हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જાન્હવી કપૂર
જાન્હવી કપૂર News
Janhvi Kapoor
અનંત-રાધિકાની ક્રૂઝ પાર્ટીમાં શિખર પર પ્રેમ લુંટાવતી જાન્હવી કપૂરનો વીડિયો વાયરલ
Janhvi Kapoor Shikhar Pahariya video: ઈંસ્ટાગ્રામ પર આ વિડીયો શેર કરવામાં આવ્યો છે જ્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ક્રુઝ પાર્ટીનો છે. આ પાર્ટીમાં જાનવી કપૂર અને શિખર પહાડિયા ક્યુટ અંદાજમાં જોવા મળે છે.
Jun 3,2024, 9:16 AM IST
Ulajh Teaser
જાન્હવી કપૂરની એક્શન-થ્રિલર ફિલ્મ ઉલજનું ટીઝર રિલીઝ, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ
Ulajh Teaser: ફિલ્મમાં ટીઝરમાં જાન્હવી કપૂરનો અંદાજ જોઈ ચાહકોમાં ઉત્સાહ છે. આ ફિલ્મનું ટીઝર જાન્હવી કપૂરે પણ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યું છે. જાન્હવી કપૂર ફિલ્મ ઉલજમાં ઈંડિયન ફોરેસ્ટ સર્વિસ ઓફિસરનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મ દેશભક્તિ પર આધારિત છે.
Apr 18,2024, 10:29 AM IST
Koffee With Karan 8
Koffee With Karan 8: જાન્હવી કપૂરે શિખર પહાડિયાના નામ પર મારી મોહર... જુઓ Video
Koffee With Karan 8: કોફી વિથ કરન શોમાં જાનવી કપૂર અને ખુશી કપૂર ગેસ્ટ બનીને આવશે. શોમાં જાનવી કપૂરે લાલ રંગનું ગાઉન પહેર્યું છે જેમાં તે ખૂબ જ ગ્લેમરસ અને હોટ દેખાય છે. તેની સાથે તેની નાની બહેન ખુશી કપૂર પણ જોવા મળશે.
Jan 1,2024, 13:44 PM IST
Janhvi Kapoor
આ તો હજી સારો છે... જાન્હવી કપૂર અને વરુણ ધવનના બીજા બોલ્ડ ફોટો જોઈ આવી જશે શરમ
Janhvi Kapoor and Varun Dhawan: તાજેતરમાં જ જાન્હવી કપૂર અને વરુણ ધવને આ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટો સોશિયલ મીડિયા પર શેર થયાની સાથે જ ખળભળાટ મચાવી રહી છે. કોઈ પણ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા તેની સ્ટાર કાસ્ટ ફોટોશૂટ કરાવતી હોય છે. આ એકદમ સામાન્ય વાત છે. પરંતુ આ વખતે જાન્હવી અને વરુણ ધવને તો તમામ હદો પાર કરી દીધી છે. આ ફોટોશૂટ એટલું બોલ્ડ છે કે ફોટો જોઈને ભલભલાંને શરમ આવી જાય.
Jul 21,2023, 12:16 PM IST
filmmaker Boney Kapoor
હવે ફિલ્મ નિર્માતા બોની કપૂરના ઘરમાં કોરોનાની એન્ટ્રી, કહીં આ વાત
ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક જાણિતા પરિવારમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. ફિલ્મ નિર્માતા બોની કપૂરના ઘરમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ છે. તેમના ઘરના નોકર ચરણ સાહુ (23)નું સ્વાસ્થ્ય ખરાબ થયું હતું. જેનો કોવિડ 19 ટેસ્ટ કરાવવા પર રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદ તેમણે પ્રેસ રિલીઝ દ્વારા આ જાણકારી મીડિયાને આપી હતી.
May 19,2020, 21:04 PM IST
Jhanvi Kapoor
આ એક્ટર પર ફિદા થઈ ગઈ છે શ્રીદેવીની દીકરી જાન્હવી, ખુલ્લેઆમ કર્યું એલાન
થોડા સમય પહેલાં સૈફ અલી ખાનની દીકરી એક્ટ્રેસ સારા અલી ખાને (Sara Ali Khan) કોફી વિથ કરણમાં કહ્યું હતું કે કાર્તિક આર્યન (Kartik Aaryan) તેનો ક્રશ છે. જોકે સારાના આ નિવેદન પછી કાર્તિક અને સારાના સંબંધો ચર્ચાના ચકડોળે ચડ્યા છે.
Dec 26,2019, 12:16 PM IST
શ્રીદેવી
શ્રીદેવી ને હવા હવાઇ રૂપમાં જોઇ બોની કપૂર થયા ભાવુક, જાન્હવીએ પકડ્યો હાથ
શ્રીદેવી નું આ સ્ટેચ્યૂ એની યાદ અપાવી રહ્યું છે. જેમાં શ્રીદેવીની નાનામાં નાની બાબતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ સ્ટેચ્યૂ જોતાં જ પતિ બોની કપૂર ભાવુક થઇ ઉઠ્યા હતા જોકે આ સમયે હાજર પુત્રી જાન્હવીએ પિતાનો હાથ પકડી સહારો આપ્યો હતો.
