrood Nuksaan: જામફળ ખાવા હેલ્થ માટે સારું ગણવામાં આવે છે પરંતુ કેટલીક ખાસ બિમારીઓ સામે ઝઝૂમી રહેલા લોકોને ભૂલથી પણ તેનું સેવન કરવું ન જોઇએ. શિયાળામાં શરદીથી પીડિત લોકોએ પણ જામફળ ખાવાનું ટાળવું જોઇએ.
Mar 25,2023, 13:32 PM IST
Agriculture News
વાહ! નર્મદાના પાટીદાર ખેડૂતે એવી ખેતી કરી કે કમાણી માટે 20 વર્ષ સુધી કોઈ ચિંતા જ નથી
પ્રિયાંક પટેલે ત્યારબાદ બાગાયતી ખેતી તરફ વળવાનો વિચાર આવ્યો અને હાલ તેમને લાલ જામફળની ખેતી કરી છે. પોતના 3 એકરના ખેતરમાં 200 રૂપિયાના ભાવના લાલ જામફળના 1300થી પણ વધુ છોડ વાવ્યા છે.
Dec 22,2022, 16:30 PM IST
જામફળ
બોટાદમાં જામફળની અનોખી ખેતી, વિગતો જાણવા કરો ક્લિક
બોટાદમાં જામફળની અનોખી ખેતી, વિગતો જાણવા કરો ક્લિક
Sep 26,2019, 14:26 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