Sep 4,2019, 14:34 PM IST
bollywood
બોલિવૂડમાં ચાલે છે જબરદસ્ત રાજકારણ ! આ ત્રિપુટી છે પુરાવો
દોસ્તાના 2માં કલાકારોની પસંદગીમાં પડદા પાછળ મોટો ખેલ રમાઈ ગયો છે
Jul 6,2019, 17:13 PM IST
જાન્હવી કપૂર
પહાડો પર જાન્હવી અને ખુશીના જલસા, જુઓ PICS
Jun 28,2019, 14:12 PM IST
જાન્હવી કપૂર
જાન્હવી કપૂરે કર્યો બેલી ડાન્સ, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો VIDEO
ગત વર્ષે સુપરહિટ ફિલ્મ 'ધડક'થી બોલીવુડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી જાન્હવી કપૂર સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવાર-નવાર પોતાના ઇંસ્ટા પર પોતાના લેટેસ્ટ ફોટો અને વીડિયોઝ શેર કરે છે. તેની વચ્ચે તેમણે રવિવારે પોતાનો એક વીડિયો શેર કર્યો, જે જોત-જોતાં સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે. જોકે આ વીડિયોમાં જાન્હવી કપૂર એક નવા અવતારમાં જોવા મળે છે. વીડિયોમાં તે બેલી ડાન્સ કરતાં જોવા મળી રહી છે. તો આવો તમને બતાવીએ જાન્હવી કપૂરનો બેલી ડાન્સ, જેનો વીડિયો તેમને પહેલીવાર શેર કર્યો છે.
Jun 17,2019, 13:17 PM IST
જાન્હવી કપૂર
શ્રીદેવીના દીકરીએ આ હેન્ડસમ માટે શાહરૂખના દીકરા પર મારી દીધી ચોકડી
બોલિવૂડમાં હાલના દિવસોમાં સ્ટારકિડ્સની એન્ટ્રીનો સિલસિલો ચાલી રહ્યો છે. 2018માં શ્રીદેવીની મોટી દીકરી જાન્હવી અને સૈફ-અમૃતાની દીકરી સારા અલી ખાને બોલિવૂડમાં એન્ટ્રી લીધી છે. હવે શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર પણ બોલિવૂડમાં આગમનની તૈયારી કરી રહી છે
Apr 29,2019, 12:50 PM IST
અર્જુન કપૂર
Video : અર્જુનની હાલત થઈ સાપે છછુંદર ગળ્યા જેવી
કરણ જોહરના આગામી એપિસોડમાં અર્જુન કપૂર અને જાન્હવી કપૂર એકસાથે હાજરી આપવાના છે
Nov 20,2018, 11:43 AM IST
જાન્હવી કપૂર
માતા શ્રીદેવીના મોત પર જાહન્વીનું ચોંકાવનારું નિવેદન, કહ્યું- 'બીજા જ દિવસ
દિવંગત અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જહાન્વી કપૂરની ફિલ્મ ધડક લોકોને ગમી રહી છે. જો મરાઠી ફિલ્મ સૈરાટ સાથે સરખામણી ન કરવામાં આવે તો આ ફિલ્મ એક સારી વાર્તા રજુ કરે છે.
Jul 26,2018, 15:32 PM IST
સારા ખાન
જાન્હવીએ આપી દીધું સારા વિશે મોટું નિવેદન
સારા અને જાન્હવી બંને બોલિવૂડમાં એન્ટ્રી કરવાનું પ્લાનિંગ કરી રહી છે
Jul 19,2018, 17:50 PM IST
ધડક
Video : જ્યારે ઇશાન ખટ્ટરને ડિરેક્ટરે ધકેલી દીધો સાંપથી ભરેલા તળાવમાં
ફિલ્મ 'ધડક'ના ગીતો લોકપ્રિય થઈ રહ્યા છે
Jul 7,2018, 18:16 PM IST
ધડક
આવી ગયું છે 'ધડક'નું નવું ગીત. જોઈને યાદ આવી જશે પહેલો પ્રેમ
ફિલ્મમાં ઇશાન ખટ્ટર અને જાન્હવી કપૂરની કેમિસ્ટ્રી ઉડીને આંખે વળગે છે
Jul 5,2018, 17:45 PM IST
જાન્હવી કપૂર
VIDEO : જાન્હવી કપૂરે સ્ટેજ પર કર્યો એવો ડાન્સ કે ગુંજી ઉઠ્યો માહોલ
ફિલ્મ 'ધડક'નું ગીત 'ઝિંગાટ'એ ઓરિજનલ 'સૈરાટ'નું રિમેક ગીત છે
Jul 2,2018, 17:52 PM IST
Trending news
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા